enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
- JEE Mains 2013
- અઘરું
- MCQ
\(1.0\,\Omega \) પ્રતિ \(cm\) અવરોધ ધરાવતા તારમાંથી \('A'\) શબ્દ બનાવવામાં આવે છે. આ શબ્દની બંને બાજુની લંબાઈ \(20\, cm\) અને વચ્ચેના આડા ભાગની લંબાઈ \(10\, cm\) છે. બે બાજુ દ્વારા બનતો ખૂણો \(60\) છે. બે બાજુના ખુલ્લા છેડાં વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ............ \(\Omega\) થાય?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(26.7\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
For \(ADE\) \(\frac{1}{\mathrm{R}^{\prime}}=\frac{1}{2 \mathrm{x}}+\frac{1}{10}\)
or \(\quad \mathrm{R}^{\prime}=\frac{20 \mathrm{x}}{10+2 \mathrm{x}}\)
\(\mathrm{R}_{\mathrm{BC}}=\frac{20 \mathrm{x}}{10+2 \mathrm{x}}+20-\mathrm{x}+20-\mathrm{x}\) ....\((i)\)
or \(\frac{20 x}{10+2 x}+40=2 x\)
Solving we get
\(x=10\, \Omega\)
Putting the value of \(x=10\, \Omega\) in equation \(( i )\) We get
\( R_{B C} =\frac{20 \times 10}{10+2 \times 10}+20-10+20-10 \)
\(=\frac{80}{3}=26.7\, \Omega \)
Physics ના વધુ પ્રશ્નો
- લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.લીસ્ટ \(I\) લીસ્ટ \(II\) \((A)\) યંગનો ગુણાંક \((Y)\) \((I)\) \(\left[ M L ^{-1} T ^{-1}\right]\) \((B)\) શ્યાનતા ગુણાંક \((\eta)\) \((II)\) \(\left[ M L ^2 T ^{-1}\right]\) \((C)\) પ્લાન્ક અચળાંક \((h)\) \((III)\) \(\left[ M L ^{-1} T ^{-2}\right]\) \((D)\) કાર્ય વિધેય \((\phi)\) \((IV)\) \(\left[ M L ^2 T ^{-2}\right]\) JEE Mains 2023 મધ્યમ - \(5\, {kg}\) દળને સ્પ્રિંગ સાથે જોડેલ છે. આ તંત્ર દ્વારા થતી સરળ આવર્તગતિની સ્થિતિઊર્જાનો ગ્રાફ આકૃતિમાં દર્શાવેલ છે. \(4\, {m}\) લંબાઈના સાદા લોલકનો આવર્તકાળ સ્પ્રિંગતંત્રના આવર્તકાળ જેટલો જ છે. જ્યાં આ પ્રયોગ કરવામાં આવેલ છે તે ગ્રહ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય (\({m} / {s}^{2}\) માં) કેટલું હશે?
JEE Mains 2021 અઘરું - હાઇડ્રોજન પરમાણુમાં, ઇલેક્ટ્રોન ઉચ્ચ કક્ષા (\(i\)) થી નિમ્ન કક્ષા (\(f\)) માં સંક્રાંતિ કરે છે. કક્ષાઓની ત્રિજ્યાનો ગુણોત્તર \(r_i : r_f = 16 : 4\) દ્વારા આપેલ છે. આ સંક્રાંતિને કારણે ઉત્સર્જિત ફોટોનની તરંગલંબાઈ _____ nm છે.
(આપેલ રિડબર્ગ અચળાંક \(= 1.0973 \times 10^7\) /m)JEE Mains 2026 અઘરું - \(20 \mathrm{~cm}\) વક્રતા ત્રિજયા અને \(1.5\) વક્રીભવનાંક ધરાવતી બહિર્ગોળ સપાટી પર એક બિંદુવત પ્રકાશ ઉદગમ માંથી પ્રકાશ આપાત થાય છે. જો આ બહિર્ગોળ સપાટીથી ઉદગમ \(100 \mathrm{~cm}\) અંતર આવેલ હોય તો વસ્તુથી _______ \(\mathrm{cm}\) અંતરે પ્રતિબિંબ રચાય.JEE Mains 2024 અઘરું
- નીચે બે વિધાનો આપેલાં છે: એક વિધાનને વિધાન A (Assertion A) અને બીજાને કારણ R (Reason R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન I: \(n\) મોલ આદર્શ વાયુ ધરાવતી પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(\Delta U = n C_v (T_f - T_i) = \dfrac{nR}{\gamma - 1}(T_f - T_i)\) તરીકે લખી શકાય, જ્યાં \(\gamma = \dfrac{C_p}{C_v}\), \(T_i =\) પ્રારંભિક તાપમાન, \(T_f =\) અંતિમ તાપમાન.
વિધાન II: સ્વાતંત્ર્ય માત્રા \(f\) અને \(\gamma (= C_p/C_v)\) વચ્ચેનો સંબંધ \(\left(\gamma = 1 + \dfrac{2}{f}\right)\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 મધ્યમ - ભૌતિક રાશિને શોધો તેનું માપન સ્ફ્રેરોમીટર વડે થઈ શકે નહીં.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક \(1 \mathrm{~kg}\) દળનો પદાર્થ \(4 \mathrm{~m}\) લંબાઈના દોરડા વડે છત પરથી લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ પર એક સમક્ષિતિજ બળ ' \(F\) ' લગાડવામાં આવે છે જેથી દોરડું ઊર્ધ્વ અક્ષ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. \(F\) નું માન _______ છે.
JEE Mains 2024 અઘરું - \(1.2\,kg\,m^{-3}\) ઘનતા ધરાવતી હવા સમક્ષિતિજ પ્લેનના પાંખડા પર એવી રીતે વહે છે કે જેથી પાંખડાની ઉપર અને નીચે તેનો વેગ \(150\,ms^{-1}\) અને \(100\,ms^{-1}\) છે,તો પાંખડાની ઉપર અને નીચે દબાણનો તફાવત ........ \(Nm^{-2}\) હશે?JEE Mains 2013 મધ્યમ