JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આપેલ આકૃતિમાં રહેલ કોષનો \(emf\) \(2.2\, {V}\) અને આંતરિક અવરોધ \(0.6\, \Omega\) છે. સંપૂર્ણ પરિપથ દ્વારા થતો પાવરનો વ્યય (\(Wattt\) માં) કેટલો હશે?

- A \(1.32\)
- B \(0.65\)
- C \(2.2\)
- D \(4.4\)
Answer & Solution
Correct Answer
(C) \(2.2\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{R_{e q}}=\frac{1}{4}+\frac{1}{8}+\frac{1}{12}+\frac{1}{6}=\frac{6+3+2+4}{24}=\frac{15}{24}\) \(R_{e q}=\frac{24}{15}=1.6 \Rightarrow R_{T}=1.6+0.6=2.2 \,\Omega\) \(P=\frac{V^{2}}{R_{T}}=\frac{(2.2)^{2}}{2.2}=2.2 \,{W}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1\;MeV\) ગતિઉર્જા ધરાવતો પ્રોટોન દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરે છે. પશ્ચિમ થી પૂર્વ તરફ પ્રવર્તતા ચુંબકીયક્ષેત્રમાં દાખલ થતાં તે \(10^{12}\; \mathrm{m} / \mathrm{s}^{2}\) જેટલો પ્રવેગિત થાય છે. તો આ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલા ......\(mT\) હશે? (સ્થિત પ્રોટોનનું દળ\(=1.6 \times 10^{-27} \;\mathrm{kg}\) )JEE Mains 2020 Medium
- એક પ્રોટોન, એક ડયુટેરોન અને એક \(\alpha -\) કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન વેગમાન સાથે ગતિ કરે છે. તેમના પર લાગતા ચુંબકીય બળોનો અને તેમની ઝડપનો ગુણોત્તર, આપેલ ક્રમમાં, અનુક્રમે .......... અને ........... છે.JEE Mains 2021 Hard
- \(4.0 \times 10^{-3} \,{m}^{3}\) કદ ધરાવતા નળાકાર પાત્રમાં એક મોલ હાઇડ્રોજન અને બે મોલ કાર્બન ડાયોક્સાઈડ વાયુ ભરેલો છે. મિશ્રણનું તાપમાન \(400 \,{K}\) હોય તો મિશ્રણનું દબાણ કેટલું હશે? [વાયુ અચળાંક \(8.3\, {J} {mol}^{-1} {K}^{-1}\) લો]JEE Mains 2021 Medium
- 4.0 cm લંબાઈનો એક સીધો તાર 8A વિદ્યુતપ્રવાહ વહન કરે છે અને તેને 0.15 T જેટલી પ્રબળતા ધરાવતા નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવે છે. તાર પર લાગતું ચુંબકીય બળ ______ mN છે.JEE Mains 2025 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન A અને બીજાને કારણ \(\mathrm{R}\) તરીકે લેબલ કરેલ છે.
વિધાન A: પ્રકાશવિદ્યુત અસરમાં, આપતિત પ્રકાશની તીવ્રતા વધારવાથી અવરોધક સ્થિતિમાન વધે છે.
કારણ R: પ્રકાશની તીવ્રતામાં વધારો, ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનો દર વધારે છે, જો આપતિત પ્રકાશની આવૃત્તિ દેહલી આવૃત્તિ કરતાં વધારે હોય.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - વિદ્યુતક્ષેત્ર ને \((6 \hat{i}+5 \hat{j}+3 \hat{k}) \mathrm{N} / \mathrm{C}\) વડે આપવામાં આવે છે. \(YZ\) સમતલમાં રહેલા \(30 \hat{i} \mathrm{~m}^2\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલકસ \(SI\) એકમમાં ________ થશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(\dfrac{\pi}{4} + \displaystyle\sum_{p=1}^{11} \tan^{-1}\left(\dfrac{2^{p-1}}{1 + 2^{2p-1}}\right) = \alpha\) હોય, તો \(\tan\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Hard
- વિધેય \(\mathrm{F}:[3,5] \rightarrow \mathrm{R}\) એ અંતરાલ \((3,5)\) પર બે વખત વિકલનીય છે કે જેથી \(\mathrm{F}(\mathrm{x})=\mathrm{e}^{-\mathrm{x}}\) \(\int_{3}^{x}\left(3 t^{2}+2 t+4 F^{\prime}(t)\right) \,d t\) થાય. જો \(F^{\prime}(4)=\frac{\alpha e^{\beta}-224}{\left(e^{\beta}-4\right)^{2}}\) તો \(\alpha+\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(\smallint \frac{{dx}}{{{x^2}{{\left( {{x^4} + 1} \right)}^{\frac{3}{4}}}}} = \)JEE Mains 2015 Hard
- એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ \(\sigma (r) = kr^2\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(r\) એ તકતીના કેન્દ્રથી અંતર છે.તો તેના સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?JEE Mains 2019 Hard
- અસમતા \(x^{2}-2(3 k-1) x+8 k^{2}-7>0,\) \(R\) માંના પ્રત્યેક \(x\) માટે માન્ય હોય તેવું પૂર્ણાક \(‘K'\) નું મૂલ્ય ..........JEE Mains 2021 Medium
- \(x-\)દિશામાં ગતિ કરતાં પ્રકાશ તરંગને \(E _{ y }=540 \sin \pi \times 10^4( x -c t) V m^{-1}\) વડે આપી શકાય છે. વિદ્યુત ચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્રનું મહતમ મૂલ્ય \(\dots \times 10^{-7}\,T\) હશે. (Given \(c =3 \times 10^{8}\,ms ^{-1}\) )JEE Mains 2022 Easy