JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આપેલ પરિપથમાં રહેલ \(15\, \Omega\) અવરોધ વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ (\(V\) માં) કેટલો હશે?

- A \(8\)
- B \(60\)
- C \(6\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(C) \(6\)
Step-by-step Solution
Detailed explanation
Point drop across \(6 \,\Omega=1 \times 6=6={V}_{{AB}}\) \(\Rightarrow\) Hence point drop across \(15 \,\Omega=6\) \(volt\) \(={V}_{{AB}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ ઝંડા આકારની પાતળી તકતીનું દળ \(4\;kg\) છે તો તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે?
JEE Mains 2020 Medium - કેપેસીટરની બે સમાંતર પ્લેટ વચ્ચે \('\alpha'\) કોણ રચાય તે પ્રમાણે \(K _{1}\) ગતિ ઊર્જા ધરાવતો ઈલેક્ટ્રોન બંને પ્લેટની વચ્ચે પ્રવેશે છે. તે પ્લેટોને \(K _{2}\) જેટલી ગતિ ઊર્જા સાથે \(' \beta '\) કોણે છોડે છે. તો ગતિ ઊર્જાનો ગુણોત્તર \(K _{1}: K _{2} ......\) થશે.JEE Mains 2021 Hard
- જો \(\epsilon_0\) શૂન્યાવકાશની પરમિટિવિટી દર્શાવે અને \(\Phi_{\mathrm{E}}\) એ બંધ સપાટી દ્વારા ઘેરાયેલા ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુતક્ષેત્રનું ફ્લક્સ હોય, તો \(\left(\epsilon_0 \frac{\mathrm{~d} \phi_{\mathrm{E}}}{\mathrm{dt}}\right)\) ના પરિમાણ કોના જેવાં છે?JEE Mains 2025 Easy
- એક વાયુ કે જેમાં અણુઓના \(n_1\) મોલ છે અને જેનું તાપમાન \(T_1\), કદ \(V_1\) તથા દબાણ \(P_1\) છે, તથા બીજો વાયુ કે જેમાં અણુઓના \(n_2\) મોલ છે અને જેનું તાપમાન \(T_2\), કદ \(V_2\) તથા દબાણ \(P_2\) છે, તેમને મિશ્ર કરવામાં આવે છે. જેના પરિણામે મિશ્રણનું દબાણ \(P\) અને કદ \(V\) થાય છે. મિશ્રણનું તાપમાન _____ છે.JEE Mains 2026 Medium
- જો દળને \(m=k \mathrm{c}^{\mathrm{P}} G^{-1 / 2} h^{1 / 2}\) વડે દર્શાવવામાં આવે તો \(P\) નું મૂલ્ય _______ છે.(સ્થિરાંકોનો સામાન્ય અર્થ \(\mathrm{k}\) એક પરિમાણહીન સ્થિરાંક સાથે હોય છે)JEE Mains 2024 Hard
- અવરોધ \(R\) અને ઇન્ડકટર \(L\)ને બેટરી સાથે જોડેલ છે, \(R-L\) પરિપથમાં ઊર્જા મહતમ ઊર્જાના \(25\, \%\) થતા લાગતો સમય શોધો.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો \(S\) એ બધા \(\alpha \in R\) નો ગણ છે કે જેથી \(cos\,2 x + \alpha \,sin\, x = 2\alpha -7\) ને ઉકેલગણ મળે તો \(S\) =JEE Mains 2019 Hard
- અંદરની દિવાલ ખરબચડી હોય તેવી \(15\,cm\) ત્રિજ્યાની એક બંધ વર્તુળાકાર નળીનાને ઉર્ધ્વ સમતલમાં ટોચમાંથી \(1\;kg\) ના બ્લોકને દાખલ કરવામાં આવે, ત્યારે તેની ઝડપ \(22\,m / s\) છે. આ બ્લોક પાંય દોલનો પૂર્ણ કર્યા બાદ નળીના નીચેના વિસ્તારમાં સ્થિર થાય છે. નળી દ્વારા બ્લોક પર થતું કાર્ય ........\(J\).(જો \(g=10\,m / s ^2\))
JEE Mains 2023 Hard - એક સમબાજુ ત્રિકોણ OAB પરવલય \( y^{2}=4x \) માં અંતર્ગત છે, જ્યાં શિરોબિંદુ O પરવલયના શિરોબિંદુ પર છે. તો AB ને વ્યાસ તરીકે ધરાવતા વર્તુળનું ઉગમબિંદુથી લઘુત્તમ અંતર ___ છે.JEE Mains 2026 Hard
- એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના \(2:1\) ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન \(30^{\circ}\,C\) છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. \((Ar\)નું પરમાણુ દળ \(=39.9\) આપેલ છે.)JEE Mains 2023 Medium
- સમતલ \(P\) એ બિંદુ \((3,7,-7)\) માંથી પસાર થાય છે અને રેખા \(\frac{x-2}{-3}=\frac{y-3}{2}=\frac{z+2}{1} \) ને સમાવે છે. જો સમતલ \(P\) નું ઉગમબિંદુથી અંતર \(d\) હોય તો \(d^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- શ્રેણી \(\frac{{{1^3}}}{1} + \frac{{{1^3} + {2^3}}}{{1 + 3}} + \frac{{{1^3} + {2^3} + {3^3}}}{{1 + 3 + 5}} + .\;.\;.\;.\)ના પ્રથમ \(9 \) પદોનો સરવાળો ..... છે.JEE Mains 2015 Hard