JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
યાદી - I ને યાદી - II સાથે જોડો.
| યાદી - \(I\) (સંયોજન) | યાદી - \(II\) (ઉપયોગ) |
| \((A)\) કાર્બન ટેટ્રાક્લોરાઇડ | \((I)\) પેઈન્ટ રીમુવર |
| \((B)\) મિથિલિન ક્લોરાઇડ | \((II)\) રેફ્રિજરેટર્સ અને એર કન્ડિશનર્સ |
| \((C)\) DDT | \((III)\) અગ્નિશામક |
| \((D)\) ફ્રીઓન્સ | \((IV)\) બિન-જૈવવિઘટનીય જંતુનાશક |
- A \((1) (A)-(I), (B), (II), (C)-(III), (D)-(IV)\)
- B \((2) (A)-(III), (B)-(I), (C)-(IV), (D)-( II)\)
- C \((A)-(IV), (B)-(III), (C)-(II), (D)-(I)\)
- D \((A)-( II), (B)-(III), (C)-(I), (D)-(IV)\)
Answer & Solution
Correct Answer
(B) \((2) (A)-(III), (B)-(I), (C)-(IV), (D)-( II)\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{CCl}_4\) નો ઉપયોગ અગ્નિશામકમાં થાય છે. \(\mathrm{CH}_2 \mathrm{Cl}_2\) નો ઉપયોગ પેઈન્ટ રીમુવર તરીકે થાય છે. ફ્રીઓન્સનો ઉપયોગ રેફ્રિજરેટર અને \(\mathrm{AC}\) માં થાય છે. DDT નો ઉપયોગ બિન-જૈવવિઘટનીય જંતુનાશક તરીકે થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ હાઈડ્રોકિસલ સંયોજનની એસિડિકતા માટે સાચો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Medium - પ્રક્રિયા કરતા ઘટકોના આધારે હાઇડ્રોજન પેરોક્સાઇડ એ. ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા તરીકે વર્તે છે. તો નીચેના પૈકી ક્યા કિસ્સામાં \(H_2O_2\) એ એસિડિક માધ્યમમાં રિડક્શનકર્તા તરીકે વર્તે છે?JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) ફિનોલ એ નિર્બળ એસિડિક છે. વિધાન \(II :\) તેથી તે મુક્ત રીતે \(NaOH\) દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને તે આલ્કોહોલ અને પાણી કરતા નિર્બળ એસિડો છે. સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે આપેલા સ્પીપીઝોમાંથી કે નેમાં મધ્યસ્થ પરમાણ દૂવારા (વડે) \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) સંકરણ દર્શાવાય છે તે ઓળખો.:JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : \(\mathrm{Na}\) ની ધાત્વિક ત્રિજ્યા \(1.86 \mathrm{~A}^{\circ}\) છે અને \(\mathrm{Na}^{+}\) ની આયનીય ત્રિજ્યા \(1.86 \mathrm{~A}^{\circ}\) કરતાં ઓછી છે. વિધાન \(II\) : આયનો હંમેશા અનુરૂપ તત્વો કરતાં કદમાં નાના હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) કહેવામાં આવે છે : વિધાન \((A)\) : \(\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{CH}_2 \mathrm{Br}\) ની \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયા \(\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{Br}\) ની \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયા કરતાં વધુ સરળતાથી થાય છે. કારણ \((R)\) : ટ્રાઇગોનલ બાયપિરામિડલ સંક્રાંતિ અવસ્થામાં વિકસિત આંશિક રીતે બંધિત અસંમિત p-કક્ષક ફિનાઇલ રિંગ સાથેના સંયોગ્મન દ્વારા સ્થિર થાય છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(NaNO _{3}\)નું ...... \(g\) વજન કરી અને તેનું \(50 \,mL\) જલીય દ્રાવણ બનાવવામાં આવે કે જે \(70.0\, mg\) પ્રતિ \(mL\) \(Na ^{+}\) ધરાવે. (નજીકનો પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) (આપેલ : પરમાણ્વીય વજન \(g\, mol ^{-1}\)માં) \([Na : 23; N : 14 ; O : 16]\)JEE Mains 2021 Easy
- \(\mathrm{R}\) ત્રિજ્યા ધરાવતો લાંબો સોલેનોઇડ સમય સાથે ફરતા પ્રવાહ \(\mathrm{I}(\mathrm{t})=\mathrm{I}_{0} \mathrm{t}(1-\mathrm{t})\) નું વહન કરે છે. \(2 \mathrm{R}\) ત્રિજ્યાની રિંગને તેને સમઅક્ષીય રીતે રહે તેમ તેના મધ્યમાં મૂકવામાં આવે છે. \(0 \leq t \leq 1\),સમય દરમિયાન રિંગમાં પ્રેરિત પ્રવાહ \(\left(\mathrm{I}_{\mathrm{R}}\right)\) અને પ્રેરિત \(\mathrm{EMF}\left(\mathrm{V}_{\mathrm{R}}\right)\) કઈ રીતે બદલાય?JEE Mains 2020 Hard
- નીચેની સંતુલન પ્રક્રિયા માટે જુદા જુદા તાપમાને નોંધવામાં આવેલ દબાણ સંતુલન અચળાંકના મૂલ્યો નીચે આપેલ છે
\(A(g) \rightleftharpoons B(g) + C(g)\)\(\dfrac{1}{T}(\text{K}^{-1})\) \(\log_{10} K_p\) \(0.05\) \(3.5\) \(0.06\) \(2.5\) \(0.07\) \(1.5\)
ઉપરોક્ત માહિતી પરથી ગણતરી કરેલ \(\dfrac{\Delta H°}{R}\) નું મૂલ્ય _____ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium - જો \(a_{1}, a_{2} \ldots, a_{n}\) એ એક સમાંતર શ્રેણી આપેલ છે કે જેનો સામાન્ય તફાવત પૂર્ણાક હોય અને \(S _{ n }= a _{1}+ a _{2}+\ldots+ a _{ n }\) થાય તથા If \(a_{1}=1, a_{n}=300\) અને \(15 \leq n \leq 50,\)હોય તો \(\left( S _{ n -4}, a _{ n -4}\right)\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- અવગણી શકાય તેવી જાડાઈ ધરાવતી બે લોખંડની નક્કર તકતીઓની ત્રિજ્યા \(R_1\) અને \(R_2\) અને જડત્વની ચાકમાત્રા અનુક્રમે \(I_1\) અને \(I_2\) છે. \(R_2=2 R_1\) માટે, \(I_1\) અને \(I_2\) નો ગુણોત્તર \(1 / x\) થશે, જ્યાં \(\mathrm{x}=\) ________ -JEE Mains 2025 Easy
- પ્રકાશ \(M_1\) અને \(M_2\) એમ બે માધ્યમોમાં અનુક્રમે \(1.5 \times 10^8 ms ^{-1}\) અને \(2.0 \times 10^8 ms ^{-1}\) ની ઝડપ સાથે ગતિ કરે છે. તેઆની વચ્ચેનો કાંતિકોણ \(...........\) થશે.JEE Mains 2022 Medium