JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચે આપેલા સંયોજનો માથી ક્યું ફ્રિઓન નું ઉદાહરણ છે?
- A \(C Cl _2 F _2\)
- B \(C _2 HF _3\)
- C \(C _2 H _2 F _2\)
- D \(C _2 F _4\)
Answer & Solution
Correct Answer
(A) \(C Cl _2 F _2\)
Step-by-step Solution
Detailed explanation
Freons are chlorofluoro carbon.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો. વિધાન : તાપમાન વધતા પાણીની \(pH\) વધે છે. કારણ : પાણીનુ \(H^+\) અને \(OH^-\) માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.JEE Mains 2020 Hard
- \(0.1\; \mathrm{M} \mathrm{HCl}\) ના \(250\; \mathrm{mL}\) દ્રાવણમાં \(3 \;g\) એસિટિક એસિડ ઉમેરી દ્રાવણનું કદ \(500\; \mathrm{mL}\) કરવામાં આવે છે. આ દ્રાવણના \(20 \;\mathrm{mL}\) માં \(5\; \mathrm{M\;NaOH}\) નું \(\frac{1}{2}\; \mathrm{mL}\) દ્રાવણ ઉમેરતા દ્રાવણની \(pH\) જણાવો. [એસિટિક એસિડનો \(\mathrm{pK}_{\mathrm{a}}\) \(=4.75,\), એસિટિક એસિડનું આણ્વિય દળ\(=60 \mathrm{g} / \mathrm{mol}, \log 3=0.4771]\) કદમાં થતો ફેરફાર અવગણોJEE Mains 2020 Hard
- આલ્કાઈલ હેલાઈડોનું એમોનાલિસિસ અને ત્યારબાદ તેની \(NaOH\) નાં દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને તેનો ઉપયોગ પ્રાથમિક, દ્વિતિયક અને તૃતિયક એમાઈનો બનાવવા માટે કરી શકાય છે. પ્રક્રિયામાં \(NaOH\) નો હેતુ શોધો :JEE Mains 2021 Medium
- સમૂહ \(15\) ના ઘટકો વિશેના ખોટાં વિધાનો ઓળખો : \((A)\) ડાયનાઇટ્રોજન એક દ્વિપરમાણ્વીય વાયુ છે જે ઓરડાના તાપમાને નિષ્ક્રિય વાયુની જેમ વર્તે છે. \((B)\) આ ઘટકોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ \(-3,+3\) અને +5 છે. \((C)\) નાઇટ્રોજનમાં \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બહુબંધો બનાવવાની અનન્ય ક્ષમતા છે. \((D)\) +\(5\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા સમૂહમાં નીચે જતાં વધે છે. \((E)\) નાઇટ્રોજન મહત્તમ સહસંયોજકતા \(6\) દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- નીચે આપેલા સંયુગ્મ બેઈઝો ની બેઝિક સામર્થ્ય ઘટતો ક્રમ શું થશે ? \({ }^{-} \mathrm{OH}, \mathrm{R} \overline{\mathrm{O}}, \mathrm{CH}_3 \mathrm{CO} \overline{\mathrm{O}}, \mathrm{C} \overline{1}\)JEE Mains 2024 Medium
- સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા \(\left(\Delta_0\right)\) ની સૌથી ઊંયી માત્રા સાથેનો સંકીર્ણ છે તે \(.......\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક અવલોકનકાર \(18\,km/h\) ની ઝડપ સાથે ટેકરી તરફ સાયકલ પ૨ ગતિ કરે છે. તે તેની પાછળ રહેલ ઉદગમમાંથી સીધો અવાજ સાંભળે છે ઉપરાંત ટેકરીથી પરાવર્તિત અવાજ પણ સાંભળે છે. ઉદગમ દ્વારા ઉત્પન્ન મૂળ આવૃત્તિ \(640\,Hz\) હોય અને હવામાં ધ્વનિનો વેગ \(320\,m / s\) હોય તો અવલોકનકાર દ્વારા આ બે અવાજે (ધ્વનિનો) વચ્ચે સંભળાતા સ્પંદની આવૃત્તિ \(..........Hz\) હશે.JEE Mains 2022 Easy
- યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, \(5000\) \(A\) તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ કરીને, સ્લિટ્સ વચ્ચેનું અંતર \(0.3 \mathrm{~mm}\) છે અને સ્લિટ્સથી \(200 \mathrm{~cm}\) દૂર સ્ક્રીન છે. કેન્દ્રીય મહત્તમ \(x=0 \mathrm{~cm}\) પર છે. ત્રીજા મહત્તમ માટે \(\mathrm{x}\) નું મૂલ્ય _______ \(\mathrm{mm}\) છે.JEE Mains 2024 Hard
- અહી \(\frac{\sin \mathrm{A}}{\sin \mathrm{B}}=\frac{\sin (\mathrm{A}-\mathrm{C})}{\sin (\mathrm{C}-\mathrm{B})}\), કે જ્યાં \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\) એ ત્રિકોણ \(\mathrm{ABC}\) ના ખૂણાઓ છે . જો ખૂણાની સામે ની બાજુઓ અનુક્રમે \(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c}\) હોય તો . . .JEE Mains 2021 Hard
- જયારે એક હાઇડ્રોકાર્બન \(A\)નું સંપૂર્ણ દહન થાય છે ત્યારે ઓકિસજનના \(11\) તુલ્યાંકની જરૂર પડે છે અને પાણીના \(4\) તુલ્યાંક ઉત્પન્ન કરે છે. તો \(A\) નું અણુસુત્ર શું છે ?JEE Mains 2023 Hard
- \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{5}{3}\) ધરાવતા બે મોલ આદર્શવાયુંને \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{4}{3}\) ધરાવતા ત્રણ મોલ બીજા આદર્શ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}\) કેટલો થાય?JEE Mains 2020 Hard
- નીચે આપેલા પૈકી પ્રબળ રિડક્ષન અને આકિસડેશન કર્તા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium