JEE Mains · Physics · STD 12 - 3. current electricity
પરિપથમાં \(A\) થી \(C\) તરફ વહેતા પ્રવાહ \(i_{1}\) ........ \(A\)

- A \(5\)
- B \(2\)
- C \(4\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(D) \(1\)
Step-by-step Solution
Detailed explanation
Voltage across \(AC =8 V\) \(R _{ AC }=4+4=8 \Omega\) \(i_{1}=\frac{V}{R_{A C}}=\frac{8}{8}=1 A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(20\, g\) પાણીને સમતુલ્ય હોય તેવે કેલરીમીટર માં \(180\, g\) પાણી ભરેલ છે જેનું તાપમાન \(25^{\circ} C\) છે. તેમાં \(100^{\circ} C\)તાપમાને રહેલ \('m'\) ગ્રામ વરાળને ત્યાં સુધી મિશ્ર કરવામાં આવે છે કે જ્યાં સુધી મિશ્રણનું તાપમાન \(31^{\circ} C\) થાય. તો \('m'\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? (પાણીની ગલનગુપ્ત ઉષ્મા \(=540\; cal\,g ^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=1\; cal\,g^{-1}{ }^{\circ} C ^{-1}\))JEE Mains 2020 Medium
- આપેલ જાળતંત્રમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ ............ \(\Omega\) થશે
JEE Mains 2022 Medium - પ્રથમ બામર શ્રેણીની તરંગલંબાઈ \(6561\; \mathring A\) હોય તો બીજી બામર શ્રેણીની તરંગલંબાઈ (\(nm\) માં) કેટલી હશે?JEE Mains 2020 Medium
- એક છોકરો \(2 \,m\) લાંબી દોરીના છેડે \(100\, g\) નો એક પશ્થર બાંધી તેને સમક્ષિતિળ સમતલમાં ગોળ-ગોળ ફેરવે છે. \(80\, N\) જેટલું મહત્તમ તણાવ સહન કરી શકે છે. જે ગોળ-ગોળ ફરતા પથ્થરની મહત્તમ ઝડ૫ \(\frac{ K }{\pi}\) ભ્રમણ/મિનીટ હોય તો \(K\) શોધો (દોરી દળરહિત અને ખેંચાણ અનુભવતી નથી તેમ ધારો)JEE Mains 2022 Medium
- \(4 \mathrm{~g}\) અને \(25 \mathrm{~g}\) દળના બે પદાર્થ સમાન ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર______છેJEE Mains 2024 Hard
- બે પોલરાઇઝર \(P_1\) અને \(P_2\) ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે પારગમિત પ્રકાશની તીવ્રતા શૂન્ય થશે. એક ત્રીજું પોલરાઇઝર \(P_3\) ને \(P_1\) અને \(\mathrm{P}_2\) ની વચ્ચે \(\mathrm{P}_2\) અને \(\mathrm{P}_3\) વચ્ચેના ચોક્કસ ખૂણે દાખલ કરવામાં આવે છે. ત્રણેય પોલરાઇઝરમાંથી પસાર થતા પ્રકાશની પારગમિત તીવ્રતા મહત્તમ હોય છે. પોલરાઇઝર \(\mathrm{P}_2\) અને \(\mathrm{P}_3\) વચ્ચેનો ખૂણો _______ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ન્યુટ્રોન \(\left({ }_0^1 \mathrm{n}\right)\) અને યુરેનિયમ સમસ્થાનિક \(\left({ }_{92}^{235} \mathrm{U}\right)\) વચ્ચે થતા ન્યુક્લિયર વિખંડનને અનુરૂપ નીચેનામાંથી કયા વિખંડન ઉત્પાદનો સાચા છે?JEE Mains 2024 Hard
- 18 km ની ઊંચાઈએથી ડ્રોન કેમેરા વડે એક ભૂમિદૃશ્યનો ફોટોગ્રાફ લેવામાં આવે છે. કેમેરા ફિલ્મનું કદ \(2 \mathrm{~cm} \times 2 \mathrm{~cm}\) છે અને ફોટોગ્રાફ કરાયેલ ભૂમિદૃશ્યનું ક્ષેત્રફળ \(400 \mathrm{~km}^2\) છે. ડ્રોન કેમેરામાં રહેલા લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી છે?JEE Mains 2025 Easy
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે મેળવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોલિસ્ટ \(I\) લિસ્ટ \(II\) \(A\) \(AC\) જનરેટર \(I\) \(L\) અને \(C\) બનેની હાજરીમાં \(B\) ટ્રાન્સફોર્મર \(II\) વિદ્યુતચુંબકીય પ્રેરણ \(C\) અનુનાદ થવા માટે \(III\) ક્વોલિટી ફેક્ટર \(D\) અનુનાદની તીક્ષ્ણતા \(IV\) અનોન્ય પ્રેરકત્વ JEE Mains 2023 Medium - જો ઉપવલય \(\frac{x^2}{9}+\frac{y^2}{4}=1\) ની જીવાના મધ્યબિંદુ \((\sqrt{2}, 4 / 3)\) હોય અને જીવાની લંબાઈ \(\frac{2 \sqrt{\alpha}}{3}\) હોય, તો \(\alpha\):JEE Mains 2025 Medium
- યાર્દચ્છિક ચલ \(X\) નું સંભાવના વિતરણ નીચે મુજબ આપેલ છે.
તો \(\mathrm{P}(\mathrm{X}> 2)\) મેળવો.\(X\) \(1\) \(2\) \(3\) \(4\) \(5\) \(P(X)\) \(K^2\) \(2K\) \(K\) \(2K\) \(5K^2\) JEE Mains 2020 Hard - અહી બિંદુ \(B\) અને \(C\) બે બિંદુઓ રેખા \(y+x=0\) પર આવેલ છે કે જેથી \(B\) અને \(C\) એ ઉગમબિંદુની સાપેક્ષે સંમિત છે . ધારો કે બિંદુ \(A\) એ રેખા \(y -2 x =2\) પર છે કે જેથી \(\triangle ABC\) એ સમબાજુ થાય છે તો \(\triangle ABC\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2023 Hard