JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
- JEE Mains 2023
- અઘરું
- MCQ
સમાન રેખીય વીજભાર ધનતા \(\lambda\) ધરાવતી \(R _1\) અને \(R _2\) ત્રિજયાની સમકેન્દ્રિય અર્ધલયોના કેન્દ્ર સ્થાને વિદ્યુત સ્થિતિમાન \(.............\) છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(\frac{\lambda}{2 \epsilon_0}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Potential at centre
\(V=\frac{\left(\lambda \cdot \pi R_2\right)}{4 \pi \varepsilon_0 R_2}+\frac{\left(\lambda \cdot \pi R_1\right)}{4 \pi \varepsilon_0 R_1}\)
\(=\frac{\lambda}{2 \varepsilon_0}\)
Physics ના વધુ પ્રશ્નો
- ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા દર્શાવેલ છે,જ્યારે \(V_{C E} = 10\, V\) અને \(I_{ C }=4.0\, mA ,\) હોય ત્યારે \(\beta_{ ac } = .......\)
JEE Mains 2020 મધ્યમ - \(30\, cm\) લંબાઇના એક પોલા નળાકારની (અંદરની ત્રિજ્યા \(10\, cm\) અને બહારની ત્રિજ્યા \(20 \,cm\)) તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા \(I\) છે. આવું સમાન દ્રવ્યમાન ધરાવતા એક પાતળા નળાકારની તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા પણ \(I\) છે, તો તેની ત્રિજ્યા ........ \(cm\) હશેJEE Mains 2019 અઘરું
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી તકતીની કોણીય ઝડપ \(\omega_{1}\) છે. બીજી \(\frac{ R }{2}\) ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતી તકતી તેના પર મુક્તા નવી કોણીય ઝડપ \(\omega_{2}\) છે.શરૂઆતની ઊર્જાનો વ્યય થાય તો \(p=.......\)JEE Mains 2020 અઘરું
- \(12.5\, eV\) ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોનપૂંજ રૂમ તાપમાને રહેલ હાઇડ્રોજન વાયુ પર પાડવામાં આવે છે. તો તે કેવી વર્ણપટ્ટ રેખાનું ઉત્સર્જન કરશે?JEE Mains 2013 અઘરું
- \(27\, mW\) ધરાવતા લેસર બીમનો આડછેદ \(10\, mm^2\) છે. આ વિદ્યુતચુંબકીય તરંગમાં રહેલ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય :.....\(kV/m\) (અહીં \({ \varepsilon _0} = 9 \times {10^{ - 12}}\, SI \) એકમ એ અવકાશનો પરાવૈધૃતાંક અને \(c=3\times 10^8 \,m/s\) એ પ્રકાશની ઝડપ છે.)JEE Mains 2019 મધ્યમ
- એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=(2 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}}+6 \hat{\mathrm{k}}) \times 10^3 \mathrm{~N} / \mathrm{C}\) આપેલું છે. \(x-z\) સમતલને સમાંતર લંબચોરસ સપાટીમાંથી પસાર થતું ક્ષેત્રનું ફ્લક્સ \(6.0 \mathrm{Nm}^2 \mathrm{C}^{-1}\) છે. સપાટીનું ક્ષેત્રફળ ________ \(\mathrm{cm}^2\) છે.JEE Mains 2025 સરળ
JEE Mains ના વધુ PYQ
- જ્યારે \(r\) ત્રિજ્યાનો હવનો પરપોટો તળાવના તળિયેથી સપતી પર આવે ત્યારે તેની ત્રિજ્યા \(\frac{{5r}}{4}\) થાય છે.વાતાવરનું દબાણ \(10\,m\) પાણીની ઊંચાઈ જેટલું હોય તો તળાવની ઊંડાઈ ....... \(m\) હશે? (તાપમાન અને પૃષ્ઠતાણ ની અસર અવગણો)JEE Mains 2018 અઘરું
- એક કણનું સ્થાન \(x=\left(5 t^2-4 t+5\right) m\) મુજબ સમય સાથે સંબંધ ધરાવે છે. તો \(t=2\,s\) વખતે કણના વેગનું મૂલ્ય \(.........\,ms^{-1}\) થશે.JEE Mains 2023 સરળ
- શૂન્યાવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ધટકો \(E _x= E _{ o } \sin ( kz -\omega t)\) અને \(B _y= B _{ o } \sin ( kz -\omega t )\) વડે દર્શાવવામાં આવે છે. તો \(E _{ o }\) અને \(B _0\) વચ્યેનો ખરો સંબંધJEE Mains 2023 મધ્યમ
- લાંબી કાચની નળીમાં, 1.3 અને 1.4 વક્રીભવનાંક ધરાવતા A અને B એમ બે પ્રવાહીઓનું મિશ્રણ, \(A\) તરફ બહિર્ગોળ વક્રીભૂત મેનિસ્કસ બનાવે છે. જો \(A\) માં મેનિસ્કસના શિરોબિંદુથી 13 cm અંતરે મૂકેલી વસ્તુ ' \(-2^{\prime}\) નું વિવર્ધન ધરાવતું પ્રતિબિંબ રચે તો, મેનિસ્કસની વક્રતા ત્રિજ્યા છે :JEE Mains 2025 અઘરું
- એક સમદ્ધિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિજભારો \(Q, +q\) અને \(+q\) ને નીચે આકૃતિમાં બતાવ્યા મુજબ ગોઠવેલ છે. આ સંરચનાની ચોખ્ખી સ્થિત વિદ્યુત ઊર્જા શૂન્ય હોય કે જ્યારે \(Q\) નું મૂલ્ય ____ હશે.
JEE Mains 2019 અઘરું - જ્યારે n વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમની બહારની સપાટી પર \(\frac{n}{2}\) વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનું સ્તર લગાડવામાં આવે છે. જયારે આ પ્રિઝમને લઘુત્તમ વિચલનકોણ ની સ્થિતિ માટે ગોઠવવામાં આવે ત્યારે તે તેની ક્રાંતિકોણની શરતનું બરાબર પાલન થાય છે. તો પ્રિઝમકોણનું મૂલ્ય __________ છે.JEE Mains 2026 મધ્યમ