JEE Mains · Physics · STD 12 - 12. atoms
બોહરના પરમાણુ મોડલ અનુસાર હાઈડ્રોજન પરમાણુંનાં કેન્દ્ર આગળ \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોનને લીધે ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે? (\(n=\) મુખ્ય ક્વોન્ટમઆંક)
- A \(n^{-4}\)
- B \(n^{-5}\)
- C \(n^{-3}\)
- D \(n^{-2}\)
Answer & Solution
Correct Answer
(D) \(n^{-2}\)
Step-by-step Solution
Detailed explanation
Magnetic field at the centre of nucleus of \(\mathrm{H}\) -atom, \(\mathrm{B}=\frac{\mu_{0} \mathrm{I}}{2 \mathrm{r}}\) ..... \((i)\) According to Bohr's model, radius of orbit \(r\, \propto \,{n^2}\) from eq. \((i)\) we can also write as \(B \propto n^{-2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1\) મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને \(P-V\) આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે \(V _{2}=2 V _{1}\) હોય તો તાપમાનનો ગુણોત્તર \(T _{2} / T _{1}\) ........ છે.
JEE Mains 2021 Hard - \(2.0\,eV\) ની ગતિઊર્જા ધરાવતો પ્રોટોન \(\frac{\pi}{2} \times 10^{-3}\,T\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા અને પ્રોટોનના વેગ વચ્ચેનો ખૂણો \(60^{\circ}\) છે. પ્રોટોન દ્વારા લેવામાં આવેલા હેલિકલ પથની પિચ .......... \(cm\) છે (પ્રોટોનનું દળ \(=1.6 \times 10^{-27}\,kg\) અને પ્રોટોન પરનો વિદ્યુતભાર \( =1.6 \times 10^{-19}\,kg\) લો,)JEE Mains 2023 Medium
- બે પાતળા બહિર્ગોળ લેન્સ, જેમની કેન્દ્રલંબાઈ 30 cm અને 10 cm છે, તેઓને અક્ષીય રીતે 10 cm અંતરે રાખેલા છે. આ સંયોજનનો પાવર કેટલો છે?JEE Mains 2025 Medium
- એક ચુંબકીય હોકાયંત્ર (compass) ની સોયને \(45^o\) જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં \(30\) વખત અને \(30^o\) જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં \(40\) ભ્રમણ કરે છે.જો \(B_1\) અને \(B_2\) એ બંને સ્થાને પૃથ્વીને લીધે ઉત્પન્ન થતું કુલ ચુંબકીય ક્ષેત્ર હોય તો તેમનો ગુણોત્તર \(B_1/B_2\) કેટલો થાય?JEE Mains 2019 Medium
- બામર શ્રેણીમાં વર્ણપટ રેખાઓ \(H _\alpha\) અને \(H _\beta\) ની તરંગલંબાઈનો ગુણોત્તર \(\frac{x}{20}\) છે. તો \(x\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Medium
- ધારો કે \(\gamma_1\) એ એક પરમાણ્વિક વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે, અને \(\gamma_2\) દ્રિ પરમાણ્વિક વાયુ માટે આ ગુણોત્તર છે. દ્વિ પરમાણ્વિક વાયુના અણુને દઢ ભ્રમણગતિ કરતો લેવામાં આવે, તો ગુણોતર \(\frac{\gamma_1}{\gamma_2}\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ગણ \(S=\left\{x \in R : 2 \cos \left(\frac{x^{2}+x}{6}\right)=4^{x}+4^{-x}\right\}\) ની સભ્ય સંખ્યા \(.....\) થાય.JEE Mains 2022 Medium
- \(M\) દળ ધરાવતા વાયુની ગતિઉર્જા પૃથ્વી સપાટી પરના \(0\,^oC\) તાપમાનની ઉર્જાને સમાન છે. તો વાયુ સપાટીથી ઉપર તરફ બીજા કોઈ પણ અણું સાથે અથડાયા વગર કેટલી ઊંચાઈ સુધી ગતિ કરી શકે?JEE Mains 2014 Medium
- સાપેક્ષ ઘનતા \(\sigma\) અને વ્યાસ \(D\) ધરાવતા એક ગોળામાં \(d\) વ્યાસનું સમકેન્દ્રીય પોલાણ છે. જો તે પાણી ભરેલી ટાંકીમાં ફક્ત તરે છે, તો \(\frac{D}{d}\) નો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- \(SI\) એકમ પદ્ધતિમાં એક પદાર્થની ઘનતા \(128 \,kg \,m^{-3}\) છે. કોઇ ચોક્કસ એકમ પદ્ધતિ કે જેમાં લંબાઇનો એકમ \(25\, cm\) અને દળનો એકમ \(50\, g\) હોય, તો પદાર્થની ઘનતાનું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2019 Medium
- \(100 \,km\) લંબાઈની ટેલીગ્રાફ (ટેલીફોન) લાઈનને \(0.01 \,\mu F / km\) ની સંધારકતા છે અને તેમાંથી પ્રતિ સેકન્ડ \(0.5 \,kilo\,cycle\) નો ઉલટસૂલટ પ્રવાહ પસાર થાય છે. જો ન્યૂનતમ અવબાધ જોઈતો હોય તો શ્રેણીમાં ઉમેરવા પડતા પ્રેરણ (ઈન્ડકટન્સ)નું મૂલ્ય ............ \(mH\) હશે. ( \(\pi=\sqrt{10}\) લો.)JEE Mains 2022 Medium
- એક સગંત તરંગ \(x=10 \sin 2 \pi\left( nt -\frac{x}{\lambda}\right) cm\) વડે રજૂ કરી શકાય છે. જો તરંગલંબાઈનું મૂલ્ય ............ હોય તો કણનો મહત્તમ વેગ એ તરંગ વેગ કરતાં ચાર ગણો મળેશે.JEE Mains 2022 Hard