JEE Mains · Physics · STD 12 -7. Alternating current
આકૃતિમાં દર્શાવ્યા મુજબ 220 V, 50 Hz ના ac સ્ત્રોત સાથે જોડેલ શ્રેણી LCR પરિપથ માટે, પાવર ફેક્ટર \(\frac{\alpha}{10}\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે

- A 4
- B 10
- C 6
- D 8
Answer & Solution
Correct Answer
(C) 6
Step-by-step Solution
Detailed explanation
પાવર ફેક્ટર \( =\frac{R}{Z} \) \( Z=\sqrt{R^{2}+(X_{L}-X_{C})^{2}} \) \( =\sqrt{60^{2}+(150-70)^{2}}=100\Omega \) ∴ પાવર ફેક્ટર \(=\frac{60}{100}=\frac{6}{10}\) આમ \( a=6 \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઈડ્રોજન પરમાણુમાં એક ઈલેકટ્રોન બીજી ઉતેજીત અવસ્થામાં (ત્રિજ્યા \(4.65\, \mathop A\limits^o \)) ભ્રમણ કરે છે તો તે ઈલેકટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલા .......\(\mathop A\limits^o \) હશે?JEE Mains 2019 Hard
- એક બહિર્ગોળ લેન્સનો પાવર \(P\) છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી બે ભાગમાં તોડવામાં આવે છે. વધારામાં તેના એક ટુકડા (બે ભાગમાંનો એક ટુકડો)ને મુખ્ય અક્ષને લંબરૂપે (આફૃતિમાં દર્શાંવ્યા અનુસાર) બે ભાગમાં તોડવામાં આવે છે. ઉપર નોંધેલા ટૂકડાઓ માટે ખોટું (અસત્ય) વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium - પ્રત્યેકનું દળ \(2 \mathrm{M}\) હોય તેવા એક સરખા ગોળાઓને \(4 \mathrm{~m}\) લંબાઈ ધરાવતી પરસ્પર લંબ બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુુઓ પર મૂકેલા છે. આ બે બાજુઓના છેદબિંદુને ઉગમબિંદુ તરીકે લેતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું મૂલ્ય\(\frac{4 \sqrt{2}}{x}\) છે, જયા \(x\) મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- ટેલિસ્કોપ માટે અપેચર વ્યાસ \(5\; \mathrm{m}\) છે.ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર \(4 \times 10^{5} \;\mathrm{km} \) છે. \(5500\;\mathring A\) તરંગલંબાઈનો ઉપયોગ કરી ચંદ્રની સપાટી પર રહેલ બે વસ્તુને અલગ જોવા માટે તે ઓછામા ઓછી કેટલા ........\(m\) દૂર હોવી જોઈએ?JEE Mains 2020 Medium
- કોઈ ચોક્કસ રેડીયોએક્ટિવ નમૂનાનો કોઈ ક્ષણે વિભંજન દર \(4250\) વિખંડન પ્રતિ મીનીટ છે. \(10\) મીનીટ બાદ, દર \(2250\) વિખંડન પ્રતિ મીનીટ થાય છે. ક્ષય નિયતાંક \(.........\min^{-1}\) થશે. \(\left(\log _{10} 1.88=0.274\right.)\) લો.JEE Mains 2022 Medium
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટો વચ્ચેનું અંતર \(0.3\, {mm}\) અને પડદો સ્લીટના સમતલથી \(1.5\, {m}\) દૂર છે. મધ્યમાન પ્રકાશિત શલાકાની બંને બાજુ આવેલી ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર \(2.4\, {cm}\) છે. તો વપરાયેલ પ્રકાશની આવૃતિ \(..........\,\times 10^{14} {Hz}\) હશે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- સમાન દળ અને પ્રારંભિક વેગ ધરાવતા બે દડાને જુદા જુદા ખૂણાઓ પર એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે પ્રથમ દડા દ્વારા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ બીજા દડા કરતાં 8 ગણી વધારે છે. જો \(T_1\) અને \(T_2\) અનુક્રમે પ્રથમ અને બીજા દડાનો કુલ ઉડ્ડયન કાળ હોય, તો \(T_1\) અને \(T_2\) નો ગુણોત્તર છે :JEE Mains 2025 Easy
- અહી રેખા \(L\) એ બિંદુ \((0,1,2)\) માંથી પસાર થાય છે અને રેખા \(\frac{x-1}{2}=\frac{y-2}{3}=\frac{z-3}{4}\) ને છેદે છે અને સમતલ \(2 x+y-3 z=4\) ને સમાંતર છે. તો બિંદુ \(P(1,-9,2)\) નું રેખા \(L\) થી અંતર મેળવો.JEE Mains 2023 Hard
- \(\rho_b=600 kg / m ^3\) ઘનતાનો એક સમઘન ચોસલો \(\rho_{ e }=900 kg / m ^3\) ઘનતાવાળા પ્રવાહીમાં તરે છે. જો બ્લોકની ઉંચાઈ \(H=8.0 cm\) હોય, તો ડૂબેલા ભાગની ઉંચાઈ __________ cm છે.JEE Mains 2026 Hard
- જો \(\sum_{r=1}^{30} \frac{r^2\left({ }^{30} C_r\right)^2}{{ }^{30} C_{r-1}}=\alpha \times 2^{29}\) હોય, તો \(\alpha\) = __________JEE Mains 2025 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવ્યા છે. કથન \((A)\) : કપડાં પર પડેલા તેલના કે ગ્રીસના ડાધા પાણીથી ધોવાથી દૂર થતા નથી. કારણ \((R)\) : કારણ કે તેલ અથવા ગ્રીસ અને પાણી વચ્ચેનો સંપર્કકોણ બહુકોણ \((obtuse)\) હોય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો :JEE Mains 2022 Medium
- બે કણો \(A\) અને \(B\), \(\omega\) જેટલી સમાન કોણીય ઝડપ સાથે \(R_1\) અને \(R_2\) જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.\(t = 0\) સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. \(t=\frac{\pi}{2\omega }\) સમયે સાપેક્ષ વેગ \(\overrightarrow {{V_A}} - \overrightarrow {{V_B}} \) ________ થી આપી શકાય.
JEE Mains 2019 Hard