ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 12. atoms

હાઇડ્રોજન \((_1H^1),\)ડયુટેરિયમ \((_1H^2)\),એક આયનિત હિલિયમ \((_2He^4)^+\) અને દ્વિઆયનિત લિથિયમ \({\left( {{}_3^6Li} \right)^{ + + }}\), ને નાભી ( ન્યુકિલયસની ની ફરતે એક ઇલેકટ્રોન હોય છે.ઇલેકટ્રોનની સંક્રાંતિ \(n=2\) થી \( n=1 \) લો. જો ઉત્પન્ન થતા વિકિરણની તરંગલંબાઇ અનુક્રમે \(λ_1,λ_2,λ_3\) અને \(λ_4\) હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચા વિધાનને સંનિકટ છે?

  1. A \(λ_1 =2λ_2 =2λ_3 =λ_4\)
  2. B \(λ_1 =λ_2 =4λ_3 =9λ_4\)
  3. C \(λ_1 =2λ_2 =3λ_3 =4λ_4\)
  4. D \(4λ_1 =2λ_2 =2λ_3 =λ_4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(λ_1 =λ_2 =4λ_3 =9λ_4\)

Step-by-step Solution

Detailed explanation

Wave number \(\frac{1}{\lambda}=R Z^{2}\left[\frac{1}{n_{1}^{2}}-\frac{1}{n^{2}}\right]\) \(\Rightarrow \quad \lambda \propto \frac{1}{Z^{2}}\) By question \(n=1\) and \(n_{1}=2\) Then, \(\lambda_{1}=\lambda_{2}=4 \lambda_{3}=9 \lambda_{4}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app