JEE Mains · Physics · STD 12 - પરમાણુઓ
- JEE Mains 2018
- અઘરું
- MCQ
એકમ આયનિય હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા એ હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા કરતાં \(2.2\) ગણી છે. તો હીલિયમ પરમાણુને સંપૂર્ણ રીતે આયનીય કરવા માટે કેટલી કુલ ઉર્જાની (\(eV\) માં) જરૂર પડે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(79\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Energy required to remove e - from singly
ionized helium atom \({ = \frac{{(13.6){Z^2}}}{{{1^2}}} = 54.4\,{\text{eV}}}\)
\((\because Z=2)\)
Energy required to remove \(e^-\) from helium atom \(=x\,eV\)
According to question, \(54.4 \mathrm{eV}=2.2 \mathrm{x} \Rightarrow \mathrm{x}\)
\(=24.73 \mathrm{eV}\)
Therefore, energy required to ionize helium atom \(=(54.4+24.73)eV\) \(=79.12 \mathrm{eV}\)
Physics ના વધુ પ્રશ્નો
- એક \(6\,\Omega\) અવરોધ ધરાવતા ગૂંચળા સાથે કળ (સ્થિર) દ્વારા \(12\,V\) ની બેટરી જોડતા પરિપથમાં અચળ પ્રવાહ મળે છે. કળને \(1\,ms\) બાદ ખોલી દેવામાં આવે તો ગૂંચળાના બે છેડા વચ્ચે \(20\,V\; emf\) પ્રેરિત થાય છે. તો ગૂંચળાનું, પ્રેરકત્વ (ઈન્ડકટન્સ) ............. \(mH\) છે.JEE Mains 2023 મધ્યમ
- \(10\,kg\) દળવાળી એક મશીન ગનમાંથી \(20\,g\) દળની \(100\,ms ^{-1}\) ઝડપથી અને \(180\) પ્રતિ મિનિટ ના દરથી બુલેટ છોડવામાં આવે છે. તો મશીનગનનો રીકોઈલ વેગ \(...........\,m/s\) થાય.JEE Mains 2023 સરળ
- નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?JEE Mains 2022 મધ્યમ
- \(40\, \Omega\) ના અવરોધને \(220 \,V , 50\, Hz\) નું રેટીગ ધરાવતા ઉલટસૂલટ પ્રવાહ ઉદગમ સાથે જોડાવામાં આવેલ છે. પ્રવાહને તેના મહત્તમ મૂલ્યથી \(rms\) મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય...... હશે.JEE Mains 2022 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: તરલનું દબાણ માત્ર સંપર્કમાં રહેલી ઘન સપાટી પર જ લાગે છે, કારણ કે સ્થિર તરલમાં તરલ-દબાણ દરેક જગ્યાએ અસ્તિત્વમાં નથી હોતું.
વિધાન II: પ્રવાહીની સપાટી પરના અણુઓની અંદરના ભાગની સરખામણીમાં વધારાની સ્થિતિ-ઊર્જા પૃષ્ઠતાણ માં પરિણમે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 મધ્યમ - બે ઉપગ્રહ \(A\) અને \(B\) એક ગ્રહની આસપાસ \(4 R\) અને \(R\) ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષાઓમાં અનુક્રમે પરિભ્રમણ કરે છે. જો \(A\) ની ઝડપ \(3 v\) હોય, તો \(B\) ની ઝડપ _______ હશે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- ટ્રાન્ઝિસ્ટરમાં ઈનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા માટે આઉટપુટ અવરોધ \(r_0\) અને ઈનપુટ અવરોધ \(r_i\) નો ગુણોત્તર \(R\) ક્યાં વિભાગનો હશે?JEE Mains 2016 મધ્યમ
- 1000 g દળ ધરાવતો એક પદાર્થ સમય આધારિત બળ \(\vec{F}=\left(2 t \hat{i}+3 t^2 \hat{j}\right) N\) અનુભવે છે. સમય \(t\) પર બળ દ્વારા ઉત્પન્ન થતો પાવર કેટલો છે?JEE Mains 2025 મધ્યમ
- 4.0 cm લંબાઈનો એક સીધો તાર 8A વિદ્યુતપ્રવાહ વહન કરે છે અને તેને 0.15 T જેટલી પ્રબળતા ધરાવતા નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવે છે. તાર પર લાગતું ચુંબકીય બળ ______ mN છે.JEE Mains 2025 સરળ