JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(l\) લંબાઈ અને \(A\) આડછેડનું ક્ષેત્રફળ અને \(\rho \) ઘનતા ધરાવતા તારની વચ્ચે \(V\) વૉલ્ટેજની બેટરી લગાવતા તેમાંથી પ્રવાહ પસાર થાય છે. જો સમાન દ્રવયના બનેલા બમણી લંબાઈ અને અડધા આડછેડનું ક્ષેત્રફળ વાળા તાર વચ્ચે આ બેટરી લગાવતા તેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય?
- A \(\frac{1}{4} \frac{ VA }{\rho l}\)
- B \(\frac{3}{4} \frac{ VA }{\rho l}\)
- C \(\frac{1}{4} \frac{\rho l}{ VA }\)
- D \(4 \frac{ VA }{\rho l}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{1}{4} \frac{ VA }{\rho l}\)
Step-by-step Solution
Detailed explanation
As per the question Resistance \(=\frac{\rho(2 l)}{( A / 2)}=\frac{4 \rho l}{ A }\) \(\Rightarrow\) Current \(=\frac{ V }{ R }=\frac{ VA }{4 \rho l}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમાન \(6\, kg\) દળ ધરાવતાં અને \(2.4\, meter\) લંબાઈ ધરાવતાં પાતળા પટ્ટાને વાળીને એક સમતુલ્ય ષષ્ટકોણ બનાવવામાં આવે છે. ષષ્ટકોણનાં સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...... \(\times \,10^{-1} \,kg m ^{2}\) હશે.JEE Mains 2021 Hard
- પૃથ્વીની સપાટીથી \(h =\frac{ R }{2}( R =\) પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય \(g _{1}\) છે. ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ફરીથી પૃથ્વીની સપાટીથી \(d\) ઊંડાઈ પર \(g _{1}\) થાય છે. તો \(\left(\frac{ d }{ R }\right)\) નો ગુણોત્તર કેટલો થશે?JEE Mains 2020 Hard
- રેડિયોએક્ટિવ પદાર્થ એક સાથે બે કણનું ઉત્સર્જન કરે છે જેમનો અર્ધઆયુષ્ય સમય અનુક્રમે \(1400\, years\) અને \(700\, years\) છે. ત્રીજા ભાગનું દ્રવ્ય થતાં કેટલો સમય (\(years\) માં) લાગે? (\(In 3=1.1\))JEE Mains 2021 Hard
- આકૃતિમાં \(6\,V\) બ્રેકડાઉન વૉલ્ટેજ અને \(R_L= 4\,k\Omega \) લોડ અવરોધ ધરાવતો ઝેનર ડાયોડ પરિપથ દર્શાવેલ છે જેમાં શ્રેણી અવરોધ \(R_i = 1\,k\Omega \) જોડેલ છે.બેટરીનો વૉલ્ટેજ \(V_B\) \(8\,V\) થી \(16\,V,\) સુધી ફરે છે તો ઝેનર ડાયોડમાથી પસાર થતો ન્યૂનત્તમ અને મહત્તમ પ્રવાહ કેટલો હશે?
JEE Mains 2019 Hard - \(10\,cm\) ત્રિજ્યા ધરાવતી કોઈલ નું સમતલન \(3.0 \times 10^{-5}\, T\) ના ચુબકીયક્ષેત્ર ને લંબ મૂકેલી છે. કોઈલના વ્યાસને અનુલક્ષીને અને ચુબકીયક્ષેત્રને લંબ અક્ષને અચળ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. \(0.2\,Sec\) માં અડધુ પરિભ્રમણ કરે છે. કોઇલમાં ઉદભવતું મહતમ \(emf.......\mu V\)JEE Mains 2020 Hard
- આપેલ પરિપથમાં ત્રણ સમાન ડાયોડનો ઉપયોગ કરવામાં આવેલ છે. દરેક ડાયોડનો ફોરવોર્ડ અવરોધ \(20\,\Omega \) અને રિવર્સ બાયસનો અવરોધ અનંત છે. અવરોધ \(R_1 = R_2 = R_3 = 50\,\Omega\) અને બેટરીનો વૉલ્ટેજ \(6\,V\) છે. તો \(R_3\) માંથી કેટલા \(mA\) નો પ્રવાહ પસાર થશે?
JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- \(0 < a < 1\) માટે, સંકલન \(\int_0^\pi \frac{\mathrm{d} x}{1-2 \mathrm{a} \cos x+\mathrm{a}^2}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- જો \(y=y(x), y \in\left[0, \frac{\pi}{2}\right)\) એ વિકલ સમીકરણ \(\sec y \frac{d y}{d x}-\sin (x+y)-\sin (x-y)=0,\) નો ઉકેલ છે અને જો \(y(0)=0\) હોય તો \(5 y^{\prime}\left(\frac{\pi}{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે \(f(x)=\frac{2^{x+2}+16}{2^{2 x+1}+2^{x+4}+32}\). તો \(8\left(f\left(\frac{1}{15}\right)+f\left(\frac{2}{15}\right)+\ldots+f\left(\frac{59}{15}\right)\right)\) = __________JEE Mains 2025 Medium
- શ્રેણિક \(f(x)=\left[\begin{array}{ccc}\cos x & -\sin x & 0 \\ \sin x & \cos x & 0 \\ 0 & 0 & 1\end{array}\right]\) ધ્યાને લો. નીચે બે વિધાનો આપ્યા છે : વિધાન \((I) :\) શ્રેણિક \(f(x)\) નું વ્યસ્ત \(f(-x)\) છે. વિધાન \((II) :\) \(f(x) f(y)=f(x+y)\) ઉપરના વિદ્યાનોના અનુસંધાને, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- પરવલય \(\mathrm{y}^{2}=8 \mathrm{x}\) ની અંદર આવેલ એક સમદ્વિબાજુ ત્રિકોણ કે જેનું એક શિરોબિંદુ પરવલયનું શિરોબિંદુ છે તે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવોJEE Mains 2020 Medium
- \(0.3\; \mathrm{m}\) લંબાઈના તારના એક છેડે \(\mathrm{m}=10\; \mathrm{kg}\) નો પદાર્થ બાંધેલો છે.તેને અવકાશમાં મહત્તમ કેટલી કોણીય ઝડપથી(\(rad \;s^{-1}\) માં) ફેરવી શકાય?(તારનું મહત્તમ બ્રેકિંગ પ્રતિબળ \(=4.8 \times 10^{7} \;\mathrm{Nm}^{-2}\) અને તારના આડછેડનું ક્ષેત્રફળ \(=10^{-2}\; \mathrm{cm}^{2}\) છે)JEE Mains 2020 Hard