JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
આપેલ પરિપથમાં રહેલા \(5\, k \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ \(x\; mA \) હોય તો \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું થાય?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(3\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(I=\frac{21}{5+1+1}=3 mA\)


Physics ના વધુ પ્રશ્નો
- બે ટૂંકા અને સમાન \(1 \) \(cm \) લંબાઇ ધરાવતા ગજિયા ચુંબકોની ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે \(1.20\) \( Am^2\) અને \(1.00\) \( Am^2\) છે.તેમને સમક્ષિતિજ ટેબલ પર સમાંતર એવી રીતે રાખવામાં આવ્યા છે કે જેથી તેમના ઉત્તર ધુવ \((N)\) દક્ષિણમુખી છે.તેઓને સામાન્ય ચુંબકીય વિષુવવૃત્ત છે અને તેમની વચ્ચેનું અંતર \(20.0\) \( cm \) છે.તેઓનાં કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુ \(O\) આગળ ઉત્પન્ન સમક્ષિતિજ ચુંબકીય પ્રેરણનું મૂલ્ય લગભગ _______ હશે.(પૃથ્વીના ચુંબકીય પ્રેરણના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય \(3.6 \times 10^{-5}\) \(Wbm^{-2}\) લો. )JEE Mains 2013 અઘરું
- એક દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા \(1 / 6 \mathrm{~cm}\) જેટલી સમાન છે. જો આ લેન્સને બીજા બહિર્ગોળ લેન્સ વડે બદલવામાં આવે, જેમાં બંને બાજુઓની વક્રતા ત્રિજ્યાઓ ભિન્ન હોય \(\left(R_1 \neq R_2\right)\), અને લેન્સની પાવર (ક્ષમતા) માં કોઈ ફેરફાર ન થાય, તો \(R_1\) અને \(R_2\) નું શક્ય સંયોજન કયું છે?JEE Mains 2025 અઘરું
- \(4 \mathrm{~m} \times 4 \mathrm{~m} \times 3 \mathrm{~m}\) કદના ઓરડામાં 1 વાતાવરણીય દબાણે હવાની આંતરિક ઊર્જા _______ \(\times 10^6 \mathrm{~J}\) હશે. (હવાને દ્વિપરમાણ્વિક અણુ તરીકે ગણો)JEE Mains 2025 સરળ
- ત્રણ સમાન આડછેદ અને લંબાઈ ધરાવતા સળિયાને જુદા-જુદા દ્રવ્યમાંથી બનાવેલ છે જેમની ઉષ્માવાહકતા અનુક્રમે \(K _{1}, K _{2},\) અને \(K _{3}\) છે. તેને પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાના એક છેડાને \(100^{\circ} C\) તાપમાને અને બીજા છેડાને \(0^{\circ} C\) તાપમાને રાખેલ છે જો સંતુલન સમયે સળીયાના જોડાણના જંકશનનું તાપમાન અનુક્રમે \(70^{\circ} C\) અને \(20^{\circ} C\) હોય અને સળિયાની સપાટી પરથી કોઈ પણ ઉર્જાનો વ્યય થતો ના હોય તો \(K _{1}, K _{2}\) અને \(K _{3}\) વચ્ચેનો સંબધ શું હશે?
JEE Mains 2020 અઘરું - મુક્ત અવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તંરગના વિદ્યુતક્ષેત્રનું સમીકરણ
\(E=\sqrt{377} \sin \left(6.27 \times 10^3 t-2.09 \times 10^{-5} x\right) N / C\) વડે દર્શાવવામાં આવે છે.
વીજચુંબકીય તંરગનો સરેરાશ પાવર \(\left(\frac{1}{\alpha}\right) W / m ^2\) છે. \(\alpha\) નું મૂલ્ય _____________ છે. (SI એકમમાં \(\sqrt{\frac{\mu_0}{\varepsilon_o}}=377\) લો)JEE Mains 2026 મધ્યમ - ફોટો કેથોડ મહતમ \(400\, nm\) તરંગલંબાઈ પારખી શકે તો તેની બેન્ડગેપ ઊર્જા કેટલી હશે? પ્લાંક અચળાંક \(h=6.63 \times 10^{-34}\, J . s\) પ્રકાશનો વેગ \(c =3 \times 10^{8}\, m / s\)JEE Mains 2020 સરળ
JEE Mains ના વધુ PYQ
- બહારની ત્રિજ્યા \(R\) ધરાવતો એક પોલો ગોળો પાણીની સપાટીની અંદર માત્ર ડૂબેલો છે. પોલા ગોળાની અંદરની ત્રિજ્યા \(r\) છે. જો ગોળાના દ્રવ્યની પાણીની સાપેક્ષે ઘનતા \(\frac{27}{8}\) હોય તો \(r\) નું મૂલ્ય \(......R\) જેટલું હશે?JEE Mains 2020 અઘરું
- \(m\) અને \(M,(M \gt m)\) દળ ધરાવતા બે બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણ રહિત ટેબલ પર મૂકવામાં આવ્યા છે. k સ્પ્રિંગ અચળાંક ધરાવતી દળ રહિત સ્પ્રિંગ નીચેના બ્લોક સાથે જોડેલી છે. જો તંત્રને સહેજ સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે, તો
(બે બ્લોક વચ્ચે ઘર્ષણાંક \(\mu=\) છે)
(A) બે બ્લોકના નાના દોલનનો આવર્તકાળ \(\mathrm{T}=2 \pi \sqrt{\frac{(\mathrm{~m}+\mathrm{M})}{\mathrm{k}}}\) છે.
(B) બ્લોકનો પ્રવેગ \(\mathrm{a}=\frac{\mathrm{kx}}{\mathrm{M}+\mathrm{m}}\) છે (\(\mathrm{x}=\) સંતુલન સ્થાનથી બ્લોકનું સ્થાનાંતર).
(C) ઉપરના બ્લોક પર લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય \(\frac{m \mu|x|}{M+m}\) છે.
(D) જો ઉપરનો બ્લોક લપસી ન જાય, તો તેનું મહત્તમ કંપવિસ્તાર \(\frac{\mu(M+m) g}{k}\) છે.
(E) મહત્તમ ઘર્ષણ બળ \(\mu(\mathrm{M}+\mathrm{m}) \mathrm{g}\) હોઈ શકે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 અઘરું