ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

આકૃતિમાં દર્શાવેલ અવરોધ \(R\) નું વાસ્તવિક મુલ્ય \(30\Omega\) છે. આનું માપન એક પ્રયોગ દ્વારા \(R =\frac{V}{I}\) ના પ્રમાણિત સંબંધથી માપવામાં આવે છે, જ્યાં \(V\) અને \(I\) એ અનુક્રમે વોલ્ટમીટર અને એમીટરના વાંચનો છે. જો માપવામાં આવેલ \(R\) નું મૂલ્ય \(5\%\) ઓછુ હોય, તો આ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ ............ \(\Omega\) હશે.

  1. A \(600\)
  2. B \(570\)
  3. C \(35\)
  4. D \(350\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(570\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{{30R}}{{R + 30}} = 30 \times 00.95\) \( \Rightarrow \,R = 570\,\Omega \)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app