JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, q વિદ્યુતભાર ધરાવતા પાંચ ધન વિદ્યુતભારોને પંચકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલ છે. આ પાંચ ધન વિદ્યુતભારોને કારણે પંચકોણના કેન્દ્ર O પર વિદ્યુત સ્થિતિમાન (V) અને વિદ્યુત ક્ષેત્ર \((\vec{E})\) હશે:

- A \(V=\frac{5 q}{4 \pi \varepsilon_0 r}\) and \(\vec{E}=0\)
- B \(V=\frac{5 q}{4 \pi \varepsilon_0 r}\) and \(\vec{E}=\frac{5 \sqrt{3} q}{8 \pi \varepsilon_0 r^2} \hat{r}\)
- C \(V=\frac{5 q}{4 \pi \varepsilon_0 r}\) and \(\vec{E}=\frac{5 q}{4 \pi \varepsilon_0 r^2} \hat{r}\)
- D \(V=0\) and \(\vec{E}=0\)
Answer & Solution
Correct Answer
(A) \(V=\frac{5 q}{4 \pi \varepsilon_0 r}\) and \(\vec{E}=0\)
Step-by-step Solution
Detailed explanation
વિદ્યુત સ્થિતિમાન \(\rightarrow V =\frac{5 Kq }{ R }\) નિયમિત બહુકોણ હોવાથી \( \rightarrow \vec{E}=0 \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પિંડ અચળ પાવર સ્ત્રોતના પ્રભાવ હેઠળ એકદિશીય ગતિ કરી રહ્યું છે. સમય \(t\) માં તેનું સ્થાનાંતર _______ ના સમપ્રમાણમાં છે.JEE Mains 2024 Hard
- \(0.8 \,kg m ^{2}\) વ્યાસને અનુલક્ષીને ઝડપ ની ચાકમાત્રા અને \(20\, Am ^{2}\) ચુંબકીય મોમેન્ટ ધરાવતી વતુળકાર કોઈલ છે. કોઈલ શરૂઆતમાં શિરોલંબ છે. અને તે સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તેના પર \(4T\) \(3\) ચુંબકીયક્ષેત્ર શિરીલંબ છે. લગાવતા તે \(60^{\circ}\) ભ્રમણ કરે ત્યારે કોણીય વેગJEE Mains 2020 Hard
- નીચે આપેલ પરિપથ \(8\; \mathrm{V}\;dc\) રેગ્યુલેટેડ વૉલ્ટેજ ઉદગમ તરીકે વર્તે છે. જ્યારે \(12 \;\mathrm{V}\) ઈનપુટ આપવામાં આવે ત્યારે દરેક ડાયોડમાથી વ્યય થતો પાવર (\(\mathrm{mW}\) માં) કેટલો હશે? (બંને ઝેનર ડાયોડ એક સરખા છે)
JEE Mains 2020 Medium - \(120\,\Omega \) અવરોધવાળા ગેલ્વેનોમીટર સાથે \(1\,\Omega \) નો શંટ અવરોધ જોડેલો છે. \(5.5\, ampere\) પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન દર્શાવે છે. જો શંટ અવરોધ જોડેલો ન હોય તો ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન વખતે કેટલા .............. \(A\) નો પ્રવાહ દર્શાવશે?JEE Mains 2013 Medium
- \(\gamma_{\mathrm{A}}\) એ એકપરમાણ્વિક વાયુ A નો વિશિષ્ટ ઉષ્મા ગુણોત્તર છે, જેના મુક્તિના 3 સ્થાનાંતરિત અંશ છે. \(\gamma_B\) એ બહુપરમાણ્વિક વાયુ B નો વિશિષ્ટ ઉષ્મા ગુણોત્તર છે, જેના મુક્તિના 3 સ્થાનાંતરિત, 3 ચાકગતિમય અંશ અને 1 કંપન મોડ છે. જો \(\frac{\gamma_{\mathrm{A}}}{\gamma_{\mathrm{B}}}=\left(1+\frac{1}{\mathrm{n}}\right)\) હોય, તો \(n\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Easy
- \(100\,W\) વાળું બિંદુવત ઉદગમ \(5\%\) કાર્યક્ષમતા સાથે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ઉદગમથી \(5\) મીટર દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્રના ધટક દ્રારા ઉત્પન થતી તીવ્રતા \(...........\) હોય.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(P\) એ બિંદુ \((10,-2,-1)\) છે અને \(Q\) એ બિંદુ \(R(1,7,6)\) માંથી, બિંદુઓ \((2,-5,11)\) તથા \((-6,7,-5)\) માંથી પસાર થતી રેખા પર નો લંબપાદ છે. તો રેખાખંડ \(P Q\) ની લંબાઈ ........... છે.JEE Mains 2024 Medium
- જો \([\,\,]\) મહતમ પૃણાંક વિધેય છે તો \(\int\limits_0^\pi {[\cos \,\,x\,\,dx]} \) મેળવો.JEE Mains 2014 Hard
- પ્રત્યેક \(t \in R\) માટે, ધારો કે \(\left[ t \right]\) એ \(t\) ને સમાન અથવા \(t\) થી નાનાં તમામ પૂર્ણાંકોમાં સૈાથી પૂર્ણાંકોમાં સૈાથી મોટો પૂર્ણાંક દર્શાવે છે. તો \(\mathop {\lim }\limits_{x \to 0 + } x\left( {\left[ {\frac{1}{x}} \right] + \left[ {\frac{2}{x}} \right] + .\;.\;.\; + \left[ {\frac{{15}}{x}} \right]} \right)\)JEE Mains 2018 Hard
- એક સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે આવર્તકાળ \(T\, = 0.5\, s\) અને કંપવિસ્તાર \(A\,= 1\, cm\) છે. જ્યારે પદાર્થ પોતાના સમતોલન સ્થાન પરથી અડધા કંપવિસ્તાર સુધી ગતિ કરે તે દરમિયાન તેનો સરેરાશ વેગ \(cm/s\) માં કેટલો મળે?JEE Mains 2014 Medium
- \(1 \mathrm{~g}\) પદાર્થનું ઊર્જા સમતુલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- સમાન આડછેદનો વિસ્તાર \(2 \mathrm{~m}^2\) ધરાવતા બે નળાકાર પાત્રોમાં અનુક્રમે 10 m અને 6 m ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. જો આ પાત્રોને તેમના તળિયેથી જોડવામાં આવે, તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે? (પાણીની ઘનતા \(10^3 \mathrm{~kg} / \mathrm{m}^3\) અને \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો)JEE Mains 2025 Medium