ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -7. Alternating current

એક ઈન્ડક્ટર જ્યારે તેમાંથી 2 A એ.સી પ્રવાહ (rms) અને 50 Hz આવૃત્તિનું વહન કરે ત્યારે તેમાં 16 J ચુંબકીયક્ષેત્રની ઉર્જાનો સંગ્રહ અને તેના અવરોધને લીધે 32 W ઉર્જાનું વિખેરણ (વ્યય) કરે છે. તેના ઈન્ડક્ટીવ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર _________ છે. \((\pi=3.14)\)

  1. A 157
  2. B 314
  3. C 628
  4. D 100
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 314

Step-by-step Solution

Detailed explanation

\(\frac{1}{2}Li_{ms}^{2}=16\Rightarrow L=8\) \(i^{2}R=32\Rightarrow R=8\) \(x_{L}=\omega L\Rightarrow2\times3.14\times50\times8\) \(\Rightarrow800\times3.14\) \(R=8\) \(\frac{x_{L}}{R}=314\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app