JEE Mains · Physics · STD 12 - 3. current electricity
એક મીટર લાંબા તારને બે અસમાન ભાગ \(X\) અને \(Y\)માં તોડવામાં આવે છે. \(X\) ભાગને લંબાવીને બીજો તાર \(W\) બનાવવામાં આવે છે. \(W\) તારની લંબાઈ \(X\)ની લંબાઈ કરતાં બમણી છે અને \(W\) નો અવરોધ \(Y\)ના કરતાં બમણો છે. \(X\) અને \(Y\)ની લંબાઈઓનો ગુણોત્તર શોધો.
- A \(1: 4\)
- B \(1: 2\)
- C \(4: 1\)
- D \(2: 1\)
Answer & Solution
Correct Answer
(B) \(1: 2\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ R _{ X }}{ R _{ Y }}=\frac{\ell_{ X }}{\ell_{ Y }}\) When wire is stretched to double of its length, then resistance becomes 4 times \(R _{ W }=4 R _{ X }=2 R _{ Y }\) \(\frac{ R _{ X }}{ R _{ Y }}=\frac{1}{2}\) So. \(\frac{\ell_{ X }}{\ell_{ y }}=\frac{1}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ ઈનપુટ માહિતિ માટે નીચેના લોજિક ગેઈટનું સાચું સત્યાર્થતા કોષ્ટક છે:
JEE Mains 2026 Medium - વિદ્યુત પરિપથમાં \(5\, \Omega \) લોડ અવરોધ વચ્ચે એક કોષ દ્વારા \(1.25\, {V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો આ કોષને \(2\, \Omega\) ના લોડ અવરોધ વચ્ચે \(1\, {V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. જો કોષનો \(emf\) એ \(\frac{x}{10} \;V\) વડે આપવામાં આવતું હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- \(L\) લંબાઈ અને \(M\) દળ ધરાવતા સળિયા \(A B\) ની રેખીય ઘનતા \(A\) થી \(B\) તરફ જતાં \(\lambda( x )=\lambda_{0}\left(1+\frac{ x }{ L }\right)\) જ્યાં, \(x\) એ \(A\)થી અંતર છે ,તો \(A\) માંથી પસાર થતી અન સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(......ML^{2}\)JEE Mains 2020 Hard
- \(0.4\,m\) કેન્દ્રલંબાઈ ધરાવતો અરીસો ચહેરો જોવા માટે વપરાય છે.જો \(5\) મોટવણી જેટલો ચહેરો જોવો હોય તો અરીસાને ચહેરાથી કેટલા......\(m\) અંતરે રાખવો જોઈએ?JEE Mains 2019 Medium
- \(n\) ની કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનના વેગમાનનું મૂલ્ય શું હશે? (તમામ સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ દર્શાવે છે)JEE Mains 2022 Easy
- જ્યારે અવરોધમાંથી \(2\, A\) પ્રવાહ પસાર થાય છે ત્યારે તે \(15\, s\), માં \(300 \,J\) ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. જો પ્રવાહ વધારીને \(3\, A\) કરવામાં આવે છે તો \(10 s\) માં ઉત્પન્ન ઊર્જા........\(J\) થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો \(\lim _{x \rightarrow \infty}\left(\left(\frac{\mathrm{e}}{1-\mathrm{e}}\right)\left(\frac{1}{\mathrm{e}}-\frac{x}{1+x}\right)\right)^x=\alpha\) હોય, તો \(\frac{\log _{\mathrm{e}} \alpha}{1+\log _{\mathrm{e}} \alpha}\) = __________JEE Mains 2025 Medium
- જો સંકર સંખ્યા \(z=\frac{3+2 i \cos \theta}{1-3 i \cos \theta}, \theta \in\left(0, \frac{\pi}{2}\right)\) નો વાસ્તવિક ભાગ શૂન્ય હોય તો \(\sin ^{2} 3 \theta+\cos ^{2} \theta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\left(\frac{1}{[ x ]+4}\right) dx\) નું મૂલ્ય શોધો, જ્યાં \([\bullet]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે.JEE Mains 2026 Easy
- પાણીનું કદ \((\Delta V)\) ઘટાડવા માટે જરૂરી દબાણમાં વધારો \(6.3 \times 10^7\) N/m\(^2\) છે. કદમાં થતો ટકાવારી ઘટાડો _____ છે. (પાણીનો બલ્ક મોડ્યુલસ \(= 2.1 \times 10^9\) N/m\(^2\).)JEE Mains 2026 Easy
- તાપમાને ઓકિસજનના અણુઓની ગતિ ઊર્જા તેના \(27^{\circ} C\) તાપમાનના મૂલ્ય કરતા બમણી થશે............. \(^{\circ}\,C\)JEE Mains 2023 Easy
- \(\int_{-\frac{\pi }{2}}^{\frac{\pi }{2}} {{{\sin }^4}\,x\left( {1 + \log \left( {\frac{{2 + \sin \,x}}{{2 - \sin \,x}}} \right)} \right)\,dx} \) મેળવો.JEE Mains 2018 Hard