JEE Mains · Physics · STD 12 -7. Alternating current
એક \(LCR\) શ્રેણી પરિપથને લાગુ પાડેલ \(AC\) વોલ્ટેજ \(\mathrm{V}=20 \sin 200 \pi \mathrm{t}\) છે. આપેલ પરિપથ ઉદગમ માંથી \(I=10 \sin \left(200 \pi t+\frac{\pi}{3}\right)\) વિદ્યુત પ્રવાહ મેળવે તો સરેરાશ પાવર વ્યય _______ છે.
- A \(21.6 \mathrm{~W}\)
- B \(200 \mathrm{~W}\)
- C \(173.2 \mathrm{~W}\)
- D \(50 \mathrm{~W}\)
Answer & Solution
Correct Answer
(D) \(50 \mathrm{~W}\)
Step-by-step Solution
Detailed explanation
\(\langle\mathrm{P}\rangle=\mathrm{IV} \cos \phi\) \(=\frac{20}{\sqrt{2}} \times \frac{10}{\sqrt{2}} \times \cos 60^{\circ}\) \(=50 \mathrm{~W}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- R અવરોધ અને L લંબાઈના તારના 5 સમાન ભાગ કરવામાં આવે છે. જો આ ભાગોને સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ _______ હશે.JEE Mains 2024 Medium
- સમતલ આંતરપૃષ્ઠ વડે જુદા પડતા માધ્યમ A માંથી માધ્યમ B માં ગતિ કરતા પ્રકાશનો વિચાર કરો. જો પ્રકાશ માધ્યમ A માંથી B માં ગતિ કરતી વખતે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે અને માધ્યમ \(A\) અને \(B\) માં પ્રકાશની ઝડપ અનુક્રમે \(2.4 \times 10^8 m / s\) અને \(2.7 \times 10^8 m / s\) હોય, તો ક્રાંતિકોણનું મૂલ્ય છે :JEE Mains 2026 Hard
- આપેલ પરિપથમાં રહેલ \(50\, V\) અને \(30\, V\) ની બેટરીમાંથી અનુક્રમે કેટલો પ્રવાહ(\(A\) માં) પસાર થાય?
JEE Mains 2014 Hard - અનુક્રમે, \(+ \sigma\) અને \(+ \lambda\) વિદ્યુતભાર ધનતા ધરાવતા એક અનંત પૃષ્ઠ વિદ્યુતભાર અને અનંત રેખીય વિદ્યુતભારને, એકબીજાને સમાંતર \(5\,m\) અંતરે રાખવામાં આવે છે. બિંદુ \(P\) અને \(Q\) એ રેખીય વિદ્યુતભારથી લંબઅંતરે પૃષ્ઠ તરફ અનુક્રમે \(\frac{3}{\pi}\, m\) અને \(\frac{4}{\pi}\,m\) અંતરે રહેલા બિંદુ છે. બિંદ્દુ \(P\) અને \(Q\) આગળ પરિણામી વિદ્યુતક્ષેત્ર ના મૂલ્યો અનુક્રમે \(E_P\) અને \(E _Q\) છે. જો \(2|\sigma|=|\lambda|\) હોય, તો \(\frac{E_P}{E_Q}=\frac{4}{a}\) મળે છે. \(a\) નું મૂલ્ય ....... થશે.JEE Mains 2023 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેલ \(M\) દળ ધરાવતી અને \(R\) ત્રિજયાની સાત સમાન વર્તુળાકાર સમતલીય તકતીઓને સંમિતિમાં વેલ્ડીંગ કરેલ છે.સમતલને લંબ અને બિંદુ \(P\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ________.
JEE Mains 2018 Hard - આપેલ પરિપથ મુજબ, \(I _{ L }\) પ્રવાહનું મૂલ્ય ..... \(mA\) થશે. ( \(R _{ L }=1 k \Omega\) લો.)
JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- જો \(f \) અને \(g\) એ \( [0,1] \) પર વિકલનીય વિધેયો હોય તથા \(f\left( 0 \right) = 2 = g\left( 1 \right)\;,\;\;g\left( 0 \right) = 0,\) અને \(f\left( 1 \right) = 6,\)તો કોઇ \(c \in \left] {0,1} \right[\) માટેJEE Mains 2014 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર ત્રણ કણ \(A, B\) અને \(C\) જેમના વિજભાર \(-4 q, 2 q\) અને \(-2 q\) છે વિજભારિત કણ \(A, C\) અને વર્તુળનું કેન્દ્ર \(O\) સમબાજુ ત્રિકોણ બનાવે છે.તો કેન્દ્ર \(O\) પર \(x-\)દિશામાં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
JEE Mains 2020 Medium - એક કેપેસિટર C ને પ્રથમ \( V_{0} \) વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે સંપૂર્ણપણે ચાર્જ કરી, બેટરીથી અલગ કરવામાં આવે છે. આ ચાર્જ થયેલા કેપેસિટરને L ઇન્ડક્ટન્સ ધરાવતા એક ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. t સમયમાં, કેપેસિટરમાં રહેલી પ્રારંભિક ઊર્જાનો 25% ભાગ ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત થાય છે. તો t નું મૂલ્ય છેJEE Mains 2026 Easy
- જ્યારે \(5\,mm^2\) આડછેદ ધરાવતા એક તાંબાના તારમાંથી \(1.5\, A\) પ્રવાહ વહે છે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રીફ્ટ ઝડપ \((drift\, speed)\, v\) છે. તાંબાની ઇલેક્ટ્રોન ઘનતા \(9 \times 10^{28}\, m^3\) હોય તો \(v\) નું મૂલ્ય ______ \(mm/s\) ની નજીકનું છે. (ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\, C\) લો.)JEE Mains 2019 Medium
- સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક \((k)\) પ્રાયોગિક રીતે શોધવા માટે, એક વિદ્યાર્થી સમયના માપનમાં \(2 \%\) ધન ત્રુટિ અને દળના માપનમાં \(1 \%\) ઋણ ત્રુટિ કરે છે. \(\mathrm{k}\) ના મૂલ્યના નિર્ધારણમાં ટકાવારી ત્રુટિ _______ છે.JEE Mains 2024 Hard
- લાકડાનું \(5 \mathrm{~kg}\) દળ ધરાવતું એક ચોસલું પોચા સમક્ષિતિજ ભોંયતળિયા ઉપર ૨હેલ છે. જ્યારે \(25 \mathrm{~kg}\) દળના લોખંડના એક નળાકારને ચોસલાની ઉપ૨ મૂકવામાં આવે છે ત્યારે ભોંયતળિયુ દબાય છે, અને ચોસલું અને નળાકાર બંને એકી સાથે \(0.1 \mathrm{~ms}^{-2}\) ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. ભોંયતળિયા પર આ તંત્ર દ્વારા લાગતું બળ _______ જેટલું છે.JEE Mains 2024 Hard