ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણે \(R\) થી દર્શાવેલ છે. કથન \(A\) : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે. કારણ \(R\) : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  1. A \(A\) અને \(R\) બંને સાચા છે અને \(R\) એ \(A\) નું સાચી સમજણ આપે છે.
  2. B \(A\) અને \(R\) બંને સાચા છે પણ \(R\) એ \(A\) નું સાચી સમજણ આપતું નથી.
  3. C \(A\) સાયું છે પણ \(R\) ખોટું છે.
  4. D \(A\) ખોટું છે પણ \(R\) સાયું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(A\) અને \(R\) બંને સાચા છે અને \(R\) એ \(A\) નું સાચી સમજણ આપે છે.

Step-by-step Solution

Detailed explanation

Theory based
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app