JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આકૃતિમાં રહેલા પરિપથમાં \(a\) અને \({b}\) બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ જ્યારે કળ ખુલ્લી અને બંધ હોય ત્યારે \({x}: 8\) છે. \({x}\) નું મૂલ્ય કેટલું હશે?

- A \(11\)
- B \(9\)
- C \(10\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(B) \(9\)
Step-by-step Solution
Detailed explanation
\(R_{e q \text { open }}=\frac{3 R}{2}\) \(R_{e q \text { closed }}=2 \times \frac{R \times 2 R}{3 R}=\frac{4 R}{3}\) \(\frac{{R}_{\text {eq open }}}{{R}_{\text {eq closed }}}=\frac{3 R}{2} \times \frac{3}{4 {R}}=\frac{9}{8}\) \(\therefore \quad {X}=9\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે મુજબ બે કથન આપેલ છે. કથન \(I\) : લીફટ ઉપર અથવા નીચેની તરફ સમાન ઝડપથી જઈ શકશે જ્યારે તેનુ વજન તેના કેબલના તણાવબળ સાથે સંતુલનમાં હોય. કથન \(II\) : લીફટના તળિયા દ્વારા તેમા ઉભી રહેલ વ્યક્તિના પગ પર લાગતું બળ તેના વજન કરતા વધુ હોય જ્યારે લીફટ વધતી જતી ઝડપથી નીચે તરફ જતી હોય. બંને કથનના સંદર્મમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી.JEE Mains 2023 Medium
- એક ઘન સમાન શંકુના શિરોબિંદુથી દ્રવ્યમાન કેન્દ્રથી અંતર \(z_0\) છે.જો તેના આધારની ત્રિજયા \(R\) અને ઊંચાઇ \(h\) હોય,તો \(z_0\) _________ બરાબર થશે.JEE Mains 2015 Hard
- \(m =2 \,kg\) અને \(M =8 \,kg\) દળ ધરાવતા બે ચોસલાનું બનેલું તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક લીસા ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. બે ચોસલાઓ વચ્ચે સ્થિત ઘર્ષણાંક \(0.5\) છે. બંને ચોસલાઓ જોડે ગતિ કરે તે માટે \(M\) દળ ધરાવતા ચોસલા ઉપર લગાવવું પડતું મહત્તમ બળ \(F\) .......... \(N\) હશે.
JEE Mains 2022 Medium - એક \(25\; \mathrm{GHz}\) આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં \(z-\) દિશામાં પ્રવર્તે છે.એક ચોક્કસ સ્થાન અને સમયે ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=5 \times 10^{-8} \hat{\mathrm{j}}\; \mathrm{T}\) મુજબ આપવામાં આવે છે.તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}\) કેટલું મળે?JEE Mains 2020 Easy
- એક હાઈડ્રોલિક લીફટની \(5000\,kg\) દળના વાહનને ઉંયકવા માટે રચના કરેલી છે. વજન ઉંચકતા નળાકારના આડછેદનું ક્ષેત્રફળ \(250\,cm ^2\) છે. નાના પિસ્ટન દ્વારા અનુભવાતુ મહત્તમ દબાણ \(........\) છે [\(g =10\,m / s ^2\) ધારો.]JEE Mains 2023 Easy
- \(T\) તાપમાને રહેલ એક \(R\) ત્રિજયાના પોલા ગોળાને ધ્યાનમાં લો. તેની અંદર રહેલા કાળા-પદાર્થ વિકિરણને,જેની એકમ કદ દીઠ આંતરિક ઊર્જા \(E=\) \(\frac{U}{V} \propto {T^4}\) અને દબાણ \(P = \frac{1}{3}\left( {\frac{U}{V}} \right)\) ધરાવતા ફોટોનના બનેલા આદર્શ વાયુ તરીકે વિચારી શકાય. હવે જો આ પોલો ગોળો જો સમોષ્મી વિસ્તરણ અનુભવે તો \(T\) અને \(R\) વચ્ચેનો સંબંધ:JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- પરવલય \(y^2=4 x\) ની નાભીય જીવા \(P Q\) ધન \(x\)-અક્ષ સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે છે, જ્યાં P પ્રથમ ચરણમાં આવેલું છે. જો વર્તુળ, જેનો એક વ્યાસ PS છે, S એ પરવલયનું નાભિબિંદુ હોય, તે \(y\)-અક્ષને બિંદુ \((0, \alpha))\) પર સ્પર્શે છે, તો \(5 \alpha^2\) = __________JEE Mains 2025 Easy
- \(n\) આંટા અને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા ગુચળાને \(B\) જેટલા એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. જ્યારે તેને \(\omega \) જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે ત્યારે તેમાં મહત્તમ કેટલો \(emf\) પ્રેરિત થશે?JEE Mains 2018 Medium
- એક પેરાટ્રુપર એરોપ્લેનમાંથી કૂદે છે અને મુક્તપતનની 2 s બાદ પેરાશૂટને ખોલે છે અને 3 m/s2 ના પ્રતિ પ્રવેગ થી પડવાનું શરૂ કરે છે. જ્યારે પેરાશૂટ દ્વારા નીચે આવે ત્યારે જમીનથી 10 m ઉંચાઈ પર પેરાટુપરની ઝડપ 5 m/s થાય છે. એરોપ્લેનની પ્રારંભિક ઉંચાઈ _________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2026 Hard - જો \(x \in\left(0, \frac{\pi}{2}\right), \log _{10} \sin x+\log _{10} \cos x=-1\) અને \(\log _{10}(\sin x+\cos x)=\frac{1}{2}\left(\log _{10} n-1\right), n>0\) આપેલ હોય તો \(n\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(A\) અને \(B\) એ સ્વતંત્ર ઘટના છે કે જેથી \(\mathrm{P}(\mathrm{A})=\mathrm{p}, \mathrm{P}(\mathrm{B})=2 \mathrm{p} \) થાય છે. તો \(\mathrm{p}\) ની મહતમ કિમંત મેળવો કે જેથી \(\mathrm{P}\) (\(\mathrm{A}, \mathrm{B}\) પૈકી એક્જ ઘટના ઉદભવે \()=\frac{5}{9}\) .JEE Mains 2021 Hard
- રેખાઓ \(\frac{x-2}{3}=\frac{y+1}{2}=\frac{z-6}{2}\) અને \(\frac{x-6}{3}=\frac{1-y}{2}=\frac{z+8}{0}\) વચ્ચેનું ન્યુનતમ અંતર \(............\) છે.JEE Mains 2023 Hard