JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતા મિશ્રણને ઓળખો.
- A \(\left(\mathrm{CH}_3\right)_2 \mathrm{CO}+\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{NH}_2\)
- B \(\mathrm{CHCl}_3+\mathrm{C}_6 \mathrm{H}_6\)
- C \(\mathrm{CHCl}_3+\left(\mathrm{CH}_3\right)_2 \mathrm{CO}\)
- D \(\left(\mathrm{CH}_3\right)_2 \mathrm{CO}+\mathrm{CS}_2\)
Answer & Solution
Correct Answer
(D) \(\left(\mathrm{CH}_3\right)_2 \mathrm{CO}+\mathrm{CS}_2\)
Step-by-step Solution
Detailed explanation
\(\left(\mathrm{CH}_3\right)_2 \mathrm{CO}+\mathrm{CS}_2\) રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ પ્રક્રિયામાં \('X'\) શું છે ? \(\begin{array}{*{20}{c}} {C{H_2}OH} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_2}OH} \end{array}\) \(+\) ઓક્ઝેલિક ઍસિડ \(\xrightarrow{{{{210}^o}C}}\) \(\quad\quad X\) \(\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\)(મુખ્ય નીપજ)JEE Mains 2021 Medium
- આપેલ પ્રક્રિયા માટે \(A\). સંયોજન '\(B\)' એરોમેટિક છે. \(B\). ઉપરની પ્રક્રિયા ખૂબ જ ધીમી પૂરી થાય છે. \(C\). '\(A\)' ચલરૂપક્તા દર્શાવે છે. \(D\). સંયોજન \(B\) માં \(C-C\)ની બંધલંબાઈઓ સમાન મળી આવે છે. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - એલ્યુમિનિયમ સામાન્ય રીતે તેની \(+3\) ઓક્સિડેશન અવસ્થામાં હોય છે. આથી વિપરીત થેલિયમ તેની \(+1\) અને \(+3\) ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળે છે આ નું કારણ શોધો.JEE Mains 2019 Medium
- આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં નીચેની જોડીઓમાંનો ખોટો સંબંધ _______ છે.JEE Mains 2025 Medium
- નીચે આપેલા કોષ્ટકમાં આપેલ પરિણામો નીચેની પ્રક્રિયાના ગતિ અભ્યાસ દરમિયાન પ્રાપ્ત થયા: \(2 A + B \longrightarrow C + D\)
આપેલા ટેબલ માં \(X\) અને \(Y\) અનુક્રમે શું હશે ?પ્રયોગ \([ A ] / molL ^{-1}\) \([ B ] / molL ^{-1}\) પ્રાથમિક \(rate/molL\) \(^{-1}\) \(\min ^{-1}\) \(I\) \(0.1\) \(0.1\) \(6.00 \times 10^{-3}\) \(II\) \(0.1\) \(0.2\) \(2.40 \times 10^{-2}\) \(III\) \(0.2\) \(0.1\) \(1.20 \times 10^{-2}\) \(IV\) \(X\) \(0.2\) \(7.20 \times 10^{-2}\) \(V\) \(0.3\) \(Y\) \(2.88 \times 10^{-1}\) JEE Mains 2020 Hard - ગ્રેબીયલ સંશ્લેષણ દ્વારા સાંશ્લેષિત કરી શકાય તેવા નીચે આપેલા એમાઈનોની કુલ સંખ્યા ..... છે.
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- પરિપથમાં દર્શાવેલ \(A\) અને \(B\) બિંદુઓ વચ્ચેનો વોલ્ટેજ અને વિદ્યુતપ્રવાહ _____ છે.
JEE Mains 2026 Hard - વર્તુળ એ \(y\) -અક્ષને બિંદુ \((0,4)\) આગળ સ્પર્શે છે અને બિંદુ \((2,0) \) માંથી પસાર થાય છે તો આપેલ પૈકી કઈ રેખા વર્તુળનો સ્પર્શક ન થાય ?JEE Mains 2020 Hard
- એસિડિક માધ્યમમાં \(FeC_2O_4\), \(Fe_2(C_2O_4)_3\), \(FeSO_4\) અને \(Fe_2(SO_4)_3\) ના પ્રત્યેક \(1\) મોલના મિશ્રણનું ઑક્સિડેશન કરવા માટે \(KMnO_4\) ના કેટલા મોલ આવશ્યક છે?JEE Mains 2026 Hard
- \(STP\) પર \(O _2\) ના \(2.8375\,liters\) માં અણુઓ અને \(moles\) ની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Hard
- નીચેનામાંથી કયુ એમાઇન ગેબ્રીયલ પ્થેલીમાઈડ પ્રક્રિયા દ્વારા તૈયાર કરી શકાય છે?JEE Mains 2019 Hard
- એક કણ સમતલમાં \(\overrightarrow{ F }=\left(4 x \hat{i}+3 y^{2} \hat{j}\right)\) જેટલું ચલ બળ અનુભવે છે. અંતર મીટરમાં અને બળ ન્યૂટનમાં છે તેમ ધારો. જો કણ \(x-y\) સમતલમાં બિંદૂ \((1,2)\) થી \((2,3)\) આગળ ખસે તો ગતિઉર્જા...........\(J\) જેટલી બદલાશે.JEE Mains 2022 Medium