JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આપેલ આકૃતિમાં \(S_{1}\) અને \(S_{2}\) કળ ઓપન સ્થિતિમાં છે. જ્યારે \(S_{1}\) અને \(S_{2}\) કળ બંધ સ્થિતિમાં હોય ત્યારે \(ab\) વચ્ચેનો અવરોધ (\(\Omega\) માં) કેટલો હશે?

- A \(5\)
- B \(63\)
- C \(10\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{12 \times 6}{12+6}+2+\frac{6 \times 12}{6+12}\) \(\frac{72}{18}+2+\frac{72}{18}=4+2+4=10\, \Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2\,g\) દળ ધરાવતા લોલક પર \(5.0\,\mu C\) વિજભાર છે.જેને એકસમાન \(2000\,\frac{V}{m}\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં મુકેલ છે સંતુલને લોલકે શિરોલંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે?(\(g = 10\,\frac{m}{{{s^2}}}\))JEE Mains 2019 Hard
- અવગણી શકાય તેવા અવરોધનું એક ગૂંચળું 90 Ω અવરોધક સાથે 120 V, 60 Hz સપ્લાય સાથે શ્રેણી માં જોડેલ છે. અવરોધક પર એક વોલ્ટમીટર 36 V વાંચે છે. ગૂંચળાનું ઇન્ડક્ટન્સ _______ છે.JEE Mains 2024 Hard
- \({ }_{3}^{7} Li\) નું દળ \(=7.0160\, u,\) \({ }_{2}^{4} He\)નું દળ \(=4.0026\, u,\) અને \({ }_{1}^{1} H\)નું દળ \(=1.0079\, u\) છે. \(20\, g\) \({ }_{3}^{7} Li\)નું રૂપાંતર પ્રોટોનનું શોષણ કરીને \({ }_{2}^{4} He\)માં થાય છે,તો મુક્ત થતી ઊર્જા ......... \(kWh\) [ન્યૂટ્રોનનું દળ \(\left.=1\, GeV / c ^{2}\right]\)JEE Mains 2020 Medium
- ઊભી દીવાલો ધરાવતી ટાંકીમાં \(12\, {m}\) ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. પાણીના સ્તરથી \('{h}'\) ઊંડાઈએ કોઈ એક દીવાલમાં એક હૉલ કરવામાં આવે છે. બહાર નીકળતી પાણીની ધાર જમીન ઉપર મહત્તમ અવધિ સુધી પહોચે તે માટે \(h\) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?JEE Mains 2021 Medium
- \(m = 10\,kg\) દળનો એક બ્લોક સમક્ષિતિજ ટેબલ પર સ્થિર પડેલો છે. બ્લોક અને ટેબલ વચ્ચે નો ઘર્ષણાંક \(0.05\) છે.જ્યારે \(50\,g\) દળ ધરાવતી એક બુલેટ \(v\) વેગથી બ્લોકમાં ઘૂસે છે, તેથી બ્લોક ટેબલ પર \(2\,m\) અંતર કાપીને સ્થિર થાય છે.જો મુક્ત પતન કરતા પદાર્થને \(\frac {v}{10}\) વેગ જાળવવો હોય તો ઉર્જાના વ્યયને અવગણતા અને \(g=10\,ms^{-2}\) લેતા \(H\) ની કિંમત ................... \(\mathrm{km}\) થશે?JEE Mains 2015 Hard
- \(500\,Hz\) ની આવૃત્તિ ધરાવતા તરંગ પર \(60^{\circ}\) નો કળા તફાવત ધરાવતા ક્રમિક બે બિંદુઓ વચ્ચેનું અંતર \(6.0\,m\) છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે \(.........\,km / s\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- શ્રેણિક \(A^2 + 4A - 5I\) મેળવો કે જ્યાં \(I\) એ એકમ શ્રેણિક છે અને \(A = \left[ {\begin{array}{*{20}{c}}
1&2\\
4&{ - 3}
\end{array}} \right]\)JEE Mains 2013 Hard - એક નાની ધાતુની લંબચોરસ પટ્ટીની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 5 mm અને 2.5 mm છે. 0.75 mm પિચ અને વર્તુળાકાર માપપટ્ટી પર 15 વિભાગો ધરાવતા ખાસ ડિઝાઇન કરેલા સ્ક્રુ ગેજનો ઉપયોગ કરીને, તમને પટ્ટીનું ક્ષેત્રફળ શોધવા માટે કહેવામાં આવે છે. આ માપનમાં, મહત્તમ સાપેક્ષ ત્રુટિ \(\frac{x}{100}\) હશે, જ્યાં \(x\) _________ છે.JEE Mains 2025 Medium
- પરાવર્તિત દૂરબીનમાં દ્રિતીય અરીસો શા માટે વપરાય છે.JEE Mains 2023 Medium
- જો પ્રદેશ \(\left\{( x , y ): x ^{\frac{2}{3}}+ y ^{\frac{2}{3}} \leq 1 x + y \geq 0, y \geq 0\right\}\) નું ક્ષેત્રફળ \(A\) હોય, તો \(\frac{256 A }{\pi}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- એક હળવી દોરીની લંબાઈ 1.4 m છે જ્યારે તેના પરનું તણાવ 5 N હોય છે. જો તણાવ વધીને 7 N થાય, તો દોરીની લંબાઈ 1.56 m થાય છે. દોરીની મૂળ લંબાઈ _____ m છે.JEE Mains 2025 Medium
- ભૌતિક રાશિને શોધો તેનું માપન સ્ફ્રેરોમીટર વડે થઈ શકે નહીં.JEE Mains 2024 Hard