JEE Mains · Chemistry · STD 12 - હેલોઆલ્કેન અને હેલોએરિન સંયોજનો
- JEE Mains 2023
- મધ્યમ
- MCQ
ફ્રિયોન્સના સંદર્ભમાં નીચે આપેલામાંથી કયું સાચું છે ?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) આ બધા ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનો છે
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Fact
Chemistry ના વધુ પ્રશ્નો
- ડાઇક્રોમેટનો એસિડિક દ્રાવણ \( 2 \) \(A\) કરંટ નો ઉપયોગ કરીને \( 8 \) મિનિટ માટે વિદ્યૂતવિભાજ્ય થાય છે. નીચેના સમીકરણ મુજબ \(Cr _{2} O _{7}^{2-}+14 H ^{+}+6 e ^{-} \rightarrow 2 Cr ^{3+}+7 H _{2} O\) પ્રાપ્ત થયેલ \(Cr ^{3+}\) નો જથ્થો \(0.104\) ગ્રામ હતો. આ પ્રક્રિયાની કાર્યક્ષમતા (\%માં) છે (લઈએ : \(F =96000\, C\), ક્રોમિયમ નું આણ્વિય દળ\(=52\) )JEE Mains 2020 મધ્યમ
- \(1\,L , 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 SO _4\right] Br\) ના દ્રાવણને \(1\,L 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણને બે સમાન ભાગો \() x\) માં વિભાજીત કરવામાં આવે છે અને અનુક્રમે વધુ \(AgNO _3\) દ્રાવણ અને \(Bacl _2\) દ્રાવણ સાથે નીચે દર્શાવેલ પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે છે. \(1\,L\) દ્રાવણ \((x)+ AgNO _3\) દ્રાવણ (વધુ) \(\rightarrow y\) \(y\) અને \(z\) ના મોલની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : F\(_2\)O \(<\) H\(_2\)O \(<\) Cl\(_2\)O એ બંધકોણના સંદર્ભમાં સાચો ક્રમ છે.
વિધાન II : SiF\(_4\), SnF\(_4\) અને PbF\(_4\) આયનીય સ્વભાવના છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 અઘરું - \(2 A+B \rightarrow C+D\) પ્રક્રિયા ના ગતિકીય અભ્યાસ દરમિયાન, નીચે મુજબ ના પરિણામો પ્રાપ્ત થયા.
ઉપ૨ની માહિતી ના આધારે સમગ્ર પ્રક્રિયાનો ક્રમ _______ છે.\(A[M]\) \(B[M]\) \(D\) ના સર્જન નો પ્રારંભિક વેગ \(i\) \(0.1\) \(0.1\) \(6.0 \times 10^{-3}\) \(ii\) \(0.3\) \(0.2\) \(7.2 \times 10^{-2}\) \(ii\) \(0.3\) \(0.4\) \(2.88 \times 10^{-1}\) \(iv\) \(0.4\) \(0.1\) \(2.40 \times 10^{-2}\) JEE Mains 2024 મધ્યમ - સલ્ફરના અનુમાનમાં, 0.20 g શુદ્ધ કાર્બનિક સંયોજને 0.40 g બેરિયમ સલ્ફેટ આપ્યું. સંયોજનમાં સલ્ફરની ટકાવારી ______ \(\times 10^{-1} \%\) છે.
(મોલર દળ : \(\mathrm{O}=16, \mathrm{~S}=32, \mathrm{Ba}=137\) \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં)JEE Mains 2025 મધ્યમ - \(\mathrm{NaOH}\) ના ' \(x\) ' \(\mathrm{M}\) દ્રાવણ (' \(x\) ' મોલર) ની ઘનતા \(1.12 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે. જ્યારે મોલાલિટીમાં, દ્રાવણની સાંદ્રતા \(3 \mathrm{~m}\) ( \(3 \mathrm{molal})\) છે. તો \(x\) _______ છે. (આપેલ છે : \(\mathrm{NaOH}\) નું મોલર દળ \(40 \mathrm{~g} / \mathrm{mol}\) છે )JEE Mains 2024 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- સંકીર્ણ સંયોજન \([Co(NH_3)_6]Cl_3\) ધ્યાનમાં લો. આ સંકીર્ણના સર્જનમાં લુઇસ એસિડ તરીકે વર્તતો ઘટક જણાવો.JEE Mains 2014 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) લેબલ કરેલ છે.
વિધાન (A) : ચુંબકીય મોનોપોલ (એકલ ધ્રુવો) અસ્તિત્વ ધરાવતા નથી.
કારણ (R) : ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને બંધ ગાળાઓ રચે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 સરળ - \(100 \mu \mathrm{F}\) સંધારકતાવાળા કેપેસીટરને \(12 \mathrm{~V}\) સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે અને દોલનો ઉત્પન્ન કરવા \(6.4 \mathrm{mH}\) ના ઇન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરિપથમાંનો મહત્તમ પ્રવાહ______થશે.JEE Mains 2024 અઘરું
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (સંયોજન) સૂચિ-II (પરીક્ષણ) A. સાયક્લોહેક્ઝેનોલ I. હિન્સબર્ગ પ્રક્રિયક કસોટી B. સાયક્લોહેક્ઝેનેમાઇન II. ફ્થેલીન રંગક કસોટી C. સાયક્લોહેક્ઝેનકાર્બાલ્ડિહાઇડ III. લુકાસ કસોટી D. ફિનોલ IV. ટોલેન્સ કસોટી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - જ્યારે શર્કરા \('X'\) ને આલ્કોહોલિક દ્રાવણમાં મંદ \(H _{2} SO _{4}\) સાથે ઉકાળતાં, બે સમઘટકો ' \(A\)' અને '\(B\)' બને છે. ' \(A\)' નું \(HNO\, 3\) સાથે ઓક્સિડેશન કરતાં સેકેરિક એસિડ નીપજ પ્રાપ્ત થાય છે જ્યાંરે '\(B\)' એ વામભ્રમણીય છે. તો સંયોજન ' \(X\) ' શોધો.JEE Mains 2022 મધ્યમ
- \(5^{\circ} C\) (પ્રણાલી) પર પાણી ધરાવતા એક કપને માઈક્રોવેવ ઓવનમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ ઓવનને એક મિનિટ માટે શરૂ કરવામાં આવે છે તે દરમ્યાન પાણી ઊકળવાની શરૂઆત થાય છે. નીચે આપેલામાંથી કયો વિકલ્પ સાચો છે ?JEE Mains 2026 મધ્યમ