enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
ધન વિદ્યુતભારિત વાહકની નજીક વિદ્યુતભાર રહિત વાહક મુક્તા વિદ્યુતભાર રહિત વાહક પાસે વિદ્યુત સ્થિતિમાન
- A વિદ્યુતભારિત વાહક ની ઓછું અને અનંત અંતરે વધારે સ્થિતિમાન
- B વિદ્યુતભારિત વાહક થી વધારે અને અનંત અંતરે ઓછું સ્થિતિમાન
- C વિદ્યુતભારિત વાહકની વધારે અને અનંત અંતરે વધારે સ્થિતિમાન
- D વિદ્યુતભારિત વાહકથી ઓછું અને અનંત અંતરે ઓછું સ્થિતિમાન
Answer & Solution
Correct Answer
(A) વિદ્યુતભારિત વાહક ની ઓછું અને અનંત અંતરે વધારે સ્થિતિમાન
Step-by-step Solution
Detailed explanation
The potential of uncharged body is less than that of the charged conductor and more than at infinity
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(m\) દળના કણની સમય \(t\) સાથે નીચે મુજબ ગતિ કરે છે. \(\overrightarrow{{r}}=10 \alpha {t}^{2}\, \hat{{i}}+5 \beta({t}-5)\, \hat{{j}}\) જ્યાં \(\alpha\) અને \(\beta\) પરિમાણવાળા અચળાંક છે. કણનું કોણીય વેગમાન \({t}=0\) સમયે હોય તેટલું ફરીથી \(t=\) .....\(seconds\) સમયે થશે.JEE Mains 2021 Hard
- દોરીના એક છેડે \(\sqrt{3}\) દળ લગાડેલ છે. જ્યારે બીજો છેડો દિવાલ સાથે દોરીના એક છેડા સાથે દળ લગાડેલ છે જ્યારે બીજા છેડાને દીવાલ સાથે બાંધવામાં આવે છે. તેના પર અજ્ઞાત બળ \(F\) એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી દોરીતે દીવાલ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે. તણાવ \(T\) નું મૂલ્ય \(........\) થાય. (\(g\) નું મૂલ્ય \(=10\,ms ^{-2}\))
JEE Mains 2023 Medium - \(2 \times 10^{-3} \mathrm{~T}\) નું સમાન ચુંબકીયક્ષેત્ર ધન \(\mathrm{Y}\) અક્ષની દિશામાં અસ્તિત્વ ધરાવે છે. \(\mathrm{Y}-\mathrm{Z}\) સમતલમાં રહેલ \(20 \mathrm{~cm}\) અને \(10 \mathrm{~cm}\) લંબાઈની બાજુ ધરાવતી એક લંબચોરસ લુપ માંથી \(5\) \(A\) વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગુંચળામાં ઋણ \(\mathrm{X}\) અક્ષના સંદર્ભમાં વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય અને દિશા _______ છે.JEE Mains 2024 Hard
- આપેલ શ્રેણી \(LCR\) પરિપથ માટે એવું જોવા મળે છે કે જ્યારે ચલ ધારિતાનું મૂલ્ય \(2.5 \mathrm{nF}\) હોય ત્યારે મહત્તમ પ્રવાહ ખેંચાય છે. જો આપેલ પરિપથમાં \(200 \Omega\) અવરોધ અને \(100 \mathrm{mH}\) ઇન્ડક્ટરનો ઉપયોગ થતો હોય, તો ac સ્ત્રોતની આવૃત્તિ _______. \(\times 10^3 \mathrm{~Hz}\) છે. (આપેલ \(\pi^2=10\) )JEE Mains 2024 Hard
- \(10 \mathrm{~cm}\) બાજુ અને \(0.7 \Omega\) અવરોધની એક ચોરસ લૂપને પૂર્વ-પશ્રિમ સમતલમાં શિરોલંબ રાખેલી છે. \(0.20\)\(T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રને ઉત્તર-પૂર્વ દિશામાંના સમતલમાં રાખેલ છે. ચુંબકીય ક્ષેત્ર \(1 S\) માં સ્થિર દરે ધટીને શૂન્ય થાય છે. તો પ્રેરિત emf નું મૂલ્ય \(\sqrt{x} \times 10^{-3} V\) છે. તો \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- શિરોલંબ નળાકારીય પાત્રમાં ભરેલ આદર્શ વાયુ, \(M\) દળ અને મુકત ગતિ કરતા પિસ્ટનને ટેકવે છે.પિસ્ટન અને નળાકાર બંને સમાન \(A\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવે છે.પિસ્ટનની સમતોલન સ્થિતિમાં વાયુનું કદ \(V_0\) અને તેનું દબાણ \(P_0\) છે.હવે,પિસ્ટનને તેની સમતોલન સ્થિતિમાંથી થોડુંક સ્થાનાંતરિતકરી મુકત કરવામાં આવે છે.ધારો કે આ તંત્ર પર્યાવરણથી અલગ કરેલ હોય ત્યારે પિસ્ટન _______ આવૃતિ સાથે સરળ આવર્તગતિ કરશે.JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- \(120\,g\) દળ અને \(0^{\circ}\,C\) તાપમાને રહેલા બરફના ટુકડાને \(300\,g\) દળ અને \(25^{\circ}\,C\) તાપમાને રહેલા પાણીમાં મૂકવામાં આવે છે. જ્યારે પાણીનું તાપમાન ઘટીને \(0^{\circ}\,C\) થાય છે ત્યારે \(x\,g\) બરફ પીગળે છે \(x\) નું મૂલ્ય \(.........\) હશે. [પાણીની વિશિષ્ટ ઉષ્માધારીતા \(=4200\,J\,kg ^{-1} K ^{-1}\) બરફની ગુપ્તગલન ઉષ્મા \(\left.=3.5 \times 10^{5}\,J\,kg ^{-1}\right]\)JEE Mains 2022 Medium
- નીચેનામાંથી હાઇડ્રોજન વર્ણપટ્ટની કઈ શ્રેણી દ્શય વિભાગમાં પડે?JEE Mains 2021 Medium
- \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી મહત્તમ કદ ધરાવતો એક સમઘન કાપવામાં આવે છે,તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની કોઇ એક બાજુને લંબ એવી અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા ________ થશે.JEE Mains 2015 Hard
- જો સમબાજુ ત્રિકોણનું મધ્યકેન્દ્ર \((1, 1)\) હોય અને ત્રિકોણની એક બાજુનું સમીકરણ \(3x + 4y + 3\,= 0\) હોય તો સમબાજુ ત્રિકોણના પરિવર્તુળનું સમીકરણ મેળવો.JEE Mains 2015 Hard
- \(14 \,cm\) લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકને ચુંબકીય મેરેડિયનમાં ઉતર ધ્રુવ ઉતર દિશામાં મુક્તા તેના કેન્દ્રથી \(18\, cm\) અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય થાય છે. જો \(B _{ H }=0.4 \,G ,\) હોય તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? \(\left(1\, G =10^{-4} T \right)\)JEE Mains 2021 Hard
- \(7\) અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(8\) અને \(16\) છે જો પ્રથમ પાંચ અવલોકનો \(2, 4, 10,12,14\) હોય તો બાકી રહેલા અવલોકનોનો ધન તફાવત .............. થાયJEE Mains 2020 Hard