JEE Mains · Physics · STD 12 - 3. current electricity
સમાન લંબાઈ અને સમાન જાડાઈ ધરાવતા બે તારની અવરોધકતા \(6\, \Omega \,cm\) અને \(3 \,\Omega\, cm\) છે તેમને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધકતા \(\rho\, \Omega \,cm\) હોય તો \(\rho\)
- A \(2\)
- B \(8\)
- C \(6\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(D) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\because\) in parallel \(R _{ net }=\frac{ R _{1} R _{2}}{ R _{1}+ R _{2}}\) \(\frac{\rho \ell}{2 A }=\frac{\rho_{1} \frac{\ell}{ A } \times \rho_{2} \frac{\ell}{ A }}{\rho_{1} \frac{\ell}{ A }+\rho_{2} \frac{\ell}{ A }}\) \(\frac{\rho}{2}=\frac{6 \times 3}{6+3}=2\) \(\rho=4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી - I યાદી - II A. બોલ્ટ્ઝમેન અચળાંક I. \([M^{-1}L^3T^{-2}]\) B. સ્ટીફનનો અચળાંક II. \([ML^2T^{-1}]\) C. પ્લાન્કનો અચળાંક III. \([ML^2T^{-2}K^{-1}]\) D. ગુરુત્વાકર્ષણ અચળાંક IV. \([ML^0T^{-3}K^{-4}]\) JEE Mains 2026 Medium - એક કણને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના ખૂણે \(60 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કણ દ્વારા પ્રથમ સેકન્ડમાં કાપવામાં આવેલી ઊંચાઈ \(\mathrm{h}_0\) છે અને તે મહત્તમ ઊંચાઈએ પહોંચે તે પહેલાંની છેલ્લી સેકન્ડમાં કાપવામાં આવેલી ઊંચાઈ \(h_1\) છે. ગુણોત્તર \(h_0: h_1\) _________ છે.
[લો, \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) ]JEE Mains 2025 Hard - \(m\) દળ ધરાવતા પથ્થરને, દોરી વડે બાંધી, નિયમિત ઝડપ સાથે શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. દોરીમાં તણાવ...JEE Mains 2022 Medium
- \(2.0 \times 10^{5} \,J ^{-1}\) જેટલી યુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયો યુંબક, સમક્ષિતિજ સમતલમાં ભમણ કરવા માટે મુક્ત છે. અવકાશમાં \(B=14 \times 10^{-5} \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવતેં છે. ક્ષેત્રની દિશામાંથી ચુંબકને \(60^{\circ}\) એ ભ્રમણ કરવા માટે થતું કાર્ય ...........\(J\) થશે.JEE Mains 2022 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ એક ચોક્કસ બિંદુ પર વ્યતિકરણ પામતાં બે તરંગો વચ્ચેનો પથ તફાવત તરંગ લંબાઈનામાં \(\frac{1}{8}\) ભાગનો છે. આ બિંદુ અને પ્રકાશિત શલાકાના કેન્દ્ર પરની તીવ્રતાઓનો ગુણોત્તર _____ ની નજીકનો હશે.JEE Mains 2019 Medium
- \(27\, mW\) ધરાવતા લેસર બીમનો આડછેદ \(10\, mm^2\) છે. આ વિદ્યુતચુંબકીય તરંગમાં રહેલ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય :.....\(kV/m\) (અહીં \({ \varepsilon _0} = 9 \times {10^{ - 12}}\, SI \) એકમ એ અવકાશનો પરાવૈધૃતાંક અને \(c=3\times 10^8 \,m/s\) એ પ્રકાશની ઝડપ છે.)JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- \(\lim \limits_{x \rightarrow \frac{\pi}{2}}(\tan ^{2} x((2 \sin ^{2} x+3 \sin x+4)^{\frac{1}{2}}\) \(-(\sin ^{2} x+6 \sin x+2)^{\frac{1}{2}}))\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(5^{99}\) ને \(11\) વડે ભાગતાં મળતી શેષ \(............\) છે.JEE Mains 2023 Hard
- શબ્દ \(MATHEMATICS\) ના તમામ અક્ષરોનો ઉપયોગ કરતા,જેમાં \(C\) અને \(S\) સાથે ન આવે તેવા અર્થ સભર કે અર્થરહિત શબ્દોની સંખ્યા જો \((6!)k\) હોય, તો \(k=.......\)JEE Mains 2023 Hard
- એક ખામીયુક્ત થર્મોમીટર પીગળતા બરફનું તાપમાન \(5^{\circ}\,C\) અને વરાળનું તાપમાન \(95^{\circ}\,C\) નોંધ છે. જ્યારે ખામીયુક્ત થર્મોમીટર \(41^{\circ}\,C\) તાપમાન નોંધ ત્યારે નિરપેક્ષ સ્કેલ પર સાચુ તાપમાન \(.........K\) હશે.JEE Mains 2023 Medium
- જો એક વિધેય \(f(x)\) માટે \(f(x)=\left\{\begin{array}{ll}a e^{x}+b e^{-x}, & -1 \leq x<1 \\ c x^{2}, & 1 \leq x \leq 3 \\ a x^{2}+2 c x, & 3 < x \leq 4\end{array}\right.\) એ કોઈ \(a, b, c \in R\) આગળ સતત હોય અને \(f ^{\prime}(0)+ f ^{\prime}(2)= e ,\) થાય તો \(a\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ગણ \(A\) માં \(m\) ઘટકો અને ગણ \(B\) માં \(n\) ઘટકો છે જો ગણ \(A\) ના બધા ઉપગણોની સંખ્યા ગણ \(B\) ના બધા ઉપગણોની સંખ્યા કરતાં \(112\) જેટલા વધારે હોય તો \(m \times n\) ની કિમત શોધોJEE Mains 2020 Medium