ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન-I : સમાંતર જોડાણમાં જોડેલ બે બિન-આદર્શ બેટરીઓનો સમકક્ષ emf બેમાંથી કોઈપણ emf કરતાં નાનો હોય છે.
વિધાન-II : સમાંતર જોડાણમાં જોડેલ બે બિન-આદર્શ બેટરીઓનો સમકક્ષ આંતરિક અવરોધ બેમાંથી કોઈપણ બેટરીના આંતરિક અવરોધ કરતાં નાનો હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  1. A વિધાન-I અને વિધાન-II બંને ખોટાં છે.
  2. B વિધાન-I ખોટું છે, પરંતુ વિધાન-II સાચું છે.
  3. C વિધાન-I અને વિધાન-II બંને સાચાં છે.
  4. D વિધાન-I સાચું છે, પરંતુ વિધાન-II ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન-I ખોટું છે, પરંતુ વિધાન-II સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

સમાંતર જોડાણોમાં \(\begin{aligned} & \frac{1}{r_{\mathrm{eq}}}=\frac{1}{r_1}+\frac{1}{r_2} \\ & \frac{E_{\mathrm{eq}}}{r_{\mathrm{eq}}}=\frac{E_1}{r_1}+\frac{E_2}{r_2} \end{aligned}\) જો \(E_1=E_2\) અને \(r_1=r_2\) હોય, તો \(E_{\text {eq }}=E_1=E_2\) \(\therefore\) વિધાન 1 ખોટું…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app