JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
\(R\) અને \(4 R\) ત્રિજયાના સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચ પર અનુક્રમે \(Q _{1}\) અને \(Q _{2}\) વિજભાર છે. બંને સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો તેમના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(V ( R )- V (4 R )\) કેટલો હશે?
- A \(\frac{3 Q_{1}}{16 \pi \varepsilon_{0} R}\)
- B \(\frac{ Q _{2}}{4 \pi \varepsilon_{0} R }\)
- C \(\frac{3 Q _{1}}{4 \pi \varepsilon_{0} R }\)
- D \(\frac{3 Q _{2}}{4 \pi \varepsilon_{0} R }\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{3 Q_{1}}{16 \pi \varepsilon_{0} R}\)
Step-by-step Solution
Detailed explanation
\(E =\frac{ KQ _{1}}{ r ^{2}}\) \(\Delta V =\int_{ R }^{4 R } E dr =\frac{3 KQ _{1}}{4 R }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે સમઅક્ષીય તકતી જેની જડત્વની ચાકમાત્રા અનુક્રમે \(I_1\) અને \(I_2\) છે જે અનુક્રમે \(\omega_1\) અને \(\frac{\omega_1}{2}\) કોણીય વેગથી તેમની સામાન્ય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તે સમાન કોણીય વેગથી ગતિ કરે છે. જો \(E_f\) અને \(E_i\) તેમની અંતિમ અને શરૂઆતની કુલ ઉર્જા હોય તો \((E_f -E_i)\) કેટલું થાય?JEE Mains 2019 Hard
- સૂચી - \(I\) અને સૂચી- \(II\) સાથે મેળવો.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચી - \(I\) સૂચી -\(II\) \((a)\) રેક્ટિફાયર \((i)\) \(a.c.\) વોલ્ટેજ ને સ્ટેપ-અપ અથવા સ્ટેપડાઉન કરવા માટે ઉપયોગ થાય છે. \((b)\) સ્ટેબીલાઈઝર \((ii)\) \(a.c.\) વોલ્ટેજનું \(d.c.\) વોલ્ટેજમાં રૂપાંતરણ કરવા માટે થાય છે. \((c)\) ટ્રાન્સફોર્મર \((iii)\) રેક્ટિફાયર આઉટપુટ વોલ્ટેજ માંથી \(a.c.\) ઘટક (રીપલ) દૂર કરવા માટે થાય છે. \((d)\) ફિલ્ટર \((iv)\) ઈનપુટ વોલ્ટેજ અથવા લોડ પ્રવાહ બદલાતાં રહેતો હોય તો પણ અચળ આઉટપુટ વોલ્ટેજ માટે ઉપયોગ થાય છે. JEE Mains 2021 Medium - \(\gamma=1.5\) ધરાવતા વાયુની સમોષ્મી પ્રક્રિયા કરીને તેનું કદ \(1200\, {cm}^{3}\) થી \(300\, {cm}^{3}\) સુધી સંકોચવામાં આવે છે. જો શરૂઆતનું દબાણ \(200\, {kPa}\)છે . આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય (\(J\) માં) કેટલું હશે?JEE Mains 2021 Hard
- વિદ્યુતચુંબકીય તરંગ પ્રસરણને લગતા નીચે આપેલા વિદ્યાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. \((A)\) સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાના લંબ હોવા જોઈએ અને પ્રસરણની દિશા વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોવી જોઈએ. \((B)\) વિદ્યુત યુંબકીય તરંગમાં ઊર્જા, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચાયેલી હોય છે. \((C)\) વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર અને પ્રસરણ દિશાને લંબ હોય છે. \((D)\) વિદ્યુતક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણ દિશા એકબીજાને લંબ હોય છે. \((E)\) ચુંબકીયક્ષેત્રના મૂલ્યનો અને વિદ્યુતક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર પ્રકાશની ઝડ૫ આપે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે.JEE Mains 2022 Medium
- હાઇડ્રોજન પરમાણુમાં મુખ્ય ક્વોન્ટમઆંક \(n=6\) કક્ષામાંથી ધરા અવસ્થામાં આવતા વર્ણપટ્ટ પર \(X\) જુદી જુદી તરંગલંબાઈ જોવા મળે છે તો \({X}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- બે સમાન દળ \(m\) અને વિરુદ્ધ વિજભાર \(q\) ને \(d\) અંતરે મૂકીને ડાયપોલ બનાવવામાં આવે છે.જેને એકસમાન વિદ્યુતક્ષેત્ર \(E\) માં મુકેલ છે.જો તેને સંતુલન અવસ્થામાથી થોડુક ભ્રમણ કરવવામાં આવે તો તેની કોણીય આવૃતિ \(\omega \) કેટલી થશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(1\,m\) ની પ્લેટોની લંબાઈ વાળી બે સમાંતર પ્લેટો વચ્ચે \(E =(8 m / e ) V / m\) જેટલું નિયમિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. (જ્યાં \(m =\) ઈલેકટ્રોનનું દળ, અને \(e =\) ઈલેકટ્રોનનો વિદ્યુતભાર છે). એક ઈલેકટ્રોન પ્લેટોની વચ્ચે સંમિત રીતે \(2\,m / s\) ની ઝડપથી દાખલ થાય છે. જ્યારે તે ક્ષેત્રની બહાર નીકળે ત્યારે ઈલેકટ્રોનના પથનું વિચલન \(..............\) હશે.
JEE Mains 2022 Hard - એક કણ જેનું દળ \(0.50 \mathrm{~kg}\) છે તે \(\mathrm{F}=-50\left(\mathrm{Nm}^{-1}\right) \mathrm{x}\) બળ હેઠળ સરળ આવર્ત ગતિ કરે છે. દોલનનો આવર્તકાળ \(\frac{x}{35} s\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (આપેલ છે કે \(\pi=\frac{22}{7}\) )JEE Mains 2024 Hard
- એક પાત્રને બે ચેમ્બરમાં વિભાજીત કરવામાં આવે છે જ્યાં પ્રથમ ચેમ્બરનું કદ \(4.5\) લીટર અને બીજા ચેમ્બરનું કદ \(5.5\) લીટર છે. પ્રથમ ચેમ્બર \(2.0\, atm\) દબાણે \(3.0\) મોલ વાયુ ધરાવે છે તેમજ \(3.0\, atm\) દબાણે બીજે ચેમ્બર \(4.0\) મોલ વાયું ધરાવે છે. જ્યારે બે ચેમ્બર વચ્ચે થી વિભાજન (પાર્ટીશન) ને દૂર કરવામાં આવે ત્યારે મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે છે. આ મિશ્રણમાં ઉદભવતા દબાણનું મૂલ્ય \(x \times 10^{-1} \,atm\) છે. 1 નું મૂલ્ય ........ છે.JEE Mains 2021 Hard
- એક ટેનિસ બોલ (પોલું ગોળીય કવચ) ટેકરી પર \(O\) થી શરૂ કરીને નીચે તરફ દડે છે. બિંદુ \(A\) પાસે દડો હવામાં ઊછળવાની શરૂઆત સમક્ષિતિજ સાથે \(30^o\) ના ખૂણેથી કરે છે. \(B\) પાસે દડો જમીન પર પહોચે છે. તો અંતર \(AB\) ની કિંમત ......... \(m\) થાય. ( દળ \(m\) અને ત્રિજ્યા \(R\) વાળા પોલા ગોળીય કવચની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(= \frac {2}{3}\,mR^2\))
JEE Mains 2013 Hard - બે શિરોલંબ સ્તંભો \(AB =15 m\) અને \(CD =10 m\) એ સમક્ષિતિજ જમીન પર બિંદુ \(A\) અને \(C\) હોય અને એકબીજાની સામ સામે ઊભા છે જો બિંદુ \(P\) એ \(BC\) અને \(AD\) નું છેદબિંદુ હોય તો રેખા \(AC\) થી બિંદુ \(P\) ................. \(m\) ઉપર આવેલ છેJEE Mains 2020 Medium
- જો \(\alpha=\lim _{x \rightarrow 0^{+}}\left(\frac{\mathrm{e}^{\sqrt{\tan x}}-\mathrm{e}^{\sqrt{x}}}{\sqrt{\tan x}-\sqrt{x}}\right)\) અને \(\beta=\lim _{x \rightarrow 0}(1+\sin x)^{\frac{1}{2} \cot x}\) એ દ્રીધાત સમીકરણ \(\mathrm{ax}^2+\mathrm{b} x-\sqrt{\mathrm{e}}=0\) ના બીજ હોય, તો \(12 \log _{\mathrm{e}}(\mathrm{a}+\mathrm{b})=\) .............JEE Mains 2024 Hard