JEE Mains · Physics · STD 12 - 12. atoms
લિસ્ટ \(- I\) (પ્રયોગ) ને લિસ્ટ \(-II\) (પ્રયોગ સાથે સંકળાયેલ ઘટના) ને યોગ્ય રીતે જોડો
| લિસ્ટ \(- I\) | લિસ્ટ \(- II\) |
| \((1)\) ડેવિસન અને ગર્મર | \((i)\) ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ |
| \((2)\) મીલીકનનો પ્રયોગ | \((ii)\) ઇલેક્ટ્રોનનો વિજભાર |
| \((3)\) રુથરફોર્ડનો પ્રયોગ | \((iii)\) ઉર્જાસ્તરોનું ક્વોન્ટમીકરણ |
| \((4)\) ફ્રેન્ક-હર્ટ્ઝ નો પ્રયોગ | \((iv)\) ન્યુક્લિયસનું અસ્તિત્વ |
- A \((1 )-(i), (2)-(ii), (3)-(iii), (4)-(iv)\)
- B \((1 )-(i), (2)-(ii), (3)-(iv), ( 4)-(iii)\)
- C \((1)-(iii), (2)-(iv), (3)-(i), (4)-(ii)\)
- D \((1 )-(iv), (2-(iii), (3)-(ii), (4 )-(i)\)
Answer & Solution
Correct Answer
(B) \((1 )-(i), (2)-(ii), (3)-(iv), ( 4)-(iii)\)
Step-by-step Solution
Detailed explanation
\((1)\) Davisson and Gemner experiment-wave nature of electrons. \((2)\) Millikan's oil drop experiment - charge of an electron. \((3)\) Rutherford experiment - Existance of nucleus. \((4)\) Frank-Hertz experiment - Quantisation of energy levels.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલા સંચારના માધ્યમ માટે યોગ્ય તરંગની પસંગી કરો
\(A.\) ઓપ્ટિકલ ફાઈબર સંચાર \(P.\) અલ્ટ્રાસાઉન્ડ \(B.\) રડાર \(Q.\) ઇન્ફ્રારેડ \(C.\) સોનાર \(R.\) માઇક્રો તરંગ \(D.\) મોબાઈલ ફોન \(S.\) રેડિયો તરંગ JEE Mains 2019 Medium - રોકેટનું શરૂઆતનું દળ \(1000\, {kg}\) છે. રોકેટને \(20 \,{ms}^{-2}\) નો પ્રવેગ આપવા માટે તેના બળતણના દહનનો દર \({kg} {s}^{-1}\) માં કેટલો હોવો જોઈએ? રોકેટમાંથી બહાર આવતા ગેસનો રોકેટની સાપેક્ષે વેગ \(500\, {ms}^{-1}\)છે. \([g = 10\, {m} / {s}^{2} ]\)JEE Mains 2021 Medium
- \(0.5 \mathrm{~kg}\) દળના દડાને \(50 \mathrm{~cm}\) લંબાઈની દોરી સાથે બાંધવામાં આવે છે. દડાને શિરોલંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીની મહત્તમ તણાવ ક્ષમતા \(400 \mathrm{~N}\) છે. દડાના કોણીય વેગનું rad/s માં મહત્તમ શક્ય મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- ત્રણ પદાર્થો \(A, B\) અને \(C\) સમાન ગતિ ઊર્જાઓ ધરાવે છે અને તેમના દળ અનુક્રમે \(400 \mathrm{~g}, 1.2 \mathrm{~kg}\) અને \(1.6 \mathrm{~kg}\) છે. તેમના રેખીય વેગમાનોનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- એક સમતલ વિધુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(c=3 \times 10^8 m / s\) વેગથી ગતિ કરે છે અને તેનું વિદ્યુતક્ષેત્ર \(\vec{E}=54 \sin (k z-\omega t) \hat{j} V / m\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(\hat{j}\) એ \(y\)-અક્ષ પરનો એકમ સદિશ છે. તરંગના ચુંબકીયક્ષેત્રનો સદિશ \(\vec{B}=\) _________ છે.JEE Mains 2026 Hard
- પ્રકાશા તરંગ સીધી રેખામાં \(4\) જેટલો ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ માંથી ગતિ કરે છે કે જે આ માધ્યમ અને હવાના સમક્ષિતિજ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. તરંગ આજ માધ્યમમાં પરાવર્તન થાય તે માટેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ? \(\left(\mu_{ r }=1\right)\)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- અનુક્રમે, \(+ \sigma\) અને \(+ \lambda\) વિદ્યુતભાર ધનતા ધરાવતા એક અનંત પૃષ્ઠ વિદ્યુતભાર અને અનંત રેખીય વિદ્યુતભારને, એકબીજાને સમાંતર \(5\,m\) અંતરે રાખવામાં આવે છે. બિંદુ \(P\) અને \(Q\) એ રેખીય વિદ્યુતભારથી લંબઅંતરે પૃષ્ઠ તરફ અનુક્રમે \(\frac{3}{\pi}\, m\) અને \(\frac{4}{\pi}\,m\) અંતરે રહેલા બિંદુ છે. બિંદ્દુ \(P\) અને \(Q\) આગળ પરિણામી વિદ્યુતક્ષેત્ર ના મૂલ્યો અનુક્રમે \(E_P\) અને \(E _Q\) છે. જો \(2|\sigma|=|\lambda|\) હોય, તો \(\frac{E_P}{E_Q}=\frac{4}{a}\) મળે છે. \(a\) નું મૂલ્ય ....... થશે.JEE Mains 2023 Hard
- જો \(3 x+4 y=12 \sqrt{2}\) એ કોઈક \(a \in \mathrm{R},\) માટે ઉપવલય \(\frac{\mathrm{x}^{2}}{\mathrm{a}^{2}}+\frac{\mathrm{y}^{2}}{9}=1\) નો સ્પર્શક હોય તો બંને નાભી વચ્ચેનું અંતર મેળવો.JEE Mains 2020 Hard
- \(500\, MHz\) ની આવૃતિવાળું વિદ્યુતચુંબકીય તરંગ \(Y-\)દિશામાં ગતિ કરે છે. એક બિંદુ આગળ ચોક્કસ સમયે ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }=8.0 \times 10^{-8} \hat{ z } \;T\). છે તો આ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું થશે? (પ્રકાશનો વેગ \(\left.=3 \times 10^{8}\, ms ^{-1}\right)\) \(\hat{ x }, \hat{ y }, \hat{ z }\) એ \(x , y\) અને \(z\) દિશાના એકમ સદીશ છે.JEE Mains 2021 Medium
- ધારોકે \(A =\{1,2,3,4, \ldots ., 10\}\) અને \(B =\{0,1,2,3,4\}\). સંબંધ \(R =\left\{( a , b ) \in A \times A : 2( a - b )^2+3( a - b ) \in B \right\}\) માં ધટકોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(\theta \in\left[0, \frac{\pi}{4}\right]\) એ \(4 \cos \theta-3 \sin \theta=1\) નું બીજ છે. તો \(\cos \theta =\) ...........JEE Mains 2024 Hard
- જો સમીકરણ સંહિત; \(2 x+3 y-z=5\); \(x+\alpha y+3 z=-4\); \(3 x-y+\beta z=7\) ને અસંખ્ય ઉકેલો હોય, તો \(13 \alpha \beta\) = ...........JEE Mains 2024 Hard