JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
પરિપથમાં \(10\, \Omega\)નો વૉલ્ટેજ \(x\) વૉલ્ટ હોય તો \('x'=..........\)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(70\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(R _{ eq _{1}}=\frac{50 \times 20}{70}=\frac{100}{7}\)
\(R _{ eq }=\frac{170}{7}\)
\(v _{1}=\left[\frac{\frac{170}{170}}{7}\right] \times 10=70 v\)
\(=70.00\)
Physics ના વધુ પ્રશ્નો
- જ્યારે પદાર્થની ગતિ ઊર્જા તેના મૂળ મૂલ્યના \(36\) ગણી બને છે, ત્યારે પદાર્થના વેગમાનમાં થતો ટકાવારી વધારો _______ હશે.JEE Mains 2024 અઘરું
- હાઇડ્રોજન બોમ્બ માં વિસ્ફોટકો \({ }_1 \mathrm{H}^2,{ }_1 \mathrm{H}^3\) અને \({ }_3 \mathrm{Li}^6\) કોઇક સંધટિત મિશ્રણના સ્વરૂપે છે. શૃંખલા પ્રક્રિયાને \({ }_3 \mathrm{Li}^6+{ }_0 \mathrm{n}^1 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_1 \mathrm{H}^3\)અને \({ }_1 \mathrm{H}^2+{ }_1 \mathrm{H}^3 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_0 \mathrm{n}^1\) વડે દર્શાવવામાં આવે છે. વિસ્ફોટ દરમિયાન અંદાજે______ઊર્જા મુક્ત થાય છે. [Given : \(\mathrm{M}(\mathrm{Li})=6.01690\ \mathrm{amu} . \mathrm{M}\left({ }_1 \mathrm{H}^2\right)=2.01471 \ amu.\) \(\mathrm{M}\left({ }_2 \mathrm{He}^4\right)=4.00388\ \mathrm{amu}\),\( and\ \)\(1 \ \mathrm{amu}=931.5\) \(\mathrm{MeV}]\)JEE Mains 2024 અઘરું
- નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં, જ્યારે A બિંદુએ સ્થિતિમાન B બિંદુએ સ્થિતિમાન જેટલું હોય, ત્યારે પ્રવાહ I નું મૂલ્ય ____ A હશે.
JEE Mains 2025 મધ્યમ - એક વિસ્તારમાં પ્રવર્તતું ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=0.2(1+2 x) \hat{k} \mathrm{~T}\) વડે આપવામાં આવે છે. \(50 \mathrm{~cm}\) બાજુ અને \(0.5 \mathrm{~A}\) નો પ્રવાહ ધરાવતા એક ચોક્કસ ગાળા ને \(x-y\) સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની બાજુઓ \(x-y\) અક્ષને સમાંતર રહે તે રીતે \(x-y\) સમતલમાં મુક્વામાં આવે છે. ગાળા દ્વારા અનુભવાતું સમાન ચુંબકીય બળનું મૂલ્ય _______ \(\mathrm{mN}\)છે.
JEE Mains 2024 અઘરું - \(3 \) સાપેક્ષ પરમિટિવિટી અને \(\frac{4}{3}\) સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા માધ્યમ માટે પ્રકાશની તરંગલંબાઈ માટે ક્રાંતિકકોણ કેટલા ......\(^o\) મળે?JEE Mains 2020 મધ્યમ
- 'm' દળના એક પદાર્થને ઊર્ધ્વ \(xy\) સમતલમાં x-અક્ષ સાથે \(45^{\circ}\) ના ખૂણે પ્રારંભિક વેગ \(\mathrm{v}_0\) થી ઉગમબિંદુમાંથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે તે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે ઉગમબિંદુ સાપેક્ષે તેના કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા શું હશે? [g એ ગુરુત્વીય પ્રવેગ છે]JEE Mains 2025 સરળ
JEE Mains ના વધુ PYQ
- પાણીના ઉત્કલનબિંદુ અને ઠારણબિંદુ વચ્યે કાર્યરત એન્જિનની \(1\). કાર્યક્ષમતા \(27 \%\) થતી વધારે હોય. \(2\). કાર્યક્ષમતા આ જ બે તાપમાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિની કાર્યક્ષમતા કરતા ઓછી હોય. \(3\). કાર્યક્ષમતા \(27 \%\) જેટલી હોય. \(4\). કાર્યક્ષમતા \(27 \%\) કરતા ઓછી હોય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- એક ખંડ \(\Delta l=\Delta \mathrm{xi}\) ઉગમબિંદુ પર મૂકવામાં આવેલો છે અને \(\mathrm{I}=10 \mathrm{~A}\) જેટલો મોટો પ્રવાહ વહન કરે છે. \(1 \mathrm{~cm}\) લંબાઈના ખંડ \(\Delta \mathrm{x}\) થી \(0.5 \mathrm{~m}\) અંતરે \(y\)-અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર _______ છે.
JEE Mains 2024 અઘરું