JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
અવકાશમાં \(\vec E\, = (25 \hat i + 30 \hat j)\,NC^{-1}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. જો ઉગમબિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય તો \(x\, = 2\, m, y\, = 2\, m\) બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન \(volt\) માં કેટલું મળે?
- A \(-110\)
- B \(-140\)
- C \(-120\)
- D \(-130\)
Answer & Solution
Correct Answer
(A) \(-110\)
Step-by-step Solution
Detailed explanation
As we know, \(\mathrm{E}=-\frac{d v}{d x}\) Potential at the point \(x=2 \,m, y=2 \,m\) is given by : \(\int_{0}^{V} d V=-\int_{0}^{2,2}(25 d x+30 d y)\) on solving we get, \(V=-110\,volt\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સ્વરકાંટો \(256\, Hz\) આવૃતિથી કંપન કરે છે અને ખુલ્લી નળીમાં ત્રીજી તૃતીય આવૃતિ માટે પ્રતિ સેકન્ડે એક સ્પંદ સંભળાય છે. તો નળીની લંબાઈ \(cm\)માં કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ\(=340\, ms^{-1}\))JEE Mains 2018 Easy
- યંગના બે-સ્લિટના પ્રયોગમાં, \(560 \,nm\) તરંગલંબાઈનો લેઝર પ્રકાશ, બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર \(7.2\) \(mm\) થાય તે રીતે વ્યતિકરણ ભાત રચે છે. હવે બીજા પ્રકાશની મદદથી વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે કે જેથી બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચચેનું અંતર \(8.1 \,mm\) થાય છે. બીજા પ્રકાશની તરંગલંબાઈ .......... \(nm\) હશે.JEE Mains 2022 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II A. મીટર (L) I. \(\sqrt{\dfrac{hc}{G}}\) B. સેકન્ડ (S) II. \(\sqrt{\dfrac{Gh}{c^5}}\) C. કિલોગ્રામ (M) III. \(\sqrt{\dfrac{K^2L^2c^3}{Gh}}\) D. કેલ્વિન (K) IV. \(\sqrt{\dfrac{Gh}{c^3}}\)
જ્યાં \(h\) (પ્લાન્કનો અચળાંક), \(G\) (ગુરુત્વાકર્ષણીય અચળાંક) અને \(c\) (શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) ને મૂળભૂત એકમો તરીકે લઈ શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - \(20\, {cm}\) બાજુવાળી અને \(1\, \Omega\) અવરોધ ધરાવતી ચોરસ લૂપ \({v}_{0}\) જેટલી અચળ ઝડપથી જમણી બાજુ ગતિ કરે છે. લૂપની જમણી બાજુ \(5\, {T}\) ના મૂલ્યનું એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ક્ષેત્ર લૂપના સમતલને લંબ અને અંદર તરફની દિશામાં છે. આ લૂપ દરેક \(4\, \Omega\) અવરોધ ધરાવતા નેટવર્ક સાથે જોડાયેલ છે. લૂપમાંથી \(2\, {mA}\) ના અચળ પ્રવાહનું વાહન કરાવવા માટે \(v_{0}\) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
JEE Mains 2021 Hard - આપેલ પરિપથ માટે સત્યાર્થતા કોષ્ટક _______ થશે.
JEE Mains 2024 Hard -

1 kg દળનો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણા બનાવતી બે દોરીઓની મદદથી લટકાવેલ છે. તાણ (ટેન્શન) \(T_1\) અને \(T_2\) ના મૂલ્યો, અનુક્રમે (N માં), કેટલા છે ?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(0<\mathrm{c}<\mathrm{b}<\mathrm{a}\) માટે , જો \((\mathrm{a}+\mathrm{b}-2 \mathrm{c}) \mathrm{x}^2+(\mathrm{b}+\mathrm{c}-2 \mathrm{a}) \mathrm{x}\) \(+(c+a-2 b)=0\) અને \(\alpha \neq 1\) એ એક બીજ હોય તો આપલે બે વિધાન પૈકી \((I)\) જો \(\alpha \in(-1,0)\), હોય તો \(\mathrm{b}\) એ \(\mathrm{a}\) અને \(\mathrm{c}\) નો સમગુણોતર મધ્યક બની શકે નહીં. \((II)\) જો \(\alpha \in(0,1)\) હોય તો \(\mathrm{b}\) એ \(a\) અને \(c\) નો સમગુણોતર મધ્યક બની શકે.JEE Mains 2024 Hard
- સીધા પાટા પર \(20\) \(ms^{-1}\) ઝડપથી એક ટ્રેન ગતિ કરે છે.તે \(1000\) \(Hz\) આવૃત્તિ ધરાવતી વ્હિસલ (સિસોટી) વગાડે છે.પાટા પાસે ઊભેલા એક વ્યકિતને ટ્રેન પસાર થાય ત્યારે સંભળાતી આવૃત્તિમાં થતો પ્રત્યાશીત ફેરફાર _________ \(\%\) .( ધ્વનિનો વેગ = \(320\) \(ms^{-1}\) ) ની નજીક થશે.JEE Mains 2015 Hard
- ધારોકે \(f: R \rightarrow R\) એવો વિધેય છે કે જ્યાં \(f(x)=\frac{x^2+2 x+1}{x^2+1}\) તોJEE Mains 2023 Hard
- બુલિયન પદાવલિ \(\mathrm{Y}=\mathrm{A} \overline{\mathrm{B}} \mathrm{C}+\overline{\mathrm{A}} \overline{\mathrm{C}}\) ને નીચેનામાંથી કઈ ગેટ સંરચનાઓ દ્વારા રજૂ કરી શકાય છે.
A. એક 3-ઇનપુટ AND ગેટ, 3 NOT ગેટ અને એક 2-ઇનપુટ OR ગેટ, એક 2-ઇનપુટ AND ગેટ,
B. એક 3-ઇનપુટ AND ગેટ, 1 NOT ગેટ, એક 2-ઇનપુટ NOR ગેટ અને એક 2-ઇનપુટ OR ગેટ
C. 3-ઇનપુટ OR ગેટ, 3 NOT ગેટ અને એક 2-ઇનપુટ AND ગેટ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - જેના દરેક ધટકો ગણ \(\{0,1,2,3,4,5,6,7,8,9\}\) માંથી હોય તેવા કક્ષા \(3\) વાળા સંમિત શ્રેણિકોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
- તાપમાને ઓકિસજનના અણુઓની ગતિ ઊર્જા તેના \(27^{\circ} C\) તાપમાનના મૂલ્ય કરતા બમણી થશે............. \(^{\circ}\,C\)JEE Mains 2023 Easy