JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આપેલ પરિપથમાં રહેલ ગેલ્વેનોમીટર નો અવરોધ \(15\, \Omega\) છે જે \(BD\) ની વચ્ચે જોડેલો છે. જો \(AC\) વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(10\, V\) હોય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે?

- A \(2.44\, \mu A\)
- B \(2.44\, mA\)
- C \(4.87\, mA\)
- D \(4.87\, \mu A\)
Answer & Solution
Correct Answer
(C) \(4.87\, mA\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{x-10}{100}+\frac{x-y}{15}+\frac{x-0}{10}=0\) \(53 x-20 y=30 \ldots \ldots(1)\) \(\frac{y-10}{60}+\frac{y-x}{15}+\frac{y-0}{5}=0\) \(17 y -4 x =10\) on solving \((1)\,\&\,(2)\) \(x=0.865\) \(y =0.792\) \(\Delta V =0.073 R =15\, \Omega\) \(i =4.87 \,mA\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અર્ધ આવર્તન પધ્ધતિ દ્વારા ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવા માટેના પરિપથમાં અવરોધ \(R_1 = 9970\,\Omega,\) \(R_2 = 30\,\Omega\) અને \(R_3 = 0\,\Omega\) છે. ગેલ્વેનોમીટરનું આવર્તન \(d\) છે. જ્યારે \(R_3 = 107\,\Omega\) હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન \(\frac {d}{2}\) થાય છે. તો ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલા ................. \(\Omega\) હશે?
JEE Mains 2013 Hard - એક ન્યુક્લિયર પ્રક્રિયામાં \(Q\)-મૂલ્ય અને પ્રક્ષિપ્ત કણની ગતિઊર્જા \(K _{ p }\) .............. સંબંધથી સંકળાયેલા છે.JEE Mains 2022 Medium
- નીચે આપેલ પરિપથ બે આદર્શ ડાયોડ ધરાવે છે. જે દરેકનો ફોરવર્ડ અવરોધ \(50\,\Omega \) છે. જો બેટરીનો વોલ્ટેજ \(6\,V\) હોય તો \(100\,\Omega \) ના વિરોધમાંથી પસાર થતો પ્રવાહ (એમ્પિયરમાં) કેટલો હશે.
JEE Mains 2019 Medium - એક સરળ આવર્ત દોલકની ગતિઊર્જા \(176 rad / s\) ની કોણીય આવૃત્તિથી દોલન કરે છે. આ સરળ આવર્ત દોલકની આવૃત્તિ _________ Hz છે. \(\left[\right.\) \(\left.\pi=\frac{22}{7}\right]\) લો.JEE Mains 2026 Medium
- સમાન પારિમાણિક સૂત્રો ન ધરાવતી ભૌતિક રાશિઓની જોડ _______ છે :JEE Mains 2025 Easy
- \(50\,\Omega \) અવરોધને \(v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt\) વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......\(ms\) સમય લાગે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(\vec{a}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}\) અને \(\vec{b}=\hat{i}+\hat{j}-\hat{k} \cdot\) જો \(\vec{c}\) એવો સદિશ છે કે જેથી \(\vec{a} \cdot \vec{c}=11, \vec{b} \cdot(\vec{a} \times \vec{c})=27\) અને \(\vec{b} \cdot \vec{c}=-\sqrt{3}|\vec{b}|\),તો \(|\vec{a} \times \vec{c}|^2=........\).JEE Mains 2023 Hard
- \(1\,m\) લંબાઈ અને \(1\,mm^2\) ક્ષેત્રફળ ધરાવતા બે બ્રાસ અને સ્ટીલના તારને શ્રેણીમાં જોડી તેના એક છેડાને દઢ આધાર સાથે જોડેલો છે.અને બીજા છેડાને ખેચવામાં આવે છે. તારની લંબાઈમાં \(0.2\,mm\) વધારો કરવા માટે કેટલા પ્રતિબળની જરૂર પડે? [સ્ટીલ અને બ્રાસના યંગ મોડ્યુલસ અનુક્રમે \(120\times 10^9\,N/m^2\) અને \(60\times 10^9\,N/m^2\) છે]JEE Mains 2019 Medium
- એક \(100\, m\) ઊંચા મકાનની ટોચ પર થી \(0.03\, kg\) દળ ધરાવતા એક લાકડાના ટુકડાને મુક્ત કરવામાં આવે છે. આ જ સમયે, \(0.02\, kg\) દળ ધરાવતી ગોળી (કારતુસ ) ને જમીન પરથી ઊર્ધ્વદિશામાં ઊપર તરફ \(100 \,ms^{-1}\) ના વેગ થી છોડવામાં આવે છે. ગોળી લાકડામાં જોડાઈ જાય છે, તો આ સંયુક્ત તંત્રે પાછું પડવાનું ચાલુ કરે તે પહેલા મકાનની ટોચથી ઊપર પહોંચેલ મહત્તમ ઊંચાઈ ........ \(m\) થશે. \((g=10 \,m/s^2)\)JEE Mains 2019 Hard
- ધારો કે \(r_k=\frac{\int_0^1\left(1-x^7\right)^k d x}{\int_0^1\left(1-x^7\right)^{k+1} d x}, k \in \mathrm{N}\). તો \(\sum_{k=1}^{10} \frac{1}{7\left(r_k-1\right)}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- એક કણ કે જે \(\vec F = 3\vec i -12\vec j\) બળ અનુભવે છે તેનું \(\vec d = 4\vec i\) સ્થાનાંતર થાય છે. સ્થાનાંતરની શરૂઆતમાં જો આ કણની ગતિ ઊર્જા \(3\,J\) હોય તો સ્થાનાંતરના અંતે તેની ગતિ ઊર્જા શું હશે?JEE Mains 2019 Medium
- \(Z=4\) ધરાવતા પરમાણુમાં ઈલેક્ટ્રોન ચોથા ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં સંક્રાંતિ કરે છે.આ પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા \(............\,eV\) હશે.(આપેલ \(Rch =13.6\,eV \) આપેલ છે) જ્યાં \(R=\) રીડબર્ગ અચળાંક \(c=\) શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ \(h=\) પ્લાન્કનો અચળાંકJEE Mains 2023 Medium