JEE Mains · Physics · STD 12 - 3. current electricity
અવરોધ ધરાવતા એક તારને એવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં બે ગણો વધારો થાય. નવા અવરોધ અને મૂળ અવરોધનો ગુણોત્તર ........... થશે.
- A \(9: 1\)
- B \(1: 9\)
- C \(4: 1\)
- D \(3: 1\)
Answer & Solution
Correct Answer
(A) \(9: 1\)
Step-by-step Solution
Detailed explanation
\(R _{1}=\rho \frac{ L _{1}}{ A _{1}}\) \(R _{2}=\rho\left(\frac{3 L _{1}}{ A _{1} / 3}\right)=9 \rho \frac{ L _{1}}{ A _{1}}\) \(\therefore \frac{ R _{2}}{R _{1} }=9\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.8 \,kg m ^{2}\) વ્યાસને અનુલક્ષીને ઝડપ ની ચાકમાત્રા અને \(20\, Am ^{2}\) ચુંબકીય મોમેન્ટ ધરાવતી વતુળકાર કોઈલ છે. કોઈલ શરૂઆતમાં શિરોલંબ છે. અને તે સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તેના પર \(4T\) \(3\) ચુંબકીયક્ષેત્ર શિરીલંબ છે. લગાવતા તે \(60^{\circ}\) ભ્રમણ કરે ત્યારે કોણીય વેગJEE Mains 2020 Hard
- બે એંજિન વિરુદ્ધ દિશામાં અચળ \(30\,m/s\) ના વેગથી ગતિ કરે છે. તેમાથી એક હોર્ન વગાડે છે જેની આવૃતિ \(540\,Hz\) છે. બંને એકબીજાને ક્રોસ કરે તે પહેલા બીજા એંજિનના ડ્રાઇવર દ્વારા કેટલા \(Hz\)ની આવૃતિવાળો અવાજ સંભળાશે? ધ્વનિની ઝડપ \(330\,m/sec\) છે.JEE Mains 2016 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઢળતા સમતલ પર (\(45^{\circ}\) પર ઢળતા) બ્લોકને ધ્યાનમાં લો. જો ઢાળ પર ઉપરની તરફ ધકેલવા માટેનું બળ તેને સરકતો અટકાવવા માટેના બળ કરતાં બમણું હોય તો બ્લોક અને ઢાળના સમતલ વચ્યેનો ધર્ષણાંક \((\mu)\) બરાબર \(.......\) હોય.
JEE Mains 2023 Hard - \(10\,cm\) બાજુ ધરાવતા ષટકોણ માં આટાની સંખ્યા \(50\) છે. તેમાથી \(I\) પ્રવાહ પસાર કરતા કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર \(\frac{\mu_{0} I}{\pi}\)JEE Mains 2020 Hard
- આપેલ આકૃતિમાં \(200\, {g}\) અને \(800\, {g}\) દળના બે પદાર્થ \(A\) અને \(B\) ને સ્પ્રિંગના તંત્ર વડે જોડેલ છે. જ્યારે તંત્રને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ તંત્ર ખેંચાયેલી સ્થિતિમાં હશે. સમક્ષિતિજ સપાટી ઘર્ષણરહિત છે. જો \({k}=20 \,{N} / {m} \) હોય, તો તેની કોણીય આવૃતિ (\({rad} / {s}\) માં) કેટલી હશે?
JEE Mains 2021 Hard - દ્રાવણમાં રેડિયોએક્ટિવ \({}_{27}^{60}Co\) છે જેની એક્ટિવિટી \(0.8\,\mu Ci\) અને વિભંજન અચળાંક \(\lambda \) છે, તેને એક પ્રાણીના શરીરમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. ઈંજેકશનના \(10\) કલાક પછી પ્રાણીના શરીરમાંથી \(1 \,cm^3\) રુધિર લેવામાં આવે તો તેમાં વિભંજન દર \(300\) વિભંજન પ્રતિ મિનિટ જોવા મળે છે. તો પ્રાણીના શરીરમાં લગભગ કેટલા લિટર રુધિર હશે? (\(1\;Ci = 3.7 \times 10^{10}\) વિભંજન/સેકન્ડ અને \(t = 10\, hrs\) સમયે \({e^{ - \lambda t}} = 0.84\))JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- રેખીય વિદ્યુતભાર ઘનતા \(\lambda\) ધરાવતા ત્રણ અનંત લંબાઈના તાર અનુક્રમે \(x\)-અક્ષ, \(y\)-અક્ષ અને \(z\)-અક્ષ પર મૂકેલા છે. નીચેનામાંથી કઈ સમસ્થિતિમાન સપાટી દર્શાવે છે?JEE Mains 2025 Hard
- જો \( \int_{0}^{100 \pi} \frac{\sin ^{2} x}{e^{\left(\frac{x}{\pi}-\left[\frac{x}{\pi}\right]\right)}} d x=\frac{\alpha \pi^{3}}{1+4 \pi^{2}}, \alpha \in R\) આપેલ છે કે જ્યાં \([x]\) મહતમ પૃણાંક વિધેય છે તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી રિંગ તેની અક્ષને અનુલક્ષીને \(\omega \) કોણીય વેગથી ભ્રમણો કરે છે. બે \(m\) દળના સમાન પદાર્થો ને ધીમેથી રિંગના વ્યાસના બે છેડા સાથે જોડવામાં આવે છે. તો તેના લીધે ગતિઉર્જામાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2013 Hard
- બે અંનત લંબાઇના સમાન તારોને \(90^o\) પર એ રીતે વાળવામાં આવે છે અને મુકવામાં આવે છે કે જેથી ખંડો \(LP\) અને \(QM\) એ \(x-\)અક્ષ તરફ રહે જ્યારે ખંડો \(PS\) અને \(QN\) એ \(y-\)અક્ષ ને સમાંતર હોય. જો \(OP =OQ=4\, cm\) અને પર \(10^{-4}\,T\) ચુંબકીય ક્ષેત્રનું માન હોય તથા બન્ને તારો સમાન પ્રવાહ ધારિત હોય, તો બન્ને તારોમાં વિજ પ્રવાહનુ માન અને \(O\) પર ચુંબકીય ક્ષેત્ર _____ હશે. \((\mu_ 0 = 4\pi \times10^{-7}\, NA^{-2})\)
JEE Mains 2019 Hard - \(n \in N\) માટે \(S _{ n }=\left\{ z \in C :| z -3+2 i |=\frac{ n }{4}\right\}\) અને \(T _{ n }=\left\{ z \in C :| z -2+3 i |=\frac{1}{ n }\right\}\) હોય તો ગણ\(\left\{ n \in N : S _{ a } \cap T _{ n }=\phi\right\}\) ની સભ્ય સંખ્યા મેળવો.JEE Mains 2022 Hard
- \(m\) દળ અને \(2\, v\) વેગ ધરાવતો પદાર્થ તે જ દિશામાં જતાં \(2\,m\) દળ અને \(v\) વેગથી ગતિ કરતા પદાર્થ સાથે અથડાય છે. અથડામણ પછી પ્રથમ પદાર્થ ઊભો રહી જાય છે છે જ્યાંરે બીજો પદાર્થ બે \(m\) દળના પદાર્થમાં વિભાજિત થાય છે.જે શરૂઆતની દિશા સાથે \(45^o\) ના ખૂણે ગતિ કરે તો ગતિ કરતાં દરેક પદાર્થનો વેગ કેટલો હશે?JEE Mains 2019 Medium