JEE Mains · Physics · STD 12 - 3. current electricity
એલ્યુમિનિયમ તારને ખેંચીને તેની લંબાઈ \(0.4 \%\) વધારવામાં આવે છે. અવરોધમાં પ્રતિશત ફેરફાર \(.....\,\%\) થશે.
- A \(0.4\)
- B \(0.2\)
- C \(0.8\)
- D \(0.6\)
Answer & Solution
Correct Answer
(C) \(0.8\)
Step-by-step Solution
Detailed explanation
\(R =\frac{\rho \ell}{ A }\) \(\frac{\Delta R }{ R }=\frac{\Delta \ell}{\ell}-\frac{\Delta A }{ A }\) \(\ell A = k\) \(\frac{\Delta \ell}{\ell}+\frac{\Delta A }{ A }=0\) \(\frac{\Delta R }{ R }=\frac{2 \Delta \ell}{\ell}\) \(\frac{\Delta R }{ R }=2 \times 0.4=0.8 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથ મુજબ, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ .............. \(A\) હશે.
JEE Mains 2022 Medium - એક માણસ તેના ખભા પર વાંદરાને લઈને \(9 \mathrm{~m}\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર સરળતાથી સાયકલ ચલાવે છે અને \(3\) મિનિટમાં \(120\) પરિક્રમણ પૂર્ણ કરે છે. વાંદરાના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય _______ ( \(\mathrm{m} / \mathrm{s}^2\) માં) છે.JEE Mains 2024 Hard
-

એક ગજીયા ચુંબકની કુલ લંબાઈ \(2 l=20\) એકમ છે અને ક્ષેત્ર બિંદુ \(P\) ચુંબકના કેન્દ્રથી \(\mathrm{d}=10\) એકમ અંતરે આવેલું છે. જો લંબાઈના માપનની સાપેક્ષ અનિશ્ચિતતા \(1 \%\) હોય, તો બિંદુ \(P\) આગળ ચુંબકીય ક્ષેત્રની અનિશ્ચિતતા કેટલી હશે?JEE Mains 2025 Hard - બે વિદ્યાર્થીઓ \(A\) અને \(B\) નિશાળથી તેમના ઘરે પાછા ફરે છે તે વખતનો સ્થાન-સમય આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. નીચે આપેલા વિધાનોમાથી ક્યાં સાચા છે? \((A)\) \(A\) નિશાળથી નજીક રહે છે. \((B)\) \(B\) નિશાળથી નજીક રહે છે. \((C)\) \(A\) ધરે પહોંચવા માટે ઓછો સમય લે છે. \((D)\) \(A\) એ \(B\) થી વધુ ઝડપે જાય છે. \((E)\) \(B\) એ \(A\) થી વધુ ઝડપે જાય છે.
JEE Mains 2023 Medium - પદાર્થને \(h_1\) ઉંચાઈથી જમીન પર છોડવામાં આવે છે અને જમીન પર અથડાયા પછી, તે \(h _2\) ઉંચાઈ સુધી ઉછળે છે. જો જમીન પર અથડાતા પહેલા અને પછી પદાર્થના વેગનો ગુણોત્તર \(4\) હોય, તો પદાર્થની ગતિ ઊર્જામાં પ્રતિશત ત્રુટિ \(\frac{x}{4}\) છે. \(x\) નું મૂલ્ય ...... છેJEE Mains 2023 Hard
- એક ઉપગ્રહને પૃથ્વીની ફરતે ' R ' ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. એક બીજો ઉપગ્રહ 1.03 R ત્રિજ્યાની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. બીજા ઉપગ્રહનો પરિક્રમણનો આવર્તકાળ પ્રથમ ઉપગ્રહ કરતાં આશરે કેટલા ટકા વધારે હશે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે સરખાવો
આપેલ વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરો.લિસ્ટ \(-I\) લિસ્ટ \(-II\) \((a)\) કેપેસીટન્સ, \(C\) \((i)\) \({M}^{1} {L}^{1} {T}^{-3} {A}^{-1}\) \((b)\) શૂન્યાવકાશની પરમિટિવિટી, \(\varepsilon_{0}\) \((ii)\) \({M}^{-1} {L}^{-3} {T}^{4} {A}^{2}\) \((c)\) શૂન્યાવકાશની પરમીબીલીટી, \(\mu_{0}\) \((iii)\) \({M}^{-1} L^{-2} T^{4} A^{2}\) \((d)\) વિદ્યુતક્ષેત્ર, \(E\) \((iv)\) \({M}^{1} {L}^{1} {T}^{-2} {A}^{-2}\) JEE Mains 2021 Medium - પાણીના ઉત્કલનબિંદુ અને ઠારણબિંદુ વચ્યે કાર્યરત એન્જિનની \(1\). કાર્યક્ષમતા \(27 \%\) થતી વધારે હોય. \(2\). કાર્યક્ષમતા આ જ બે તાપમાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિની કાર્યક્ષમતા કરતા ઓછી હોય. \(3\). કાર્યક્ષમતા \(27 \%\) જેટલી હોય. \(4\). કાર્યક્ષમતા \(27 \%\) કરતા ઓછી હોય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- ધારોકે \(PQR\) એ ત્રિકોણ છે. બિંદુુો \(A, B\) અને \(C\) એ અનુક્રમે બાજુઓ \(QR, RP\) અને \(PQ\) પરના એવા બિંદુઓ છે કે જેથી \(\frac{ QA }{ AR }=\frac{ RB }{ BP }=\frac{ PC }{ CQ }=\frac{1}{2}\).તો ક્ષેત્રફળ \((\triangle PQR)\) / ક્ષેત્રફળ \((\triangle ABC)=..............\)JEE Mains 2023 Hard
- \(40 \,m\) ઊંંચાઈ ધરાવતા ડેમ પરથી પાણી \(9 \times 10^{4} \,kg\) પ્રતિ કલાકના દરથી પડે છે. ગુરૂત્વીય સ્થિતિઊર્જાની પચાસ ટકા \((50\%)\) વિદ્યુતઊર્જા રૂપાંતર થાય છે. \(100 \,W\) નાં ................સંખ્યાના બલ્બને પ્રકાશિત કરી શકાય. ( \(g =10 \,ms ^{-2}\) લો.)JEE Mains 2022 Medium
- યંગનો મોડ્યુલસ \(\mathrm{Y}=49000 \frac{\mathrm{m}}{\ell} \frac{\text { dyne }}{\mathrm{cm}^2}\) સમીકરણ દ્વારા નક્કી કરવામાં આવે છે, જ્યાં \(\mathrm{M}\) દળ છે અને \(\ell\) પ્રયોગમાં વપરાયેલ તારનું વિસ્તરણ છે. હવે, યંગ મોડ્યુલસ \((\mathrm{Y})\) માં ત્રુટિ ગ્રાફ પેપરમાં \(M-\ell\) આલેખમાંથી ડેટા લઈને અંદાજવામાં આવે છે. સૌથી નાના સ્કેલ વિભાગો ભાર અક્ષ પર \(5 \mathrm{~g}\) અને વિસ્તરણ અક્ષ પર \(0.02\) \(\mathrm{cm}\) અનુક્રમે છે. જો \(\mathrm{M}\) અને \(\ell\) ના મૂલ્યો અનુક્રમે \(500 \mathrm{~g}\) અને \(2 \mathrm{~cm}\) હોય, તો \(\mathrm{Y}\) ની ટકાવારી ત્રુટિ _______ છે.JEE Mains 2024 Hard
- એક પ્રત્યાવર્તી પ્રવાહ સમીકરણ, \(i=100 \sqrt{2} \sin (100 \pi t)\) એમ્પીયર દ્વારા રજૂ થાય છે. આપેલ પ્રત્યાવર્તી પ્રવાહના પ્રવાહનું RMS મૂલ્ય અને આવૃત્તિ ________ છે.JEE Mains 2025 Easy