JEE Mains · Physics · STD 12 -7. Alternating current
\(100 \mathrm{~W}-220 \mathrm{~V}\) રેટિંગ ધરાવતો એક વિદ્યુત બલ્બ 220 V ના rms વોલ્ટેજવાળા AC સ્ત્રોત સાથે જોડેલ છે. બલ્બમાંથી પસાર થતા પ્રવાહનું શિખર મૂલ્ય કેટલું છે?
- A \(0.64\mathrm{~A}\)
- B \(0.45\mathrm{~A}\)
- C \(2.2\mathrm{~A}\)
- D \(0.32\mathrm{~A}\)
Answer & Solution
Correct Answer
(A) \(0.64\mathrm{~A}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \mathrm{P}=\mathrm{v}_{\mathrm{rms}} \mathrm{i}_{\mathrm{rms}} \\ & \mathrm{i}_{\mathrm{rms}}=\frac{100}{220} \\ & \mathrm{i}_0=\sqrt{2} \mathrm{i}_{\mathrm{rms}}=0.64 \mathrm{~A}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (A) પદાર્થની ઉષ્મા ધારિતા \(\text{(I) } \mathrm{J} \mathrm{kg}^{-1}\) (B) પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિતા \(\text{(II) } \mathrm{JK}^{-1}\) (C) ગુપ્ત ઉષ્મા \(\text{(III) } \mathrm{J} \mathrm{kg}^{-1} \mathrm{~K}^{-1}\) (D) ઉષ્મા વાહકતા \(\text{(IV) } \mathrm{Jm}^{-1} \mathrm{~K}^{-1} \mathrm{~s}^{-1}\) JEE Mains 2025 Hard - \(R\) અવરોધ ધરાવતા અને સમાન નિક્રોમ તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે. જ્યારે કુલ લંબાઇના તારને સમાંતર \(V\) જેટલો સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે ઊર્જા \(W\) જેટલા દરથી વિખેરીત થાય છે. જ્યારે તેને બે ભાગમાં કાપવામાં આવે અને એકબીજાને સમાંતર સપ્લાય (વોલ્ટેજ) લગાવવામાં આવે ત્યારે ઊર્જાનો વિખેરણ દર શું હશે?JEE Mains 2024 Hard
- \(\rho\) ધનતા ધરાવતા પ્રવાહીનું બુંદ \(\sigma\) જેટલી ધનતા અને \(7.5 \times 10^{-4}\,N\,cm ^{-1}\). જેટલું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં અડધું ડુબાડેલી સ્થિતિમાં તરે છે. બુંદની ત્રિજ્યા \(......cm\) માં જેટલી થશે. (\(g =10\,m / s ^{2}\))JEE Mains 2022 Hard
- જ્યારે પૃથ્વીની સપાટીથી અમુક ઉંચાઈ \(P\) પરથી \(0.4\,kg\) દળનું પતન કરવામાં આવે છે. ત્યારે તેને જમીન પર પહોંચવા માટે \(8\,s\) લાગે છે. તો તેના પતનની અંતિમ સેકંડ દરમિયાન ગુમાવેલી સ્થિતિ ઊર્જા \(...........J.\) \(\left( g =10\,m / s ^2\right.\) લો)JEE Mains 2023 Medium
- નીચે બે કથન આપેલ છે. કથન \(I\): ડાયા મેગ્નેટિક પદાર્થ માટે \(-1 \leq \chi < 0\), જ્યાં \(\chi\) એ ચુંબકીય સસેપ્ટીબીલીટી છે. કથન \(II\): ડાયા મેગ્નેટિક પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે ક્ષેત્રના પ્રબળ ભાગમાંથી નિર્બળ ભાગ તરફ ગતિ કરવાનું વલણ ધરાવ છે. ઉપર્યુક્ત બંને કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(F=\left(5+3 y^2\right)\) જેટલું બળ કણ ઉપર \(y-\)દિશામાં પ્રવર્તે છે, જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(y\) એ મીટરમાં છે. \(y=2\,m\) થી \(y=5\,m\) સુધીના સ્થાનાંતર દરમિયાન બળ દ્વારા થતું કાર્ય \(...........\,J\) થશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(x^2+1\right) y^{\prime}-2 x y=\left(x^4+2 x^2+1\right) \cos x\), \(y(0)=1\) નો ઉકેલ છે. તો \(\int_{-3}^3 y(x) d x\) ___ છે.JEE Mains 2025 Medium
- ધારોકે \(f(x)=\frac{1}{7-\sin 5 x}\) એ \({R}\) પર વ્યાખ્યાયિત એક વિધેય છે. તો વિધેય \(f(x)\) નો વિસ્તાર ............. છે.JEE Mains 2024 Medium
- ધારોકે \(p , q \in R\) અને \((1-\sqrt{3} i)^{200}=2^{199}(p+i q), i=\sqrt{-1}\). તો \(p + q + q ^2\) અને \(p - q + q ^2\) એ સમીકરણ \(.............\) ના બીજ છે.JEE Mains 2023 Hard
- જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાના સંપર્કમાં આવે ત્યારે વર્નિયરનો સ્કેલ, મુખ્યસ્કેલના શૂન્ય આંક ના અંકન (કાપા)ની જમણી તરફ છે અને વર્નિયર સ્કેલનો ચોથો કાપો મુખ્ય સ્કેલના કોઈક વિભાગ (કાપા) સાથે સંપાત થાય છે. જ્યારે નળાકારની લંબાઈ માપવામાં આવે ત્યારે અવલોનકાર મુખ્યસ્કેલ પર 15 કાપાનું અવલોકન કરે છે. અને વર્નિયર સ્કેલનો 5 મો કાપો મુખ્ય સ્કેલ ના કાપા પર સંપાત થાય છે. નળાકારની માપેલી લંબાઈ __________ mm છે. (વર્નિયર કેલીપરનું લઘુત્તમમાપ = 0.1 mm)JEE Mains 2026 Easy
- \(\lim _{x \rightarrow 0}\left(\frac{(x+2 \cos x)^{3}+2(x+2 \cos x)^{2}+3 \sin (x+2 \cos x)}{(x+2)^{3}+2(x+2)^{2}+3 \sin (x+2)}\right)^{\frac{100}{x}}=\).............JEE Mains 2022 Hard
- ધારોકે \(y=y(x),y > 0\) એ વિકલ્પ સમીકરણ \(\left(1+x^2\right) d y=y(x-y) d x\) નો ઉકેલ વક્ર છે.જો \(y(0)=1\) અને \(y(2 \sqrt{2})=\beta\) હોય, તો \(.......\)JEE Mains 2023 Hard