JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથ સાથે \(50 \,\mu {F}\) નું કેપેસીટર જોડેલું છે, તો કેપેસીટરની ઉપરની પ્લેટ પરનો વિજભાર કેટલા \(\mu {C}\) હશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(100\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Pot. Diff. across each resistor \(=2\, {V}\)
\({q}={CV}\)
\(=50 \times 10^{-6} \times 2=100 \times 10^{-6}=100\, \mu {C}\)
Physics ના વધુ પ્રશ્નો
- \(\mathrm{m}\) દળના કણને જમીનથી \(h\) ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે.તે જ સમયે બીજા સમાન દળના કણને જમીન પરથી ઉપર તરફ \(\sqrt{2 \mathrm{gh}}\) ના વેગથી ફેકવામાં આવે છે.જો બંને વચ્ચે અસ્થિતિસ્થાપક અથડામણ થતી હોય તો બંને ભેગા દળને જમીન પર આવતા \(\sqrt{\frac{\mathrm{h}}{\mathrm{g}}}\) ના ગુણકમા કેટલો સમય લાગશે?JEE Mains 2020 અઘરું
- એક વિદ્યુતચુંબકીય તરંગ \(\frac{\hat{i}+\hat{j}}{\sqrt{2}}\) દિશામાં પ્રવર્તે છે જ્યાં તેનું પોલારાઈજેશન \(\hat{\mathrm{k}}\) દિશામાં છે.તો ચુંબકીયક્ષેત્રનું સાચું સ્વરૂપ નીચે પૈકી કયું હશે?JEE Mains 2020 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ગરગડી પરથી પસાર થતાં ધાતુના એક તારના છેડે \(2 \mathrm{~kg}\) અને \(4 \mathrm{~kg}\) દળના બ્લોક લટકાવેલ છે. તારની ત્રિજ્યા \(4.0 \times 10^{-5} \mathrm{~m}\) અને તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(2.0 \times 10^{11} \mathrm{~N} / \mathrm{m}^2\) છે. જો આ તારમાં પ્રતાન વિકૃતિ \(\frac{1}{\alpha \pi}\) હોય તો, \(\alpha\) નું મૂલ્ય _______ છે. ( \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)
JEE Mains 2024 અઘરું - પાણીના નમૂનાના કદમાં \(0.2 \%\) ઘટાડો કરવા માટે જરૂરી દબાણમાં થતો વધારો \(\mathrm{P} \times 10^5 \mathrm{Nm}^{-2}\) છે. પાણીનો કદ-સ્થિતિસ્થાપકતા ગુણાંક \(2.15 \times 10^9 \mathrm{Nm}^{-2}\) છે. P નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 મધ્યમ
- \(200\, {V}\) સ્ત્રોત ધરાવતા પરિપથ સાથે \(100\, volt\) \(500 \,watt\) નો ઇલેક્ટ્રિક બલ્બ જોડવામાં આવે છે. બલ્બને \(500\, {W}\) નો પાવર આપવા માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ \(R\) (\(\Omega\)) જોડાવો પડે?JEE Mains 2021 મધ્યમ
- ભારતના મંગળયાનને મંગળ પર મોકલવા માટે સૂર્યની ફરતે ફરતી \(EOM\) કક્ષામાં દાખલ કરવામાં આવે છે.જે પૃથ્વી પરથી \(E\) બિંદુથી નીકળે છે અને \(M\) બિંદુ આગળ મંગળને મળે છે.જો પૃથ્વીની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ \(a_e = 1.5 \times 10^{11}\, m\), અને મંગળની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ \(a_m= 2.28 \times 10^{11}\, m\) છે. કેપલરના નિયમનો ઉપયોગ કરીને મંગળયાનને પૃથ્વી પરથી મંગળ પર પહોચવા ........ \((days)\) સમય લાગશે.
JEE Mains 2014 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક સંધારક \(R\) અવરોધની મદદથી વિદ્યુતભાર રહિત (ડીસ્ચાર્જ) થાય છે. ધારો કે \(t_{1}\) સમયમાં સંધારકમાં સંગ્રહીત ઊર્જા ધટીને તેની પ્રારંભિક મૂલ્ય કરતાં અડધી થાય છે અને \(t _{2}\) સમયમાં સંગ્રહીત વિદ્યુતભાર ધટીને તેનાં પ્રારંભિક મૂલ્ય કરતા આઠમા ભાગનો થાય છે. \(t_{1} / t_{2}\) ગુણોત્તર .............થશે.JEE Mains 2022 અઘરું
- \(10\ kg\) ના દ્રવ્યમાનને છત પરથી દોરડા વડે ઉર્ધ્વદિશામાં લટકાવવામાં આવેલ છે. આ દોરડાના કોઈ એક બિંદુ પર જ્યારે સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે ત્યારે છત પરના બિંદુથી આ દોરડું \(45^o\) વિચલન પામે છે. જો લટકાવેલ દ્રવ્યમાન સંતુલનમાં હોય તો આપાત બળનું મૂલ્ય ......... \(N\) થશે.JEE Mains 2019 મધ્યમ
- આપેલ આકૃતિઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2023 મધ્યમ - \(1\, kg\) દળવાળા કણ પર ઉદગમને સાપેક્ષ બળયુગ્મ (ટોર્ક) નું મૂલ્ય \(2.5\, Nm\) છે. જો તેની ઉપર લાગતું બળ \(1\,N\) અને ઉદગમથી કણનું અંતર \(5\, m\) હોય તો બળ અને સ્થાન સદિશ વચ્ચેના ખુણાનું માપ (રેડિયનમાં) ____ થાય.JEE Mains 2019 મધ્યમ
- \(12.5 \mathrm{pF}\) સંધારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસીટર (સંધારક)ને બે પ્લેટો વચ્ચે \(12.0\) વોલ્ટના સ્થિતિમાનના તફાવત સાથે એક બેટરી થકી વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે બેટરીને દૂર કરવામાં આવે છે અને ડાયઇલેકટ્રીક યોસલા \(\left(\epsilon_{\mathrm{r}}=6\right)\) ને પ્લટોની વચ્ચે સરકાવવામાં આવે છે. ડાયઇલેકટ્રીક ચોસલાને દાખલ કર્યા બાદ સ્થિતિઊર્જામાં ફેરફાર _______ \(\times 10^{-12}\) \(J\) હશે.JEE Mains 2024 અઘરું