JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
- JEE Mains 2021
- અઘરું
- સંખ્યાત્મક
\(2 \,\Omega\) અવરોધ ધરાવતાં ત્રણે તારથી રચાતાં સમબાજુ ત્રિકોણ \(PQR\) નાં ખૂણા \(P\) માંથી \(6\, A\) પ્રવાહ પ્રવેશે છે અને ખૂણા \(R\) માંથી બાહર નિકળે છે. પ્રવાહ \(i_{1}\) નું મૂલ્ય ....... હશે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
For parallel combination current devides in the inverse ratio of resistance.
\(i _{ PQ }=\frac{2}{6} \times 6 \,A\)
Physics ના વધુ પ્રશ્નો
- બે પોલરાઇઝર \(P_1\) અને \(P_2\) ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે પારગમિત પ્રકાશની તીવ્રતા શૂન્ય થશે. એક ત્રીજું પોલરાઇઝર \(P_3\) ને \(P_1\) અને \(\mathrm{P}_2\) ની વચ્ચે \(\mathrm{P}_2\) અને \(\mathrm{P}_3\) વચ્ચેના ચોક્કસ ખૂણે દાખલ કરવામાં આવે છે. ત્રણેય પોલરાઇઝરમાંથી પસાર થતા પ્રકાશની પારગમિત તીવ્રતા મહત્તમ હોય છે. પોલરાઇઝર \(\mathrm{P}_2\) અને \(\mathrm{P}_3\) વચ્ચેનો ખૂણો _______ છે.JEE Mains 2025 મધ્યમ
- \(0.001\) cm અલ્પતમાર્ક ધરાવતા સ્ક્રુગેજ વડે માપવામાં આવેલ તારનો વ્યાસ \(0.08\) cm છે. \(0.1\) cm અલ્પતમાર્ક ધરાવતા સ્કેલ વડે માપેલી લંબાઈ \(150\) cm છે. જ્યારે તાર પર \(100\) N વજન લગાડવામાં આવે છે, ત્યારે લંબાઈમાં થતો વધારો \(0.5\) cm છે, જે \(0.001\) cm અલ્પતમાર્ક ધરાવતા માઇક્રોમીટર વડે માપવામાં આવે છે. માપેલ યંગ મોડ્યુલસમાં ત્રુટિ \(\alpha \times 10^9\) N/m\(^2\) છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.
(યંગ મોડ્યુલસની ત્રુટિ ગણતરીમાં ભારના યોગદાનને અવગણો)JEE Mains 2026 અઘરું - એક પાતળી ધાતુની પટ્ટી કાગળના સમતલને લંબ \(v\) વેગથી ગતિ કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીયક્ષેત્ર \(B\) કાગળના સમતલની અંદરની દિશામાં પ્રવર્તે છે.જો પટ્ટીની ડાબી અને જમણી સપાટી પર પ્રેરિત થતી વિજભારઘનતા \({\sigma _1}\) અને \({\sigma _2}\) હોય તો..... (ફ્રિન્જ અસરને અવગણો)
JEE Mains 2016 મધ્યમ - અમુક ઊંડાઈ પર સબમરીન પર લાગતું દબાણ \(3 \times 10^{5}\;Pa\) છે. જો ઊંડાઈ બમણી કરવામાં આવે તો સબમરીન પર લાગતા દબાણમાં કેટલો પ્રતિશત વધારો થશે?(વાતાવરણનું દબાણ \(=1 \times 10^{5}\; Pa\), પાણીની ઘનતા \(=10^{3}\, kg \,m ^{-3}, \;g =10 \,ms ^{-2}\) )JEE Mains 2021 મધ્યમ
- \(T\) તાપમાને રહેલ એક \(R\) ત્રિજયાના પોલા ગોળાને ધ્યાનમાં લો. તેની અંદર રહેલા કાળા-પદાર્થ વિકિરણને,જેની એકમ કદ દીઠ આંતરિક ઊર્જા \(E=\) \(\frac{U}{V} \propto {T^4}\) અને દબાણ \(P = \frac{1}{3}\left( {\frac{U}{V}} \right)\) ધરાવતા ફોટોનના બનેલા આદર્શ વાયુ તરીકે વિચારી શકાય. હવે જો આ પોલો ગોળો જો સમોષ્મી વિસ્તરણ અનુભવે તો \(T\) અને \(R\) વચ્ચેનો સંબંધ:JEE Mains 2015 અઘરું
- પૃથ્વીનું દળ એક ગ્રહના દળ કરતાં 8 ગણું છે અને ત્રિજ્યા 2 ગણી છે. જો પૃથ્વી પરથી નિર્ગમન વેગ \(11.2 \mathrm{~km} / \mathrm{s}\) હોય, તો તે ગ્રહ પરથી નિર્ગમન વેગ \(\mathrm{km} / \mathrm{s}\) માં કેટલો હશે?JEE Mains 2025 સરળ
JEE Mains ના વધુ PYQ
- ગતિ કરતાં પદાર્થનો સમય \(t\) અને અંતર \(x\) વચ્ચેનો સંબંધ \(t=m x^{2}+n x\) છે, જ્યાં \(m\) અને \(n\) અચળાંકો છે. આ ગતિનો પ્રતિપ્રવેગ કેટલો થાય? (જ્યાં \(v\) વેગ છે)JEE Mains 2021 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ નળીમાંથી પાણી વહે છે. \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) બિંદુ જેમના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે \(40\; \mathrm{cm}^{2}\) અને \(20\; \mathrm{cm}^{2}\) છે, તેમની વચ્ચે દબાણનો તફાવત \(700\; \mathrm{Nm}^{-2}\) છે.તો નળીમાંથી દર સેકન્ડે પસાર થતાં પાણીનું કદ . ........ \(\mathrm{cm}^{3} / \mathrm{s}\) હશે.
JEE Mains 2020 અઘરું - \(4\,kg\) દળ ધરાવતા કણની \(x\)-અક્ષની દિશામાં થતી ગતિ દરમિયાન સ્થિતિઊર્જા નીયે મુજબ આપી શકાય છે. \(U=4(1-\cos 4 x)\,J\). નાના દોલની \((\sin \theta \approx \theta)\) માટે કણનો આવર્તકાળ \(\left(\frac{\pi}{ K }\right) s\) છે. \(K\) નું મુલ્ય \(..........\) હશે.JEE Mains 2022 અઘરું
- સમાન ધનતાનો એક પોલો ગોળાકાર દડો \(3\,m/s\) પ્રારંભિક વેગથી આકૃતિમા દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ગબડે છે. પ્રારંભિક સ્થાનને અનુલક્ષીને તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ \(........cm\) હશે.\((g=10\,m / s ^2)\) લો.
JEE Mains 2023 અઘરું - એક મચ્છર \(\overrightarrow{ v }=0.5 t ^{2} \hat{ i }+3 t \hat{ j }+9 \hat{ k }\, m / s\) ના વેગથી અને સમાન પ્રવેગથી ગતિ કરે છે. \(2 \,s\) ના અંતે મચ્છરની દિશા કઈ હશે ?JEE Mains 2021 અઘરું
- એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી \(12 \,{cm}\) અંતરે મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(15 \,{cm}\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરિસાને લેન્સની બીજી બાજુ \(8 \,{cm}\) અંતરે મૂકેલો છે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પાસે જ મળે છે. જ્યારે બહિર્ગોળ અરિસાને દૂર કરવામાં આવે ત્યારે વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. તો વસ્તુથી આ પ્રતિબિંબ કેટલા \((cm)\) દૂર બનશે?
JEE Mains 2021 અઘરું