JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(400\, \Omega\) અને \(800\, \Omega\) ના અવરોધકને \(6 V\) ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. \(10\, k \Omega\) અવરોધ, ધરાવતુ વૉલ્ટમીટરને \(400\, \Omega\) અવરોધને સમાંતર લગાવતા તેનુ અવલોકન .......... \(V\)
- A \(2\)
- B \(1.95\)
- C \(2.05\)
- D \(1.8\)
Answer & Solution
Correct Answer
(B) \(1.95\)
Step-by-step Solution
Detailed explanation
So the potential difference in voltmeter across the points \(A\) and \(B\) is \(\frac{6}{1185} \times 385=1.949 V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સાબુના દ્વાવણની સપાટીનું પૃષ્ઠતાણ \(3.5 \times 10^{-2}\,Nm ^{-1}\) છે. સાબુના પરપોટાની ત્રિજ્યા \(10\,cm\) થી \(20\,cm\) વધારવા માટે કરવું પડતું કાર્ય ............. \(\times 10^{-4}\,J\) છે.\((\pi=22 / 7\) લો.\()\)JEE Mains 2023 Medium
- \(20\,m\) લંબાઈના અને \(2\,cm\) ખેંચાણ ધરાવતા એક સ્ટીલના તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા \(80\,J\) છે. તારના આડછેદનું ક્ષેત્રફળ ........ \(mm ^2\) થશે. \(\left( y =2.0 \times 10^{11}\,Nm ^{-2}\right.\) છે.)JEE Mains 2023 Medium
- આકૃતિમાં, ગેલ્વેનોમીટર નાં ગૂંચળાનો અવરોધ \(G =2\, \Omega\) છે. કોષનું \(emf \;4\,V\) છે. \(C _1\) અને \(C _2\) ની વચ્યેનો વીજસ્થિતિમાનનો તફાવત ......... છે.
JEE Mains 2023 Hard - એકપરમાણ્વીય વાયુ કે જેમાં \(\gamma=\frac{5}{3}\) છે, તેને ઉષ્મા-અવાહક પાત્રમાં સંગ્રહિત કરેલ છે. વાયુનું અચાનક સંકોચન કરીને તેનું કદ પ્રારંભિક કદના \(\left(\frac{1}{8}\right)^{\text {th }}\) ભાગ જેટલું કરવામાં આવે છે. અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોત્તર કેટલો થશે? (જ્યાં \(\gamma\) એ અચળ દબાણે અને અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે)JEE Mains 2025 Medium
- એલ્યુમિનિયમની એક પાતળી તકતીની જાડાઇ માપવા માટે \(0.5\;mm\) ના પીચ અને વર્તુળાકાર સ્કેલના \(50\) કાપાં ધરાવતો એક સ્કુગેજ ઉપયોગમાં લેવાય છે. તકતી રાખ્યા વગર સ્કુગેજને પૂરો બંધ કરવા વર્તુળાકાર સ્કેલનો \(45\) માં કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે સંપાત થાય છે અને મુખ્ય સ્કેલનો શૂન્ય મુશ્કેલીથી દેખાય છે. તકતી રાખ્યા બાદ સ્કુગેજને બંધ કરતા મુખ્ય સ્કેલ પરનો \(0.5\, mm\) તથા વર્તુળાકાર સ્કેલ પર \(25\) મો કાંપા વંચાય છે. આ તકતીની જાડાઇ ....... \(mm\) થશે.JEE Mains 2016 Medium
- દરિયાની સપાટીથી 2.5 km ઊંડાઈએ પાણીનું આંશિક સંકોચન \(\left(\frac{\Delta \mathrm{V}}{\mathrm{V}}\right)\) ______ \(\%\) છે. આપેલ છે કે, પાણીનો કદ-સ્થિતિસ્થાપકતા ગુણાંક \(=2 \times 10^9 \mathrm{~N} \mathrm{~m}^{-2}\), પાણીની ઘનતા \(=10^3\) \(\mathrm{kg} \mathrm{m}^{-3}\), ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ \(=\mathrm{g}=10 \mathrm{~m} \mathrm{~s}^{-2}\).JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(f: R \rightarrow R\) એ સતત વિઘેય છે અને પ્રત્યેક \(x \in R\) માટે \(f(x)+f(x+ k )= n\) નું સમાધાન કરે છે, જયા \(k >0\) અને \(n\) એક ધન પૂણાંક છે. જો \(I _{1}=\int\limits_{0}^{4 nk } f(x) d x\) અને \(I _{2}=\int\limits_{- k }^{3 k } f(x) d x\) તોJEE Mains 2022 Hard
- જો \({\left( {\frac{2}{x} + {x^{{{\log }_e}x}}} \right)^6}(x > 0)\) ના વિસ્તરણમાં ચોથું પદ \(20\times 8^7\) હોય તો \(x\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ: \(\dfrac{dy}{dx}+\left(\dfrac{6x^2+(3x^2+2x^3+4)e^{-2x}}{(x^3+2)(2+e^{-2x})}\right)y=2+e^{-2x}\), \(x \in (-1,2)\), નો ઉકેલ છે, જે \(y(0)=\dfrac{3}{2}\) ને સંતોષે છે. જો \(y(1)=\alpha(2+e^{-2})\) હોય, તો \(\alpha\) બરાબર છે:JEE Mains 2026 Hard
- એક વરાળયંત્ર \(100^{\circ} C\) તાપમાને પ્રતિ મીનીટ \(50 \,g\) વરાળને અંદર લે છે અને તેને \(20^{\circ} C\) તાપમાને ઠંડી કરે છે. જે વરાળ માટે બાષ્પાયન ગુપ્તઉષ્મા \(540 \,Cal / g\) હોય તો વરાળ યંત્ર દ્વારા પ્રતિ મીનીટ પાછી ફેંકાતી ઉષ્મા.................. \(\times 10^{3} cal\) હશે. (Given : specific heat capacity of water cal \(g ^{-1}{ }^{\circ} C ^{-1}\) )JEE Mains 2022 Medium
- ધારો કે \(I\) પ્રવાહ વહન કરતી \(R\) ત્રિજ્યાના વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(B_1\) છે. ધારો કે કેન્દ્રથી ' \(x\) ' અક્ષીય અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(B_2\) છે. \(x: R=3: 4\) માટે, \(\frac{B_2}{B_1}\) છે :JEE Mains 2025 Medium
- \(0.5/s\) વિભંજન અચળાંક ધરાવતા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાં \(100\, nuclei/s\) ના દરથી ન્યુક્લિયસ ઉત્પન્ન થાય છે.જો \(t\, = 0\) સમયે એક પણ ન્યુક્લિયસ ના હોય તો \(50\) ન્યુક્લિયસ થતાં કેટલો સમય લાગશે?JEE Mains 2014 Hard