JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
- JEE Mains 2026
- મધ્યમ
- MCQ
નીચેનામાંથી કઈ માપન ન કરી શકાય તેવી રાશિ છે ?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) સ્થિતિમાન
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
અહીં વોલ્ટેજ (સ્થિતિમાન) માંથી, પ્રશ્ન સ્થિતિમાનનો સંદર્ભ આપે છે. આપણે બે બિંદુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત માપી શકીએ છીએ, પરંતુ કોઈપણ બિંદુએ સ્થિતિમાન માપી શકાતું નથી.
નોંધ : જો સંદર્ભ બિંદુનું સ્થિતિમાન જાણીતું હોય, તો આપણે સ્થિતિમાન પણ માપી શકીએ છીએ.
નોંધ : જો સંદર્ભ બિંદુનું સ્થિતિમાન જાણીતું હોય, તો આપણે સ્થિતિમાન પણ માપી શકીએ છીએ.
Physics ના વધુ પ્રશ્નો
- \(12.5\, eV\) ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોનપૂંજ રૂમ તાપમાને રહેલ હાઇડ્રોજન વાયુ પર પાડવામાં આવે છે. તો તે કેવી વર્ણપટ્ટ રેખાનું ઉત્સર્જન કરશે?JEE Mains 2013 અઘરું
- પવનની ગેરહાજરીમાં સ્ત્રોત અને ડિટેક્ટર જમીનની સાપેક્ષે એકબીજાથી \(20\, {m} / {s}\) ની ઝડપથી દૂર જાય છે. જો સ્ત્રોતમાંથી આવતા ધ્વનિને ડિટેક્ટર \(1800\, {Hz}\) ની આવૃતિ તરીકે પારખતું હોય અને ધ્વનિની હવામાં ઝડપ \(340\, {m} / {s}\) લેવામાં આવે તો સ્ત્રોતની મૂળભૂત આવૃતિ \({Hz}\) માં કેટલી હશે?JEE Mains 2021 સરળ
- જો ઝડપ \(V\) , ક્ષેત્રફળ \(A\) અને બળ \(F\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?JEE Mains 2020 અઘરું
- એક લાંબા પ્રવાહધારિત સોલેનોઈડની અંદરની જગ્યા \(1.2 \times 10^{-5}\) જેટલી ચુંબકીય સસ્પેટીબિલિટી ઘરાવતા પદાર્થ વડે ભરવામાં આવે છે. સોલેનોઈડમાં હવા હોય તેના કરતા સોલેનોઈડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રમાં થતો આંશિક વધારે ............ થશે.JEE Mains 2022 મધ્યમ
- \(80\, {cm}\) લંબાઈ અને \({M}\) દળ ધરાવતા ઘન નળાકારની ત્રિજ્યા \(20\, {cm}\) છે. આકૃતિમાં દર્શાવેલ \(AB\) ને સમાંતર \(CD\) અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(2.7\, {kg} {m}^{2}\) હોય તો પદાર્થની ઘનતાની (\({kg} / {m}^{3}\) માં) ગણતરી કરો.
JEE Mains 2021 અઘરું - બે p-n જંકશન ડાયોડ \(D _1\) અને \(D _2\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. A અને B એ નિવેશ સિગ્નલો છે અને C એ નિર્ગમ સિગ્નલ છે. આપેલ પરિપથ ___________ તરીકે કાર્ય કરશે.
JEE Mains 2026 અઘરું
JEE Mains ના વધુ PYQ
- વિમાનની ગતિ નીચે દર્શાવેલ વેગ-સમયના આલેખ દ્વારા રજૂ કરવામાં આવે છે. પ્રથમ 30.5 સેકન્ડમાં વિમાન દ્વારા કપાયેલું અંતર _______ km છે.
JEE Mains 2025 સરળ - સાબુના પરપોટાની સપાટીનું પૃષ્ઠતાણ \(2.0 \times 10^{-2} \;Nm ^{-1}\) છે. સાબુના પરપોટાની ત્રિજ્યાને \(3.5 \;cm\) થી \(7\; cm\) સુધી વધારવા માટે કરવામાં આવેલ કાર્ય \(.........\times 10^{-4}\,J\) હશે. [\(\pi=\frac{22}{7}\) લો]JEE Mains 2023 મધ્યમ
- \(40\,^oC\) પર ના \(50\,g\) પાણીમાં \(-20\,^oC\) પર રહેલો બરફ ઉમેરવામાં આવે છે. આ મિશ્રણ જ્યારે \(0\,^oC\) પર પહોંચે છે ત્યારે એવું જોવા મળ્યું કે તેમાં હજી \(20\,g\) બરફ ઓગળ્યા વગરનો છે,તો પાણીમાં ઉમેરવામાં આવેલ બરફનો જથ્થો ........... \(g\) ની નજીકનો હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા \(= 4.2\,J/g/^oC\); બરફની વિશિષ્ટ ઉષ્મા \(= 2.1\,J/g/^oC\); \(0^o\) પર બરફની ગલન ઊર્જા \(= 334\,J/g\) )JEE Mains 2019 મધ્યમ