JEE Mains · Physics · STD 12 - 3. current electricity
બે સમાન \(emf\) ધરાવતા પરંતુ જુદો જુદો \(r_{1}\) અને \(r_{2}\) આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને અવરોધ \(R\) સાથે શ્રેણીમાં જોડવામાં આવેલાં છે. જેનાં માટે બીજા કોષને સમાંતર સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે અવરોધ \(R\) નું મૂલ્ચ .......થશે.
- A \(r _{2}- r _{1}\)
- B \(r_{1}-r_{2}\)
- C \(r _{1}\)
- D \(r _{2}\)
Answer & Solution
Correct Answer
(A) \(r _{2}- r _{1}\)
Step-by-step Solution
Detailed explanation
\(I=\frac{2 E }{R+I_{1}+I_{2}} \ldots \text{(i)}\) But \(V _{ A }- V _{ B }= E - I _{2}=0\) \(\Rightarrow I =\frac{ E }{ I _{2}} \ldots \text{(ii)}\) Comparing values of \(I\) from \((i)\) and \((ii)\) \(\frac{E}{r_{2}}=\frac{2 E}{R+r_{1}+r_{2}}\) \(\Rightarrow R=r_{2}-r_{1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વર્તુળાકાર આડછેદ ધરાવતી અને સમાન દ્રવ્યમાંથી બનેલી બે દોરીઓ સમાન માત્રાના તણાવ હેઠળ ખેંચાયેલી છે. ત્યારબાદ, બંને દોરીઓમાંથી એક લંબગત તરંગ પસાર કરવામાં આવે છે. પ્રથમ દોરીમાં, જેનો આડછેદની ત્રિજ્યા R છે, તરંગનો વેગ \(\mathrm{v}_1\) છે, અને બીજી દોરીમાં, જેની આડછેદની ત્રિજ્યા \(R / 2\) છે, તરંગનો વેગ \(v_2\) છે. તો \(\frac{v_2}{v_1}=\) ________.JEE Mains 2025 Easy
- બે ફૅક્ટરી \(800\, Hz\)ની આવૃતિ વાળો અવાજ ઉત્પન્ન કરે છે. એક માણસ એક ફેક્ટરીમાંથી બીજી ફેકટરી તરફ \(2\,m/s\) ના વેગથી ગતિ કરે છે. ધ્વનિનો વેગ \(320\, m/s\) છે. એક સેકન્ડમાં માણસને કેટલા સ્પંદ સંભળાશે?JEE Mains 2014 Hard
- \(1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}\) અને \(2.5\; kg\) દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ \(4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}\) અને \(5.0\; \mathrm{cm}\) છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
JEE Mains 2020 Medium - હવામાંના બિંદુવત્ ઉદ્ગમસ્થાનમાંથી આવતો પ્રકાશ ગોળાકાર કાચની સપાટી પર પડે છે (વક્રીભવનાંક, \(\mu=1.5\) અને વક્રતા ત્રિજ્યા \(=50 \mathrm{~cm}\)). પ્રતિબિંબ કાચની સપાટીથી 200 cm અંતરે કાચની અંદરના ભાગમાં રચાય છે. પ્રકાશના ઉદ્ગમસ્થાનનું કાચની સપાટીથી અંતરનું મૂલ્ય ________ m છે.JEE Mains 2025 Medium
- 18 km ની ઊંચાઈએથી ડ્રોન કેમેરા વડે એક ભૂમિદૃશ્યનો ફોટોગ્રાફ લેવામાં આવે છે. કેમેરા ફિલ્મનું કદ \(2 \mathrm{~cm} \times 2 \mathrm{~cm}\) છે અને ફોટોગ્રાફ કરાયેલ ભૂમિદૃશ્યનું ક્ષેત્રફળ \(400 \mathrm{~km}^2\) છે. ડ્રોન કેમેરામાં રહેલા લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી છે?JEE Mains 2025 Easy
- એક સમાંતર પ્લેટ કેપેસિટર પર \(5 \times 10^{-6} \mathrm{C}\) વિદ્યુતભાર છે. પ્લેટોની વચ્ચે એક ડાઈઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે છે અને તે પ્લેટો વચ્ચેની જગ્યા લગભગ સંપૂર્ણપણે ભરી દે છે. જો સ્લેબની એક સપાટી પર પ્રેરિત વિદ્યુતભાર \(4 \times 10^{-6} \mathrm{C}\) હોય, તો સ્લેબનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક ________ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- સંખ્યાઓ \(a, b, 8, 5, 10\) નો મધ્યક \(6\) છે તથા તેમનું વિચરણ \(6.8\) છે.જો આ સંખ્યાઓનું મધ્યક થી સરેરાશ વિચલન \(M\)હોય,તો \(25\,M=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- જો વિધેય \(f(x)=\int_{0}^{x}(5+|1-t|) d t, \quad x>2\) \(\quad \quad \quad \quad \quad 5 x+1,\quad \quad \quad \quad \quad x \leq 2\) તોJEE Mains 2021 Hard
- બે સદિશો \(\vec{A}\) અને \(\vec{B}\) નો પરિણામી સદિશ એ \(\overrightarrow{\mathrm{A}}\) ને લંબ છે અને તેનું માન \(\vec{B}\) ના માનથી અડધું છે. સદિશો \(\vec{A}\) અને \(\vec{B}\) વચ્ચેનો કોણ _______ છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(x=0, x=1, y^2=x\) અને \(y=|\alpha x-5|-|1-\alpha x|+\alpha x^2\) દ્વારા પ્રથમ ચરણમાં ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(f(\alpha)\) વડે દર્શાવાય છે. તો (f(0) + f(1)) = ___ .JEE Mains 2026 Hard
- ધારોકે વિધેય \(f(x)=\log _3 \log _5\left(7-\log _2\left(x^2-10 x+85\right)\right)+\sin ^{-1}\left(\left|\frac{3 x-7}{17-x}\right|\right)\) નો પ્રદેશ \((\alpha, \beta]\) છે. તો \(\alpha+\beta=\) ___ .JEE Mains 2026 Hard
- ધારો કે જેનો દીક ગુણોતર \(1,-4,2\) હોય તેવી એક રેખા, \(\frac{x-7}{3}=\frac{y-1}{-1}=\frac{z+2}{1}\) અને \(\frac{x}{2}=\frac{y-7}{3}=\frac{z}{1}\) રેખાઓને \(A\) અને \(B\) માં છેડે છે. તો \(( AB )^{2}\) = ..........JEE Mains 2022 Hard