enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
\(HI\) નો ઉમેરો પેરોક્સાઇડ ઉદીપકની હાજરીમાં પ્રતિ-માર્કોવનિકોવ નિયમનું પાલન કરતું નથી કારણ કે....
- A \(HI\) એ પ્રબળ રીડકક્ષનકર્તા છે
- B \(H-I\)બંધ સમવિભાજન દ્વારા તોડવા માટે વધારે પ્રબળ(મજબૂત) છે.
- C \(I\) પરમાણુ \(H\) પરમાણુ સાથે જોડાઈને \(HI\) આપે છે
- D આયોડિન અણુ દ્વિ બંધમાં ઉમેરવા માટે પૂરતી પ્રતિક્રિયાશીલ નથી
Answer & Solution
Correct Answer
(D) આયોડિન અણુ દ્વિ બંધમાં ઉમેરવા માટે પૂરતી પ્રતિક્રિયાશીલ નથી
Step-by-step Solution
Detailed explanation
\(HI\) does not exhibit peroxide effect. \(HI\) bond although dissociates easily into iodine radicals, they being bigger in size are not much reactive but recombine together to form iodine molecule
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી-I ને યાદી-II સાથે જોડો.
સૂચિ - I
(સંકીર્ણ)સૂચિ - II
(પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા)(A) [Co(en)2Cl2]Cl (I) 3 6 (B) [Pt(NH3)2Cl(NO2)] (II) 3 4 (C) Hg[Co(SCN)4] (III) 2 6 (D) [Mg(EDTA)]2- (IV) 2 4
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - વિધાન \(I :\) સોડિયમ હાઈડ્રાઈડનો ઓક્સિડેશનકર્તા તરીકે ઉપયોગ કરી શકાય છે. વિધાન \(II :\) પિરિડીનમાં નાઈટ્રોજન ઉપર ઈલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મો તેને બેઝિક બનાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- જલીય \(NaHCO _3\) દ્રાવણ સાથે \(CO _2\) ઉત્પન્ન કરતા સંયોજનો _______ છે.
\(\qquad\)\(\qquad\)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - કઈ પ્રક્રિયા ઉષ્માશોષક પ્રક્રિયાનો સ્વભાવ ધરાવતી નથી :-JEE Mains 2020 Medium
- નીચે આપેલ પ્રક્રિયાની મુખ્ય નીપજ સાથે..........બ્રોમીન પરમાણુ(ઓ) જોડાઈ શકે છે.
JEE Mains 2022 Medium - અચળ કદે \(\mathrm{N}_2 \mathrm{O}_5(\mathrm{~g})\) ના ઉષ્મીય વિઘટન માટે, નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે નીચેનું કોષ્ટક બનાવી શકાય છે.
\(2 \mathrm{~N}_2 \mathrm{O}_5(\mathrm{~g}) \rightarrow 2 \mathrm{~N}_2 \mathrm{O}_4(\mathrm{~g})+\mathrm{O}_2(\mathrm{~g})\)
\(\mathrm{x}=\ldots \times 10^{-3} \mathrm{~atm}\) (નજીકના પૂર્ણાંકમાં)
આપેલ છે: પ્રક્રિયા માટેનો વેગ અચળાંક \(4.606 \times 10^{-2} \mathrm{~s}^{-1}\) છે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક આયન \(55\) પ્રોટોન સાથે તેની એકધનાત્મક અવસ્થા માં હાજર \(s-\)ઈલેકટ્રોનોની સંખ્યા શોધો.JEE Mains 2023 Hard
- \(250\, V , 50\, Hz\) ના \(AC\) ઉદગમ માથી \(LR\) પરિપથ \(400\, W\) પાવર વાપરે છે. પરિપથનો પાવર ફેક્ટર \(0.8\) છે. પાવર ફેક્ટર \(1\) કરવા માટે કેપેસિટર ઉમેરવામાં આવે છે. કેપેસિટર નું મૂલ્ય \(\left(\frac{ n }{3 \pi}\right) \mu F ,\) હોય તો \(n=\).......JEE Mains 2020 Medium
- જ્યારે બોલને પાણીના સ્તરથી તળાવમાં \(4.9 \,m\) ઊંચાઈએથી ફેકવામાં આવે છે ત્યારે તે પાણીને \(v\) વેગથી અથડાય છે અને અચળ વેગ \(v\) થી તળિયે ડૂબી જાય છે. તેને મુક્ત (છોડ્યા) બાદ \(4.0 \,s\) સમયે તળિયે પહોંચે છે. તળાવની ઊંડાઈ (\(m\) માં) લગભગ કેટલી હશે?JEE Mains 2022 Medium
- સૂચી - \(I\) ને સૂચી -\(II\) સાથે મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો :સૂચી - \(I\) સૂચી - \(II\) \((a)\) માઈક્રોવેવ આવૃત્તિનો સ્ત્રોત \((i)\) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય \((b)\) પારરક્ત આવૃત્તિનો સ્ત્રોત \((ii)\) મેગ્નેટ્રોન \((c)\) ગામા-કિરણોનો સ્ત્રોત \((iii)\) અંદરની પરિકક્ષા (શેલ) ઈલેકટ્રોન \((d)\) ક્ષ-કિરણોનો સ્ત્રોત \((iv)\) અણુ અને પરમાણુઓનાં દોલનો \((v)\) \(LASER\) \((vi)\) \(RC\) પરિપથ JEE Mains 2021 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) ક્લોરોફોર્મ અને એનિલીન \((I)\) વરાળ નિસ્યંદન \((B)\) બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન \((II)\) ઉર્ધ્વપાતન \((C)\) પાણી અને એનિલીન \((III)\) નિસ્યંદન \((D)\) નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ \((IV)\) સ્ફટિકીકરણ JEE Mains 2022 Medium - દરેક \(40 \,\mu F\) ના બે સંઘારકોને શ્રેણીમાં જોડવામાં આવેલા છે. બે માંથી કોઈ એક સંઘારકને \(K\) જેટલા ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા અવાહક વડે એવી રીતે ભરવામાં આવે છે કે જેથી તંત્રની સમતુલ્ય સંઘારકતા \(24 \,\mu F\) થાય. \(K\) નું મૂલ્ય ......... હશે.JEE Mains 2022 Medium