JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
અર્ધવલયના કેન્દ્ર પર, જેની ત્રિજ્યા \(R=10 \mathrm{~cm}\) અને રેખીય વિદ્યુતભાર ઘનતા \(4 \mathrm{n} \mathrm{C} \mathrm{m}^{-1}\) છે, સ્થિતિમાન \(x \pi V\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.
- A \(35\)
- B \(36\)
- C \(37\)
- D \(38\)
Answer & Solution
Correct Answer
(B) \(36\)
Step-by-step Solution
Detailed explanation
અર્ધવલયના કેન્દ્ર પર સ્થિતિમાન \(\mathrm{V}=\frac{\mathrm{KQ}}{\mathrm{R}}\) \(\mathrm{V}=\frac{\mathrm{K} \lambda \pi \mathrm{R}}{\mathrm{R}}\) \(\mathrm{V}=\mathrm{K} \lambda \pi \Rightarrow \mathrm{V}=9 \times 10^9 \times 4 \times 10^{-9} \pi\) \(\mathrm{V}=36 \pi\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઢાળ પરથી એક પદાર્થ સરક્યાં વિના ગબડે છે. તેની ચાકગતિઉર્જા રેખીય ગતિઊર્જાના \(50\%\) હોય તો તે પદાર્થ કયો હશે?JEE Mains 2021 Medium
- \(2.0 \times 10^{5} \,J ^{-1}\) જેટલી યુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયો યુંબક, સમક્ષિતિજ સમતલમાં ભમણ કરવા માટે મુક્ત છે. અવકાશમાં \(B=14 \times 10^{-5} \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવતેં છે. ક્ષેત્રની દિશામાંથી ચુંબકને \(60^{\circ}\) એ ભ્રમણ કરવા માટે થતું કાર્ય ...........\(J\) થશે.JEE Mains 2022 Medium
- સમાન કદના અને દળના, ગોળીય અવાહક અને ગોળીય ધાત્વીય દડાઓનું, સમાન ઊંચાઇએથી પતન કરાવવામાં આવે છે. નીચેનામાંથી સાયું વિધાન પસંદ કરો. (હવાનો અવરોધ અવગણવો)JEE Mains 2023 Medium
- આપેલ વિદ્યુતચુંબકીય તરંગ \(E_y=600 \sin (\omega t-k x) \mathrm{Vm}^{-1}\) માં, સંકળાયેલ પ્રકાશ કિરણની તીવ્રતા કેટલી છે? ( \(\mathrm{W} / \mathrm{m}^2\) માં); (આપેલ છે કે \(\epsilon_0=\) \(\left.9 \times 10^{-12} \mathrm{C}^{-2} \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\right)\)JEE Mains 2024 Hard
- \(8 \,\Omega\) નો શંટ ધરાવતો વિદ્યુતકોષ પોટેન્શીયોમીટરના \(3 \,m\) લંબાઈના તારથી સંતુલિત થાય છે. જ્યારે કોષને \(4 \,\Omega\) નો શંટ લગાડવામાં આવે છે ત્યારે સંતુલિત લંબાઈ \(2 \,m\) મળે છે. કોષનો આંતરિક અવરોધ ........... \(\Omega\) હશે.JEE Mains 2022 Medium
- અનુનાદના પ્રયોગમાં, 100 cm અને 120 cm લંબાઈના બે હવા સ્તંભો (એક છેડે બંધ) જ્યારે દરેક તેમના અનુરૂપ મૂળભૂત મોડમાં ધ્વનિ ઉત્પન્ન કરે છે, ત્યારે 15 વિસ્પંદ પ્રતિ સેકન્ડ આપે છે. હવા સ્તંભમાં ધ્વનિનો વેગ કેટલો છે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- બેગ \(I\) માં \(3\) લાલ, \(4\) કાળા અને \(3\) સફેદ દડા છે અને બેગ \(II\) માં \(2\) લાલ ,\(5\) કાળા અને \(2\) સફેદ દડા છે. એક દડાને બેગ \(I\) માંથી બેગ \(II\) માં મૂકવામાં આવે છે અને પછી એક દડાને બેગ \(II\) માંથી કાઢવામાં આવે છે. તો તે દડાનો કલર કાળો મળે છે તો તે બદલવામાં આવેલ દડો લાલ હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2022 Medium
- ધારોકે \(\vec{a}=2 \hat{i}+7 \hat{j}-\hat{k}, \vec{b}=3 \hat{i}+5 \hat{k}\) અને \(\vec{c}=\hat{i}-\hat{j}+2 \hat{k}\) Let \(\vec{d}\).ધારો કે \(\overrightarrow{ d }\) એવો સદિશ છે જે \(\vec{a}\) અને \(\vec{b}\) બંનેને લંબ છે તથા \(\vec{c} \cdot \vec{d}=12\) તો \((-\hat{i}+\hat{j}-\hat{k}) \cdot(\vec{c} \times \vec{d})=..........\)JEE Mains 2023 Hard
- \(\rho(r)=\left\{\begin{array}{ll}\rho_{0}\left(\frac{3}{4}-\frac{r}{R}\right) & \text { for } r \leq R \\ \text { Zero } & \text { for } r>R\end{array}\right.\) અનુસાર બદલાતી ગોલીય સંમિત વિદ્યુતભાર વહેંચણી વિચારો,જ્યાં \(r ( r < R )\) એ કેન્દ્રથી અંતર છે (આકૃતિ જુઓ) \(P\) બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર \(......\) હશે.
JEE Mains 2022 Hard - વક્ર \(y \leq 4 x^{2}, x^{2} \leq 9 y\) અને \(y \leq 4\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Medium
- ધારો કે \(x^{2}+y^{2}+A x+B y+C=0\) એ \((0,6)\) માંથી પસાર થતું અને પરવલય \(y = x ^{2}\) ને \((2,4)\) આગળ પર્સ્શતું એક વર્તુળ છે. તો \( A + C \) =...............JEE Mains 2022 Hard
- \(\left|\frac{120}{\pi^3} \int_0^\pi \frac{x^2 \sin x \cos x}{\sin ^4 x+\cos ^4 x} d x\right|\) = ...........JEE Mains 2024 Hard