JEE Mains · Physics · STD 12 - 12. atoms
હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેકટ્રેન \(“ n” \) જેટલો મુખ્ય કવોન્ટમ આંક ધરાવતી ઊર્જા - કક્ષામાંથી બીજી \( ( n-1 )\) જેટલો કવોન્ટમ આંક ધરાવતી કક્ષામાં સંક્રાતિ કરે છે.જો \(n > > 1 \) હોય,તો ઉત્સર્જિત વિકિરણની આવૃતિ _________ ના સમપ્રમાણમાં હશે.
- A \(\frac{1}{{{n^3}}}\)
- B \(\;\frac{1}{n}\)
- C \(\;\frac{1}{{{n^2}}}\)
- D \(\;\frac{1}{{{n^{\frac{3}{2}}}}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{1}{{{n^3}}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{v}{x}=\frac{1}{\lambda}=R Z^{2}\left[\frac{1}{n_{1}^{2}}-\frac{1}{n_{2}^{2}}\right]\) \([\because n>>1]\) \(v=R C Z^{2}\left[\frac{1}{(n-1)^{2}}-\frac{1}{n^{2}}\right]\) \(\operatorname{RCZ}^{2}\left[\frac{2 n-1}{n^{2}(n-1)^{2}}\right]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો પૃથ્વી કોઈ ચાકગતિ કરતું ના હોય તો વિષુવવૃત પાસે એક માણસનું વજન \(W\) છે.પૃથ્વીને પોતાની અક્ષની સપેકસે કેટલા કોણીય વેગથી ગતિ કરાવવી જોઈએ કે જેથી માણસનું વજન \(\frac{3}{4}\,W\) જેટલું થાય? પૃથ્વીની ત્રિજ્યા \(6400\, km\) અને \(g = 10\, m/s^2\).JEE Mains 2017 Medium
- બે સમાન \(1\, m\) લંબાઈ ના સળિયા ધરાવતું એક મશીન આકૃતિ માં બતાવ્યા મુજબ ટોચ પર ધરી દ્વારા જોડેલ છે. તેના એક સળિયાનો છેડો જમીન સાથે સ્થિત ધરી દ્વારા જોડેલ છે અને બીજા સળિયાનો છેડો એક રોલર સાથે જોડેલ છે જે જમીન પર એક અમુક અંતર સુધી ફરી શકે . જ્યારે રોલર આગળ પાછળ જાય છે ત્યારે \(2\, kg\) નું વજનિયું ઉપર નીચે જાય છે. જો રોલર જમણી તરફ અચળ ઝડપે ગતિ કરે તો વજનિયું ઉપર તરફ .... થી ગતિ કરશે.
JEE Mains 2017 Medium - લેસર દ્વારા \(6 \times 10^{14} \mathrm{~Hz}\) આવૃત્તિનો એકવર્ણી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર \(2 \times 10^{-3} \mathrm{~W}\) છે. સરેરાશ દર સેકન્ડે ઉદ્ભવસ્થાન દ્વારા કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે? (આપેલ છે \(\mathrm{h}=6.63 \times 10^{-34} \mathrm{Js}\) )JEE Mains 2024 Hard
- \(m\) દળ ધરાવતો કણ \(x = x_0 + a\, cos\,\omega_1 t\) \(y = y_0 + b\, sin\,\omega_2t\) મુજબ ગતિ કરે,તો \(t = 0\) સમયે ઉગમબિંદુ આગળ કણ પર કેટલું ટોર્ક લાગતું હશે?JEE Mains 2019 Hard
- જો પૃથ્વીની ત્રિજ્યા તેના વર્તમાન મૂલ્યના ત્રણ-ચતુર્થાંશ જેટલી ઘટાડી દેવામાં આવે અને તેના દળમાં કોઈ ફેરફાર ન થાય, તો પૃથ્વીના દિવસની અવધિનું મૂલ્ય _______ કલાક \(30\) મિનિટ હશે.JEE Mains 2024 Hard
- વ્યતિકરણ અનુભવતા બે તરંગોનાં સ્થાનાંતરો \(y_1=10 \sin \left(\omega t+\frac{\pi}{3}\right) cm\) અને \(y_2=5[\sin \omega t+\sqrt{3} \cos \omega t]\,cm\) વડે દર્શાવેલ છે પરિણામી. તરંગનો કંપવિસ્તાર \(............\,cm\) થશે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- એક આદર્શ વાયુ પર અચળ તાપમાને \(\Delta P\) જેટલું નાનું દબાણ લગાવતા તેના કદમાં થતાં ફેરફારનું મૂલ્ય જ્યારે અચળ દબાણે \(\Delta T\) જેટલો તાપમાનનો ઘટાડો કરવાથી કદમાં થતાં ફેરફારના મૂલ્ય જેટલું છે. વાયુનું શરૂઆતનું તાપમાન અને દબાણ \(300\, K\) અને \(2\;atm\) છે. જો \(|\Delta T|=C|\Delta P|\) હોય તો \(C\) નું મૂલ્ય \((K / a t m)\) માં કેટલું હશે?JEE Mains 2020 Hard
- ધારો કે બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર 5 એકમ છે અને એક બિંદુ \(P\) રેખાઓની વચ્ચે તેમાંથી કોઈ એકથી 1 એકમ અંતરે આવેલું છે. એક સમબાજુ ત્રિકોણ \(P Q R\) એવી રીતે રચાય છે કે \(Q\) સમાંતર રેખાઓમાંથી કોઈ એક પર આવેલું છે, જ્યારે \(R\) બીજી રેખા પર આવેલું છે. તો \((Q R)^2\) બરાબર _______ છે.JEE Mains 2025 Medium
- એક પદાર્થ અચળ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી પ્રથમ \((p-1)\) સેકંડમાં \(S_1\) અને પ્રથમ \(p\) સેકંડમાં \(S_2\) સ્થાનાંતર કરે છે. તો \(S_1+S_2\) સ્થાનાંતર સમયમાં________કરશે.JEE Mains 2024 Hard
- \(\int_0^{20\pi} (\sin^4 x + \cos^4 x) \, dx\) નું મૂલ્ય બરાબર છે:JEE Mains 2026 Medium
- નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં કેટલી ઉષ્માનું (\(\pi J\) માં) શોષણ થશે?
JEE Mains 2021 Medium - \(P\) દબાણે અને \(V\) કદે રહેલ એક એક પરમાણ્વીય વાયુ અચળાંક જ સંકોચન અનુભવે છે અને તેનું ક્દ ઘટીને મૂળ કદ કરતા આઠમાં ભાગનું થઈ જાય છે. અચળ એન્ટ્રોપી એ અંતિમ દબાણ \(.....P\) હશે.JEE Mains 2022 Hard