JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
| સૂચિ - \(I\) (સંયોજન) | સૂચિ - \(II\) (ઉપયોગો) |
| \((A)\) આયોડોફોર્મ | \((I)\) અગ્નિશામક |
| \((B)\) કાર્બન ટેટ્રાક્લોરાઇડ | \((II)\) જંતુનાશક |
| \((C)\) \(CFC\) | \((III)\) એન્ટિસેપ્ટિક |
| \((D)\) \(DDT\) | \((IV)\) રેફ્રિજરન્ટ્સ |
- A \({ A-I, B-II, C-III, D-IV }\)
- B \({ A-III, B-II, C-IV, D-I }\)
- C \({ A-III, B-I, C-IV, D-II }\)
- D \({ A-II, B-IV, C-I, D-III }\)
Answer & Solution
Correct Answer
(C) \({ A-III, B-I, C-IV, D-II }\)
Step-by-step Solution
Detailed explanation
આયોડોફોર્મ - એન્ટિસેપ્ટિક \(\mathrm{CCl}_4\) - અગ્નિશામક \(CFC\) - રેફ્રિજરન્ટ્સ \(DDT\) - જંતુનાશક
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પરિવર્તન ના સમૂહમાં પ્રક્રિયકો/પ્રક્રિયા પરિસ્થિતીઓ ' \(X\) ' અને ' \(Y\) ' નો સાચો સમૂહ ઓળખો.
JEE Mains 2024 Medium - આલ્કલાઈન માધ્યમમાં ક્લોરિનનું વિષમીકરણ (અસમાનુપાતીકરણ) નીચે દર્શાવેલ છે. \(\mathrm{aCl}_{2(\mathrm{~g})}+\mathrm{bOH}_{(\mathrm{aq})}^{-} \rightarrow \mathrm{cClO}_{(\mathrm{aq})}^{-}+\mathrm{dCl}_{(\mathrm{aq})}^{-}+\mathrm{eH}_2 \mathrm{O}_{(\mathrm{l})}\) સંતુલિત રેડોક્ષ પ્રક્રિયામાં \(a, b, c\) અને \(d\) ના મુલ્યો અનુક્રમે છે:JEE Mains 2024 Hard
- નીચે આપેલી પ્રક્રિયા શ્રેણી માટે બે વિધાનો આપેલા છે.

વિધાન I: સંયોજન 'Z' NaOI સાથે પીળા રંગનો અવક્ષેપ આપશે.
વિધાન II: સંયોજન 'Q' માં 1 : 3 ના ગુણોત્તરમાં બે જુદા જુદા પ્રકારના 'H' પરમાણુઓ (એરોમેટિક : એલિફેટિક) આવેલા છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Hard - ધાતુ કે જેનું ગલનબિંદુ એકદમ નીચું છે અને તેનું આવર્ત સ્થાન અર્ધ ધાતુની નજીક છે તે \(.....\)JEE Mains 2022 Easy
- નીચેનામાં સૌથી વધુ અનુચુંબકીય વર્તણૂક પ્રદર્શિત કરી શકે છે તે એક છે: - gly \(=\) ગ્લાયસિનેટો; bpy \(=2,2\) '-બાયપિરિડિનJEE Mains 2020 Medium
- સૂચી \(-I\) ને સૂચી \(-II\) સાથે જોડો.
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.સૂચી\(-I\) સૂચી\(-II\) \((A)\) સ્વયંસ્ફુરિત પ્રક્રમ \((I)\,\Delta H < 0\) \((B)\,\Delta P =0\;\Delta T =0\) સાથે પ્રક્રમ \((II)\,\Delta G _{ T , P } < 0\) \((C)\,\Delta H _{reaction}\) \((III)\) સમતાપિય અને સમદાબીય પ્રક્રિયા \((D)\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા \((IV)\) [પક્રિયક અણુની બંધ ઉર્જાઓ] - [નીપજ અણુંની બંધ ઉર્જાઓ] JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- 10 કિંમતો \(\mathrm{x}_1, \mathrm{x}_2, \ldots, \mathrm{x}_{10}\) ની એક આંકડાકીય માહિતી માટે, એક વિદ્યાર્થીએ મધ્યક 5.5 અને \(\sum_{i=1}^{10} x_i^2=371\) મેળવ્યો. બાદમાં તેને જાણવા મળ્યું કે તેણે માહિતીમાં બે કિંમતો 4 અને 5 ખોટી રીતે નોંધી હતી, જેની સાચી કિંમતો અનુક્રમે 6 અને 8 હતી. સુધારેલી માહિતીનું વિચરણ શું છે?JEE Mains 2025 Medium
- નીચે આપેલ ગ્રાફ ચુંબકીયકરણ \((M)\) વિરુદ્ધ ચુંબકીય તીવ્રતા \((H)\) અને ચુંબકીય સસેપ્ટિબિલિટી \((\chi)\) વિરુદ્ધ તાપમાન \((T)\) ના છે. નીચેનામાંથી કયું સંયોજન ડાયમેગ્નેટિક પદાર્થ દ્વારા દર્શાવવામાં આવશે?
JEE Mains 2021 Medium - આકૃતિમાં બતાવેલ પરિપથ માટે પ્રવાહ જયારે સ્થાયી અવસ્થામાં પહોંચે ત્યારે કેપેસિટન્સ \(C\) ના કેપેસિટર પરનો વિદ્યુતભાર હશે :
JEE Mains 2017 Medium - સાબુના દ્વાવણની સપાટીનું પૃષ્ઠતાણ \(3.5 \times 10^{-2}\,Nm ^{-1}\) છે. સાબુના પરપોટાની ત્રિજ્યા \(10\,cm\) થી \(20\,cm\) વધારવા માટે કરવું પડતું કાર્ય ............. \(\times 10^{-4}\,J\) છે.\((\pi=22 / 7\) લો.\()\)JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાનો \(I:\) બોરોન અતિ સખત છે જે તેની ઊંચી લેટિસ ઊર્જા દશાવે છે. વિધાનો \(II:\) બોરોન તેના અન્ય સમૂહ સભ્યોની સરખામણીમાં સૌથી ઊંચું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ધારોકે \(a_{1}, a_{2,}, \ldots \ldots, a_{ n }, \ldots \ldots . .\) એ પ્રાકૃતિક સંખ્યાઆની એક સમાંતર શ્રેણી છે. જો આ શ્રેણીના પ્રથમ પાંચ પદોના સરવાળા અને પ્રથમ નવ પદોના સરવાળાનો ગુણોત્તર \(5: 17\) હોય અને \(110 < a_{15} < 120\) હોય, તો આ શ્રેણીના પ્રથમ દસ પદોનો સરવાળો ......... છે.JEE Mains 2022 Hard