JEE Mains · Physics · STD 12 - 12. atoms
ઉત્તેજિત \(He^+\) આયન ધરા અવસ્થામાં આવવા માટે બે \(108.5\, nm\) અને \(30.4\, nm\) તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે.શરૂઆતની ઉત્તેજીત અવસ્થા માટેનો ક્વોન્ટમ અંક \(n=..........\) કેટલો હશે? ( \(\lambda \) તરંગલંબાઈના ફોટોનની ઉર્જા \(E = \frac{{1240\,eV}}{{\lambda \,(in\,nm)}}\))
- A \( 4\)
- B \( 6\)
- C \(5\)
- D \( 7\)
Answer & Solution
Correct Answer
(C) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{\lambda}=R\left(\frac{1}{m^{2}}-\frac{1}{n^{2}}\right) z^{2}\) \(\frac{1}{1085}=R\left(\frac{1}{m^{2}}-\frac{1}{n^{2}}\right) 2^{2}\) \(\therefore m=2\) \(\therefore n=5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમનો એક વિભાગ \(a\;cm\) છે અને વર્નિયર માપક્રમના \(n\) વિભાગ મુખ્ય માપક્રમના \(( n -1)\) વિભાગો સાથે સંપાત થાય છે. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિ \(mm\) માં કેટલી હશે?JEE Mains 2021 Medium
- \(R\) ત્રિજ્યા ધરાવતો એક ઘન ગોળો તેના કેન્દ્રથી \(3R\) અંતરે રહેલા કણને \(F_1\) જેટલા બળ દ્વારા ગુરુત્વાકર્ષણ બળ થી આકર્ષે છે. હવે, ગોળામાં \(\left(\frac{R}{2}\right)\) જેટલી ગોલીય બખોલ (છિદ્ર) કરવામાં આવે છે (આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ) અને બળ \(F_2\) થાય છે. \(F _{1}: F _{2}\) નું મૂલ્ય ........... છે.
JEE Mains 2021 Hard - એક પદાર્થને પૃથ્વીથી \(R\) ઊંચાઈએથી પડવા દેવામાં આવે છે, જ્યાં \(R\) એ પૃથ્વીની ત્રિજયા છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય અને હવાનો અવરોધ અવગણવામાં આવે ત્યારે તેનો વેગ \(..............\) થશે.JEE Mains 2023 Medium
- ' \(m\) ' દળવાળી એક કાર ' \(r\) ' ત્રિજ્યા અને \(\theta\) ઢોળાવ કોણ ધરાવતા ઢળાવવાળા માર્ગ પર ગતિ કરે છે. ઢળાવવાળા માર્ગ પરથી લપસી ન જાય તે માટે, કારની મહત્તમ અનુમતિપાત્ર ઝડપ \(v_0\) છે. કારના પૈડાં અને ઢળાવવાળા માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક \(\mu\) ________ છે.JEE Mains 2025 Medium
- લંબાઈ 1 m અને ત્રિજ્યા 4 cm ધરાવતો એક નળાકાર સળિયો ઊભો ગોઠવવામાં આવેલો છે. તેના ઉપરના છેડે \(10^5 \mathrm{~N}\) જેટલું કર્તન બળ લગાડવામાં આવે છે. ઉપરની ધારમાં અતિસૂક્ષ્મ સ્થાનાંતરને ધ્યાનમાં લેતા, સળિયાની અક્ષનું તેની મૂળ સ્થિતિમાંથી કોણીય સ્થાનાંતર \(\theta\) કેટલું હશે? (કર્તન મોડ્યુલસ, \(\left.\mathrm{G}=10^{10} \mathrm{~N} / \mathrm{m}^2\right)\))JEE Mains 2025 Medium
- જો તરંગ ધટ્ટ માધ્યમમાં વક્રીભવન અનુભવે તો નીચેનામાંથી કયું સાયું છે?JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો \(A=\left[\begin{array}{lll}1 & 1 & 1 \\ 0 & 1 & 1 \\ 0 & 0 & 1\end{array}\right]\) અને \(M=A+A^{2}+A^{3}+\ldots .+A^{20}\) આપેલ હોય તો શ્રેણિક \(\mathrm{M}\) ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.JEE Mains 2023 Hard
- એક ત્રિકોણ \(ABC\) એ પ્રથમ ચરણમાં આવેલ છે જેના શિરોબિંદુ \(A (1,2)\) અને \(B (3,1)\) છે જો \(\angle BAC =90^{\circ},\) અને \(\operatorname{ar}(\Delta ABC )=5 \sqrt{5}\) ચો.એકમ હોય તો શિરોબિંદુ \(C\) નો \(x\) યામ મેળવોJEE Mains 2020 Hard
- જો કોઇક સંકર સંખ્યા \(z\) માટે \(\left| z \right| \ge 2\) થાય,તો \(\left| {z + \frac{1}{2}} \right|\) નું ન્યૂનતમ મૂલ્ય મેળવો. .JEE Mains 2014 Medium
- અહી \(\overrightarrow{\mathrm{a}}=\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}+\hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{b}}=\hat{\mathrm{j}}-\hat{\mathrm{k}} \) છે. જો સદીશ \(\overrightarrow{\mathrm{c}}\) આપેલ છે કે જેથી \(\vec{a} \times \vec{c}=\vec{b}\) અને \(\vec{a} \cdot \vec{c}=3\) હોય તો \(\vec{a} \cdot(\vec{b} \times \vec{c})\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક પુરૂષ \(X\) ને \(7\) મિત્રો છે તેમાંથી \(4\) સ્ત્રીઓ છે અને \(3 \) પુરૂષો છે.તેની પત્ની \(Y\) ને પણ \(7\) મિત્રો છે તેમાંથી \(3\) સ્ત્રીઓ છે અને \(4\) પુરૂષો છે. માની લો કે \(X\) અને \(Y\) ને એકપણ સમાન મિત્ર નથી. \(X \) અને \(Y\) ભેગા મળીને \( 3\) સ્ત્રીઓ અને \(3\) પુરૂષો આમંત્રિત હોય તેવી પાર્ટી કેટલી રીતે આપશે કે જેથી તેમાં \(X\) અને \( Y\) દરેકના ત્રણ મિત્રો હોય ? .JEE Mains 2017 Hard
- જો \(A\) એ \(3 \times 3\) શ્રેણિક છે કે જેથી \(A^2 -5A+ 7I = 0\) . વિધાન \(-I\) : \({A^{ - 1}} = \frac{1}{7}\left( {5I - A} \right).\) વિધાન \(-II\) : બહુપદી \(A^3 - 2A^2 - 3A + I\) ને \(5\, (A - 4I)\) સ્વરૂપમાં દર્શાવી શકાય .JEE Mains 2016 Hard