ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - પરમાણુઓ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 3

2013–2026 ના 128 પ્રશ્નો. ઇલેક્ટ્રોન ઉર્જા સૌથી વધુ પૂછાય છે.

128પ્રશ્નો
5ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 11% મધ્યમ 47% અઘરું 42%

STD 12 - પરમાણુઓ ના બધા પ્રશ્નો

નવા પહેલા

128 માંથી 101–128 પ્રશ્નો

  1. 101. હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેક્ટ્રૉન \(M- \)શેલ (કક્ષા) માંથી \(L-\) શેલ (કક્ષા) માં જાય છે. ઉત્સર્જતા વિકિરણની તરંગલંબાઈ \(\lambda\) છે. ઇલેક્ટ્રૉન \(N-\) શેલ (કક્ષા) માંથી \(L-\) શેલ (કક્ષા) માં જાય તો ઉત્સર્જતા વિકિરણની તરંગલંબાઈ કેટલી હશે 2019 મધ્યમ
  2. 102. હાઈડ્રોજન અણુમાં \(n = 2\) થી \(n = 1\) સંક્રાતિ દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા \(He^+\) આયનના \(n = 1\) અને \(n = 2\) અવસ્થા પર પડે છે.હીલિયમ આયન આ ઉર્જાનું શોષણ કરીને કઈ સંક્રાંતિ કરશે? 2019 અઘરું
  3. 103. હાઈડ્રોજન પરમાણુમાં એક ઈલેકટ્રોન બીજી ઉતેજીત અવસ્થામાં (ત્રિજ્યા \(4.65\, \mathop A\limits^o \)) ભ્રમણ કરે છે તો તે ઈલેકટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલા .......\(\mathop A\limits^o \) હશે? 2019 અઘરું
  4. 104. હાઈડ્રોજન પરમાણુમાં એક ઈલેકટ્રોન ત્રીજી ઉતેજીત અવસ્થામાંથી બીજી ઉતેજીત અવસ્થામાં અને ત્યારબાદ પહેલી ઉતેજીત અવસ્થામાં કૂદકો મારે છે.આ પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની તરંગ લંબાઈનો ગુણોત્તર \(\lambda _1/\lambda _2\) કેટલો થાય? 2019 અઘરું
  5. 105. હાઈડ્રોજન વર્ણપટ્ટમાં (\( n = 3\) થી \(n = 2\) ) પ્રથમ બામર રેખા ની તરંગલંબાઈ \(660\,nm ,\) હોય તો બીજી બામર રેખા ( \(n =4\) થી \(n = 2\) ) ની તરંગલંબાઈ કેટલા ......\(nm\) થશે? 2019 અઘરું
  6. 106. \(Li^{++}\) ની બોહર કક્ષામાં રહેલ ઈલેક્ટ્રોનને \(\lambda\) તરંગલંબાઈથી ઉત્તેજિત કરવામાં આવે છે.આયનને ધરાઅવસ્થામાં પાછા ફરવાની બધી શક્યતા (મધ્યવર્તી ઉત્સર્જન સાથે) ને ધ્યાનમાં લેતા કુલ છ વર્ણપટ્ટ રેખા જોવા મળે તો  \(\lambda \) નું મૂલ્ય કેટલા .....\(nm\) હશે? (\(h = 6.63\times 10^{34}\,js; e = 3 \times 10^8\,ms^{-1}\) ) 2019 અઘરું
  7. 107. પ્રારંભમાં ધરા-અવસ્થામાં રહેલ હાઇડ્રોજન પરમાણુ \(980\,\mathop A\limits^o \) તરંગલંબાઈના ફોટોનનું શોષણ કરી ઉત્તેજિત થાય છે. બોહર ત્રિજ્યા \(a_o\) ના પદમાં, ઉત્તેજિત અવસ્થામાં રહેલ પરમાણુની ત્રિજ્યા __________ થશે \((hc\,=\,12500\,eV-\mathop A\limits^o)\) 2019 અઘરું
  8. 108. \(U\left( r \right) = \frac{1}{2}k{r^2}\) ના કેન્દ્રીય સ્થિતિમાન ક્ષેત્રમાં એક વર્તુળાકાર કક્ષામાં \(m\) દ્રવ્યમાન વાળો એક કણ ગતિ કરે છે.જો ક્વોન્ટાઇઝેશન શરતો લગાડવામાં આવે તો શક્ય કક્ષકો અને તેના ઊર્જાસ્તરો એ ક્વોન્ટમ ક્રમ (સંખ્યા) \( n\) સાથે ______ થી ચલે છે. 2019 અઘરું
  9. 109. ઉત્તેજિત \(He^+\) આયન ધરા અવસ્થામાં આવવા માટે બે \(108.5\, nm\) અને \(30.4\, nm\) તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે.શરૂઆતની ઉત્તેજીત અવસ્થા માટેનો ક્વોન્ટમ અંક \(n=..........\) કેટલો હશે? ( \(\lambda \) તરંગલંબાઈના ફોટોનની ઉર્જા \(E = \frac{{1240\,eV}}{{\lambda \,(in\,nm)}}\)) 2019 મધ્યમ
  10. 110. \({\lambda _x}\) અને \({\lambda _y}\) તરંગલંબાઈ ધરાવતા બે કણના સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણથી કણ \(P\) બને છે.જો \(x\) અને \(y\) વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં હોય તો કણ \(P\) ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય? 2019 મધ્યમ
  11. 111. એકમ આયનિય હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા એ હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા કરતાં \(2.2\) ગણી છે. તો હીલિયમ પરમાણુને સંપૂર્ણ રીતે આયનીય કરવા માટે કેટલી કુલ ઉર્જાની (\(eV\) માં) જરૂર પડે? 2018 અઘરું
  12. 112. હાઇડ્રોજન પરમાણુની બીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ’બ્રોગલી તરંગલંબાઈ\(({\lambda _B})\) અને તેની ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ’બ્રોગલી તરંગલંબાઈ\(({\lambda _G})\) વચ્ચેનો સંબંધ શું હશે? 2018 મધ્યમ
  13. 113. જો લાઇમન શ્રેણીની શ્રેણી-સિમીત આવૃત્તિ \(( Serie limit frequency )\) જો \(v_L\) હોય,તો ફંડ \(( Pund)\) શ્રેણી માટે શ્રેણી-સિમીત આવૃત્તિ ________ થશે. 2018 મધ્યમ
  14. 114. બોહરના પરમાણુ મોડલ અનુસાર હાઈડ્રોજન પરમાણુંનાં કેન્દ્ર આગળ \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોનને લીધે ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે? (\(n=\) મુખ્ય ક્વોન્ટમઆંક) 2017 મધ્યમ
  15. 115. એક અણુના અમુક ઊર્જા- સ્તરો આકૃતિમાં બતાવેલ છે.તરંગલંબાઇઓનો ગુણોત્તર \(r\) =\(\frac{{{\lambda _1}}}{{{\lambda _2}}}\) એ _______ વડે આપવામાં આવે છે.
    2017 મધ્યમ
  16. 116. હાઇડ્રોજન પરમાણુની \((z\, = 1)\) પ્રથમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો હશે? 2017 અઘરું
  17. 117. હાઇડ્રોજન પરમાણુ \(n = 2\) થી \(n = 1\) માં સંક્રાંતિ કરે છે અને ફોટોનનું ઉત્સર્જન કરે છે. આ ફોટોન દ્વિ આયન ધરાવતા ઉતેજીત અવસ્થામાં રહેલ લિથિયમ \((z = 3)\) પરમાણુ પર પડે છે અને તે કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોનને દૂર કરે છે. તો આ આયનની ઉતેજીત અવસ્થા માટેનો ન્યૂનતમ ક્વોન્ટમઆંક કેટલો હોવો જોઈએ? 2016 અઘરું
  18. 118. \(B\) ચુંબકીયક્ષેત્રની અસર હેઠળ ગતિ કરતા \(m\) દળ અને \(q\) વિજભાર ધરાવતા કણ પર બોહર મોડલ લાગુ પાડતાં વિજભારિત કણના \(n\) માં સ્તરની ઉર્જા કેટલી હશે? 2015 અઘરું
  19. 119. જયારે હાઇડ્રોજેનિક પરમાણુ / આયનમાં ઇલેકટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરાસ્થિતિમાં સંક્રાંતિ કરે છે. 2015 મધ્યમ
  20. 120. \(n\, = 4\) સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ ...  2015 મધ્યમ
  21. 121. હાઇડ્રોજન \((_1H^1),\)ડયુટેરિયમ \((_1H^2)\),એક આયનિત હિલિયમ \((_2He^4)^+\) અને દ્વિઆયનિત લિથિયમ \({\left( {{}_3^6Li} \right)^{ + + }}\), ને નાભી ( ન્યુકિલયસની ની ફરતે એક ઇલેકટ્રોન હોય છે.ઇલેકટ્રોનની સંક્રાંતિ \(n=2\) થી \( n=1 \) લો. જો ઉત્પન્ન થતા વિકિરણની તરંગલંબાઇ અનુક્રમે \(λ_1,λ_2,λ_3\) અને \(λ_4\) હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચા વિધાનને સંનિકટ છે? 2014 મધ્યમ
  22. 122. હાઇડ્રોજન પરમાણુ માટે \(3\)\( \to \)\(2 \) સંક્રાંતિને અનુરૂપ વિકિરણ ધાતુ સપાટી પર પડતા ફોટોઇલેકટ્રોન ઉત્પન્ન કરે છે.આ ઇલેકટ્રોનને \(3 \times  10^{-4}\) \(T\) વાળા ચુંબકીયક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે.જો ઇલેકટ્રોનનાં સોૈથી મોટો વર્તુળામાર્ગની ત્રિજયા \(10.0\) \(mm\)  હોય,તો ધાતુનું વર્ક ફંકશન _____\( eV\) ને નજીક થશે. 2014 અઘરું
  23. 123. \(LED's\) દ્વારા વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટમાં રહેલ દૃશય વિભાગનો પ્રકાશ મેળવવો હોય તો તેની ઉર્જા કેટલા વિભાગની હોવી જોઈએ? 2014 મધ્યમ
  24. 124. લિસ્ટ \(- I\) (પ્રયોગ) ને લિસ્ટ \(-II\) (પ્રયોગ સાથે સંકળાયેલ ઘટના) ને યોગ્ય રીતે જોડો
    લિસ્ટ \(- I\) લિસ્ટ \(- II\)
    \((1)\) ડેવિસન અને ગર્મર \((i)\) ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ
    \((2)\) મીલીકનનો પ્રયોગ \((ii)\) ઇલેક્ટ્રોનનો વિજભાર 
    \((3)\) રુથરફોર્ડનો પ્રયોગ  \((iii)\) ઉર્જાસ્તરોનું ક્વોન્ટમીકરણ
    \((4)\) ફ્રેન્ક-હર્ટ્ઝ નો પ્રયોગ \((iv)\) ન્યુક્લિયસનું અસ્તિત્વ 
    2014 મધ્યમ
  25. 125. \(12.5\, eV\) ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોનપૂંજ રૂમ તાપમાને રહેલ હાઇડ્રોજન વાયુ પર પાડવામાં આવે છે. તો તે કેવી વર્ણપટ્ટ રેખાનું ઉત્સર્જન કરશે? 2013 અઘરું
  26. 126. બોહરના મોડલમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષાને પ્રવાહધારીત વર્તુળાકાર લૂપ લેતા હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન \(n\) મી કક્ષામાં હોય ત્યારે હાઇડ્રોજન પરમાણુની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય? 2013 અઘરું
  27. 127. બોહરના પરમાણુ મોડલ અનુસાર હાઈડ્રોજન જેવા અણુંમાં ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું બદલાયેલું બળ \(F = \frac{{{e^2}}}{{4\pi {\varepsilon _0}}}\left( {\frac{1}{{{r^2}}} + \frac{\beta }{{{r^3}}}} \right)\) મુજબ આપવામાં આવે છે, જ્યાં \(\beta \) અચળાંક છે. આ અણુંની \(n\) મી કક્ષાની ત્રિજ્યા બોહરની ત્રિજ્યા \(\left( {{a_0} = \,\frac{{{\varepsilon _0}{h^2}}}{{m\pi {e^2}}}} \right)\) ના સ્વરૂપમાં કેટલી મળે? 2013 અઘરું
  28. 128. હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેકટ્રેન \(“ n” \) જેટલો મુખ્ય કવોન્ટમ આંક ધરાવતી ઊર્જા - કક્ષામાંથી બીજી \( ( n-1 )\)  જેટલો કવોન્ટમ આંક ધરાવતી કક્ષામાં સંક્રાતિ કરે છે.જો \(n > > 1 \) હોય,તો ઉત્સર્જિત વિકિરણની આવૃતિ _________ ના સમપ્રમાણમાં હશે. 2013 મધ્યમ