JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આપેલ પરિપથમાં, કોષનો ટર્મિનલ સ્થિતિમાનનો તફાવત _______ છે.

- A \(4 \mathrm{~V}\)
- B \(2 \mathrm{~V}\)
- C \(1.5 \mathrm{~V}\)
- D \(3 \mathrm{~V}\)
Answer & Solution
Correct Answer
(B) \(2 \mathrm{~V}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{i} =\frac{3}{1+2}=1 \mathrm{~A}\) \(\mathrm{v} =\mathrm{E}-\mathrm{ir}\) \(=3-1 \times 1=2 \mathrm{~V}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(150.0\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસિટરને \(E =36\) \(\sin (120 \pi t ) \;V\) જેટલો \(emf\) ધરાવતા પ્રત્યાવર્તી સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપાથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય લગભગ \(......\,A\) જેટલું હશેJEE Mains 2023 Medium
- \(l\) લંબાઈના દળરહિત દઢ સળીયાના બન્ને છેડા પર બે દળો \(m\) અને \(\frac{m}{2}\) લગાવવામાં આવ્યા છે. જેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(k\) વિમોટાંક \((torsional\,\, constant)\) વાળા પાતળા તારથી આ સળીયા-દળ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી લટકાવવામાં આવે છે. (આકૃતિ જુઓ) વિમોટાંક \(k\) ના કારણે \(\theta\) જેટલા કોણીય સ્થાનાંતર માટે પુન:સ્થાપિત ટોર્ક \(\tau = k\,\theta \) છે. જ્યારે સળીયાને \(\theta_0\) જેટલું ભ્રમણ કરાવી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે તેની મધ્ય અવસ્થામાંથી પાસ થાય છે તે વખતે તારમાં ઉદ્ભવતું તણાવ ________ હશે
JEE Mains 2019 Hard - જ્યારે \(-10\,^oC\) એ રહેલ \(M_1\) ગ્રામ બરફને (વિશિષ્ટ ઉષ્મા \(= 0.5\, cal\, g^{-1}\,^oC^{-1}\)) \(50\,^oC\) એ રહેલ \(M_2\) ગ્રામ પાણીમાં મિશ્ર કરતાં અંતે બરફ રહેતો નથી અને પાણીનું તાપમાન \(0\,^oC\) થાય છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા \(cal\, g^{-1}\) માં કેટલી થાય?JEE Mains 2019 Medium
- હાઇડ્રોજન પરમાણુમાં \(n = 4\) થી \(n=1\) સ્તરની સંક્રાંતિ દરમિયાન ફોટોન ઉત્સર્જિત થાય છે. આ સંકાતિને અનુરૂપ તરંગલંબાઈ \(...........\,nm\) હશે. ( \(h =4 \times 10^{-15}\,eVs\) આપેલુ છે.)JEE Mains 2023 Medium
- હાઇડ્રોજન પરમાણુ માટે \(3\)\( \to \)\(2 \) સંક્રાંતિને અનુરૂપ વિકિરણ ધાતુ સપાટી પર પડતા ફોટોઇલેકટ્રોન ઉત્પન્ન કરે છે.આ ઇલેકટ્રોનને \(3 \times 10^{-4}\) \(T\) વાળા ચુંબકીયક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે.જો ઇલેકટ્રોનનાં સોૈથી મોટો વર્તુળામાર્ગની ત્રિજયા \(10.0\) \(mm\) હોય,તો ધાતુનું વર્ક ફંકશન _____\( eV\) ને નજીક થશે.JEE Mains 2014 Hard
- સંયુક્ત માઇક્રોસ્કોપ માં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(1\,cm\) અને \(5\,cm\) છે. તેમની વચ્ચેનું અંતર \(10\,cm\) છે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર \(\frac{ n }{40}\, cm\) રાખવાથી આંખ પર તણાવ લઘુતમ થાય તો \(n=\).............JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- \(500\,g\) નું વજન ધરાવતો પદાર્થ \(x-\)અક્ષ પર એવી રીતે ગતિ કરે છે કે જેનો વેગ, સ્થાનાંતર \(x\) સાથે \(v=10 \sqrt{x}\,m / s\) ના સંબંધથી બદલાય છે. આ પદાર્થ પર લાગતું બળ .......... \(N\) છે.JEE Mains 2023 Medium
- બે તાર પર સમાન બોજ લગાડતા \(5.0\,m\) લંબાઈ અને \(2.5 \times 10^{-5}\,m^{2}\) નું આડછેદ ધરાવતો તાર \(A\) ને ખેંચવામાં આવે અને સમાન મૂલ્ય વડે બીજા \(6.0\,m\) લંબાઈ અને \(3.0 \times 10^{-5}\,m^{2}\) નો આડછેદ ધરાવતા તાર \(B\) ને ખેચવામાં આવે છે. તાર \(A\) અને તાર \(B\) ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2023 Medium
- જો ઉપવલયની નાભીઓ વચ્ચેનું અંતર તેની નાભીલંબની લંબાઈ કરતાં અડધું હોય તો ઉપવલયની ઉત્કેન્દ્ર્તા ............... થાયJEE Mains 2015 Hard
- \(\mathop {\lim }\limits_{x \to {1^ - }} \frac{{\sqrt \pi - \sqrt {2\,{{\sin }^{ - 1}}x} }}{{\sqrt {1 - x} }}\) =JEE Mains 2019 Hard
- ધન ગોળા \(A\) અક્ષ \(PQ\) ને અનુલક્ષીને ચાકગતિ કરે છે. જો ગોળાની ત્રિજ્યા \(5\,cm\) હોય, તો તેની અક્ષ \(PQ\) ને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા \(\sqrt{x}\; cm\) થશે. અહી \(x\) નું મૂલ્ય \(........\) હશે.
JEE Mains 2023 Medium - \(0.06\, T\) ના ચુંબકીયક્ષેત્રની સાથે \(30^{\circ}\) ના ખૂણે મૂકેલા ત્રિજ્યા ચુંબક પર લાગતુ ટોર્ક \(0.018\, Nm\) છે. તો તેને સ્થાયી થી અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્યJEE Mains 2020 Hard