enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(r = 0.5\,\Omega \) આંતરિક અવરોધ અને \( E_1 = 100\,V\;\;emf\) ધરાવતા \(dc\) સ્ત્રોત સાથે \(E_2 = 90\,V\;\;emf\) ધરાવતી બેટરી અને બાહ્ય અવરોધ \(R\) ને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે \(R\) નું મૂલ્ય કેટલા ................... \(\Omega \) હોવું જોઈએ કે જેથી બેટરીમાંથી પ્રવાહ પસાર થાય નહીં?

- A \(5.5\)
- B \(3.5\)
- C \(4.5\)
- D \(2.5\)
Answer & Solution
Correct Answer
(C) \(4.5\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{100}{R+r}=\frac{90}{R}\) \(\Rightarrow \frac{R+r}{R}=\frac{10}{9}\) \(\Rightarrow \quad 1+\frac{0.5}{\mathrm{R}}=\frac{10}{9}\) \(\Rightarrow \quad \frac{0.5}{\mathrm{R}}=\frac{1}{9}\) \(\therefore R=4.5 \,\Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 1 \,\mu\)C વિદ્યુતભાર \(\vec{v} = \left(\hat{i} - 2\hat{j} + 3\hat{k}\right)\) m/s ના વેગ સાથે, \(\vec{B} = \left(2\hat{i} + 3\hat{j} - 5\hat{k}\right)\) T ના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તેના પર લાગતા બળનું મૂલ્ય \(\sqrt{\alpha} \times 10^{-6}\) N છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 Medium
- એક સાદા લોલકની લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જેને \(2 \mathrm{~mm}\) ની ચોકસાઈથી માપેલ છે. \(1\) સેકન્ડનું વિભેદન ધરાવતી એક ધડિયાળ વડે \(50\) દોલનનો સમય માપતા \(40\) સેકન્ડ મળે છે. આપેલ માપણીના આધારે મેળવેલ ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં ચોકસાઈ \(\mathrm{N} \%\) હોય તો \(\mathrm{N}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવેલ ઇલેક્ટ્રોનિક ઉપકરણની \(I-V\) લાક્ષણિકતાઓ આપેલી છે. આ ઉપકરણ _______ છે.
JEE Mains 2024 Hard - એકી-આયનીકૃત મેગ્નેશીયમ પરમાણુ \(( A=24)\) ને \(5 \,keV\) ની ગતિઊર્જ જેટલો પ્રવેગિત કરવામાં આવે છે, અને \(0.5 \,T\) મૂલ્ય ધરાવતા યુંબકીકીય ક્ષેત્ર \(B\) માં લંબરૂપે પ્રક્ષિપ્ત (ફેંકવામા) આવે છે. ગતિપથની ત્રિજ્યા .............. \(cm\) થશે.JEE Mains 2022 Medium
- એક વાયુનું મિશ્રણ \(T\) તાપમાને \(8\) મોલ આર્ગન અને \(6\) મોલ ઓક્સિજન ધરાવે છે. જો બધા જ દોલનના અંશને અવગણવામાં આવે તો આપેલ તંત્રની કુલ આંતરિક ઊર્જા _______ છે.JEE Mains 2024 Hard
- બે ન્યુક્લિયસોનો પરમાણુ દળાંક \(4:3\) ના ગુણોતર છે. તેઓની ધનતા \(.........\) ગુણોત્તર મુજબ હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- બે સમાન અને \(50 \,pF\) સંઘારકતા ધરાવતા સંઘારકમાંથી કોઈ એકને \(100 \,V\) ના ઉદગમ વડે વીજભારિત કરવામાં આવે છે. તેને પછી બીજા અવિદ્યુતભારિત સંધારક સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્થિતવિદ્યુત ઉર્જાનો વ્યય .............\(nJ\) થશે.JEE Mains 2022 Hard
- એક વસ્તુને \(3\) જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે છે. \(6 \times 10^8 \mathrm{~W} / \mathrm{m}^2\) તીવ્રતા ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ વસ્તુ ઉપર લંબરુપે આપાત થાય છે અને સંપૂર્પણે શોષણ પામે છે. વસ્તુ ઉપર વિકિરણ દબાણ ......... થશે. (મુક્તાવકાશ (શુંન્યાવકાશ) માં પ્રકાશની ઝડ૫ \(=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\) ) :JEE Mains 2024 Hard
- દરેક \(M\) દળ ધરાવતા ત્રણ એક સમાન ગોળાઓને કાટકોણ ત્રિકોણના ખૂણાઓ (શિરોબિંદુ) પર મૂકવામાં આવ્યા છે. કાટકોણ ત્રિકોણની એકબીજાને લંબ બાજુ \(3\,m\) ની છે. આ બે એકબીજાને લંબ બાજુનાં અંતઃ છેદને ઉગમ બિંદુ તરીકે લઈ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશના માનાંક \(\sqrt{x} m\) છે, તો \(x=........\) થશે.JEE Mains 2022 Medium
- પ્લેટનું ક્ષેત્રફળ \(A\) એને બે પ્લેટ વચ્ચેનું અંતર \(d\) ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર ડાઇલેક્ટ્રિકથી ભરેલું છે. કેપેસિટરની ક્ષમતા શું હશે જ્યારે ડાઇલેક્ટ્રિકની પરમિટિવિટી નીચે પ્રમાણે બદલાય. \(\varepsilon(x)=\varepsilon_{0}+k x, \text { for }\left(0\,<\,x \leq \frac{d}{2}\right)\) \(\varepsilon(x)=\varepsilon_{0}+k(d-x)\), for \(\left(\frac{d}{2} \leq x \leq d\right)\)JEE Mains 2021 Hard
- \(Z\)એ પૂર્ણાક સંખ્યાઓ નો ગણ છે. જો \(A\, = \,\{ x\, \in \,Z\,:\,{2^{(x + 2)({x^2} - 5x + 6)}} = 1\} \) અને \(B\, = \,\{ x\, \in \,Z\,:\, - 3\, < \,2x\, - 1\, < \,9\} ,\) તો ગણ \(A \times B,\) ના કુલ ઉપગણો ની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard
- વર્નિયર કેલિપર્સનો એક મુખ્ય કાપો \(1\,mm\) વાંચન આપે અને વર્નિયર સ્કેલના \(10\) કાપા મુખ્ય સ્કેલના \(9\) કાપા બરાબર છે. જ્યારે કેલિપર્સના (સાધનના) બંને જડબાને બંધ કરવામાં આવે છે ત્યારે વર્નિયરનો શૂન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની જમણી બાજુ મળે છે અને તેનો યોથો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે બંધ બેસતો આવે છે. જ્યારે ગોળાકાર દોલકને જડબાની વચ્ચે સજ્ડડતાથી રાખવામાં આવે છે ત્યારે વર્નિયરનો શૂન્યમો કાપો \(4.1 \,cm\) અને \(4.2 \,cm\) ની વચ્ચે આવે છે અને વર્નિયરનો છઠ્ઠો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે બંધ બેસતો આવે છે. દોલકનો વ્યાસ ........... \(\times 10^{-2} \,cm\) હશે.JEE Mains 2022 Hard