JEE Mains · Physics · STD 12 - 3. current electricity
ચાર અવરોધો \(15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega\) અને \(10\; \Omega\) ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે \(10\; \Omega\) અવરોધ સાથે કેટલાનો ............... અવરોધ(\(\Omega\) માં) સમાંતરમાં જોડાવો પડે?
- A \(13\)
- B \(10\)
- C \(7\)
- D \(17\)
Answer & Solution
Correct Answer
(B) \(10\)
Step-by-step Solution
Detailed explanation
Let the resistance to be connected is \(\mathrm{R}\). For balanced wheatstone bridge. \(15 \times 4=12 \times \frac{10 \mathrm{R}}{10+\mathrm{R}}\) \(\Rightarrow \mathrm{R}=10 \Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધાતુ માટે, સ્ટોપિંગ સ્થિતિમાન \(\left(V_0\right)\) નો આપાત પ્રકાશની આવૃત્તિ \(\nu \left(\times 10^{14} Hz\right).\) ના વિધેય તરીકેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલો છે. ધાતુંનું કાર્ય વિધેય ......... \(eV\) છે.
JEE Mains 2023 Medium - સરળ આવર્ગ ગતિમાં, આપેલ તંત્ર માટે કુલ યાંત્રિક ઊર્જા \(E\) વડે આપવામાં આવે છે. જો દોલન કરતાં કણનું દળ બમણું કરવામાં આવે તો સમાન કંપવિસ્તાર માટે નવી ઊર્જા _______ થશે.
JEE Mains 2024 Hard - \(L\) લંબાઈ અને \(M\) દળ ધરાવતા સળિયા \(A B\) ની રેખીય ઘનતા \(A\) થી \(B\) તરફ જતાં \(\lambda( x )=\lambda_{0}\left(1+\frac{ x }{ L }\right)\) જ્યાં, \(x\) એ \(A\)થી અંતર છે ,તો \(A\) માંથી પસાર થતી અન સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(......ML^{2}\)JEE Mains 2020 Hard
- બે કાલ્પનિક \(m_1\) અને \(m_2\) દળ ધરાવતા ગ્રહ એક બીજાથી અનંત અંતરે છે.હવે ગુરુત્વાકર્ષણને કારણે તેમના કેન્દ્રને જોડતી રેખા પર તે એકબીજા તરફ ગતિ કરે છે.જ્યારે તેમની વચ્ચેનું અંતર \(d\) હોય ત્યારે તેમની ઝડપ કેટલી હશે? (\(m_1\) ની ઝડપ \(v_1\) અને \(m_2\) ની ઝડપ \(v_2\) છે)
JEE Mains 2014 Hard - ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ M kg દળ અને r m ત્રિજ્યાવાળી એક સમાન વર્તુળાકાર તકતી છે. છાયાંકિત ભાગોને તકતીમાંથી કાપી નાખવામાં આવે છે. તકતીની અક્ષ A ને અનુલક્ષીને બાકી રહેલા ભાગની જડત્વની ચાકમાત્રા \(\frac{ x }{256} Mr ^2\) દ્વારા આપવામાં આવે છે. x નું મૂલ્ય __________ છે.
JEE Mains 2026 Easy - \(100\,cm\) લંબાઈ અને \(250\,g\) લોલકનું દળ ધરાવતું એક સાદું લોલક \(10\,cm\) કંપવિસ્તારથી \(S.H.M.\) કરે છે.દોરીમાં મહત્તમ તણાવ \(\frac{x}{40}\,N\) હોવાનું જણાયું છે. \(x\) ની કિંમત ............. છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- એક બલ્બ અને એક કેપેસિટર AC સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે. ત્યારે એક ડાઇલેક્ટ્રિક કેપેસિટરની પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે છે. બલ્બનો પ્રકાશ:JEE Mains 2024 Hard
- એક સમતલ વિધુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(c=3 \times 10^8 m / s\) વેગથી ગતિ કરે છે અને તેનું વિદ્યુતક્ષેત્ર \(\vec{E}=54 \sin (k z-\omega t) \hat{j} V / m\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(\hat{j}\) એ \(y\)-અક્ષ પરનો એકમ સદિશ છે. તરંગના ચુંબકીયક્ષેત્રનો સદિશ \(\vec{B}=\) _________ છે.JEE Mains 2026 Hard
- હાઇડ્રોજન પરમાણુ \(n = 2\) થી \(n = 1\) માં સંક્રાંતિ કરે છે અને ફોટોનનું ઉત્સર્જન કરે છે. આ ફોટોન દ્વિ આયન ધરાવતા ઉતેજીત અવસ્થામાં રહેલ લિથિયમ \((z = 3)\) પરમાણુ પર પડે છે અને તે કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોનને દૂર કરે છે. તો આ આયનની ઉતેજીત અવસ્થા માટેનો ન્યૂનતમ ક્વોન્ટમઆંક કેટલો હોવો જોઈએ?JEE Mains 2016 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, \(5\,\Omega\) ના અવરોધ વચ્ચે લગાવેલ વોલ્ટમીટર \(2\,V\) નું વાંચન કરે છે. વોલ્ટમીટરનો અવરોધ .......... \(\Omega\) છે.
JEE Mains 2023 Hard - જો \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \(7 x^{2}-3 x-2=0\) ના બીજો હોય તો \(\frac{\alpha}{1-\alpha^{2}}+\frac{\beta}{1-\beta^{2}}\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- ધારો કે \(O\) ઉગમબિંદુ છે, બિંદુ \(A\) એ \(z_1=\sqrt{3}+2 \sqrt{2} i\) છે, બિંદુ \(B\left(z_2\right)\) એવું છે કે \(\sqrt{3}\left|z_2\right|=\left|z_1\right|\) અને \(\arg \left(z_2\right)=\arg \left(z_1\right)+\frac{\pi}{6}\). તો,JEE Mains 2025 Hard