JEE Mains · Physics · STD 12 - 3. current electricity
એક તારનો \(10^{\circ} C\) અને \(30^{\circ} C\) તાપમાને અવરોધ અનુક્રમે \(2 \,\Omega\) અને \(3 \,\Omega\) મપાય છે. તારના દ્રવ્યનો તાપમાન અવરોધ ગુણાંક..........\(^{\circ}C ^{-1}\) થશે.
- A \(0.033\)
- B \(-0.033\)
- C \(0.011\)
- D \(0.055\)
Answer & Solution
Correct Answer
(A) \(0.033\)
Step-by-step Solution
Detailed explanation
\(R = R _{0}(1+\alpha \Delta T )\) \(3= R _{0}(1+\alpha(30-0))\) \(2= R _{0}(1+\alpha(10-0))\) \(\frac{3}{2}=\frac{1+30 \alpha}{1+10 \alpha}\) \(\alpha=\frac{1}{30}=0.033\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈ એક ક્ષેત્રમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે.ચુંબકીયક્ષેત્ર \(\vec B = {B_0}\left( {\hat i + 2\hat j - 4\hat k} \right)\) મુજબ આપવામાં આવે છે. જો એક વિજભાર આ ક્ષેત્રમાં \(\vec v = {v_0}\left( {3\hat i - \hat j + 2\hat k} \right)\) ના વેગથી ગતિ કરતો હોય ત્યારે કોઈ બળ અનુભવતો ના હોય તો \(SI\) એકમમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?JEE Mains 2017 Medium
- બે પાતળા બહિર્ગોળ લેન્સ, જેમની કેન્દ્રલંબાઈ 30 cm અને 10 cm છે, તેઓને અક્ષીય રીતે 10 cm અંતરે રાખેલા છે. આ સંયોજનનો પાવર કેટલો છે?JEE Mains 2025 Medium
- કાર \(B\) કાર \(A\) ને \(40\, {ms}^{-1}\) ની સાપેક્ષ ઝડપથી ઓવરટેક કરે છે. જ્યારે કાર \(B\) કાર \(A\) થી \(1.9\, m\) દૂર હોય ત્યારે કાર \(A\) માં રહેલ \(10\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અરીસામાં કાર \(B\) ના પ્રતિબિંબની ઝડપ(\(ms^{-1}\) માં) કેટલી હશે?JEE Mains 2021 Hard
- \(40\, \Omega\) ના અવરોધને \(220 \,V , 50\, Hz\) નું રેટીગ ધરાવતા ઉલટસૂલટ પ્રવાહ ઉદગમ સાથે જોડાવામાં આવેલ છે. પ્રવાહને તેના મહત્તમ મૂલ્યથી \(rms\) મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય...... હશે.JEE Mains 2022 Hard
- આપેલ પરિપથ માટે સાચું ટ્રુથ ટેબલ કયું છે
JEE Mains 2018 Hard - કેપેસીટરના શ્રેણી અને સમાંતર જોડાણ માટે \(q\) વિરુદ્ધ \(V\) નો આલેખ આપેલ છે.તો આ કેપેસીટરના મૂલ્યો....
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(8\,\Omega\) અવરોધ ધરાવતા ગૂંચળામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે સમય સાથે બદલાતું ફલકસ \(\phi =\frac{2}{3}\left(9-t^2\right)\) વડે આપી શકાય છે. શૂન્ય થાય ત્યાં સુધીમાં ગૂંચળામાં ઉત્પન કુલ ઉષ્મા \(........J\) थશે.JEE Mains 2022 Medium
- જો અનંત સમગુણોત્તર શ્રેણીના પદોનો સરવાળો \(3\) અને તેમના ઘનનો સરવાળો \(\frac {27}{19}\) થાય તો આ શ્રેણીનો સમાન્ય તફાવત મેળવો.JEE Mains 2019 Hard
- જો સમીકરણ સંહિત \( 2 x+7 y+\lambda z=3 \) \( 3 x+2 y+5 z=4 \) \( x+\mu y+32 z=-1\) ને અસંખ્ય ઉકેલો હોય, તો \((\lambda-\mu)=\) ...........JEE Mains 2024 Hard
- બે બિંદુવત વિદ્યુતભારો \(-4 \mu c\) અને \(4 \mu c\), જે એક વિદ્યુત ડાયપોલ રચે છે, તેમને \((-9,0,0) \mathrm{cm}\) અને \((9,0,0) \mathrm{cm}\) પર \(10^4 \mathrm{NC}^{-1}\) પ્રબળતાના સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ડાયપોલને સંતુલન સ્થિતિમાંથી \(180^{\circ}\) કોણ દ્વારા ભ્રમણ કરાવવામાં તેના પર થતું કાર્ય છે :JEE Mains 2025 Hard
- 1 m લંબાઈની એક નળી 2 M દળના આદર્શ પ્રવાહીથી સંપૂર્ણપણે ભરેલી છે અને બંને છેડેથી બંધ છે. નળીને તેના એક છેડાને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં નિયમિતપણે ઘુમાવવામાં આવે છે. જો બીજા છેડે પ્રવાહી દ્વારા લાગતું બળ F હોય તો નળીનો કોણીય વેગ SI એકમમાં \(\sqrt{\frac{\mathrm{F}}{\alpha \mathrm{M}}}\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2025 Hard
- આપેલ પરિપથમાં, જ્યારે \(1 \Omega\) આંતરિક અવરોધ ધરાવતી \(9 V\) ની બેટરીને બિંદુ A અને B વચ્ચે જોડવામાં આવે, ત્યારે \(1\) મિનિટમાં ઉત્પન્ન થતી ઉષ્મા _________ J છે.
JEE Mains 2026 Hard