પ્રશ્નો
1 પ્રશ્નો1 માંથી 1 પ્રશ્નો
- 1. \(HI\) નો ઉમેરો પેરોક્સાઇડ ઉદીપકની હાજરીમાં પ્રતિ-માર્કોવનિકોવ નિયમનું પાલન કરતું નથી કારણ કે.... 2013 અઘરું
- (A) \(HI\) એ પ્રબળ રીડકક્ષનકર્તા છે
- (B) \(H-I\)બંધ સમવિભાજન દ્વારા તોડવા માટે વધારે પ્રબળ(મજબૂત) છે.
- (C) \(I\) પરમાણુ \(H\) પરમાણુ સાથે જોડાઈને \(HI\) આપે છે
- (D) આયોડિન અણુ દ્વિ બંધમાં ઉમેરવા માટે પૂરતી પ્રતિક્રિયાશીલ નથી
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(HI\) does not exhibit peroxide effect. \(HI\) bond although dissociates easily into iodine radicals, they being bigger in size are not much reactive but recombine together to form iodine molecule
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.